રાજકોટ એલસીબી ટીમે એમપીના શખ્સની ધરપકડ કરી ગોંડલ તાલુકા પોલીસ ને સોંપ્યો
Rajkot,તા.28
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નાસ્તા ફરતા પેરોલ અને વચગાળા જમીન માં ફરાર કેદીઓને પકડવા એલસીબી ની ટીમ દ્વારા ગોંડલ ભૂણવા પાટીયા પાસેથી નાસ્તો ફરતો આરોપી ને પકડી કાયદેસરની કાર્યવાહી કરી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ રાજકોટ ની સુચનાથી નાસતા ફરતા, પેરોલ અને વચગાળા જામીન માં ફરાર કેદી ને પકડી પાડવા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી ઓડેદરા અને એફ એ પારગી ના માર્ગદર્શન એલસીબી ની ટીમને ટેકનિકલ એનાલિસિસ અને વુમન ઇન્ટેલેજીસ મદદથી શાખાના એસ આઈ નૌસાજ ભાઈ ચૌહાણ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકી અબ્બાસ ભારમલની સંયુક્ત બાતમી આધારે માહિતી મળેલ કે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ ના ગુનામા નાસતો ફરતો આરોપી ભારુ ઉર્ફે વિજય નાનો ઉર્ફે નાનકો પણદા ઉંમર વર્ષ 33 મૂળ માછલીધાર મધ્યપ્રદેશ વાળો ગોંડલ ભણાવા ના પાટીયા પાસે હોવાની માહિતી મળતા એલસીબી ની ટીમે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી અને ગોંડલ પોલીસ સ્ટેશનને સોંપેલ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી વી ઓડેદરા અને એફ એ પારગી પી એસ આઇ એચ સી ગોહિલ અને આર.વી.ભીમાણી અને પી એન ભરવાડ, એ.એસ.આઇ બાલકૃષ્ણ ત્રિવેદી નૌસાજ ચૌહાણ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઇ હામીપરા મહેન્દ્રસિંહ સોલંકી મહિપાલસિંહ ચુડાસમા ભાવેશ મકવાણાએ કામગીરીમાં ફરજ બજાવેલ હતી

