Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ

    September 19, 2025

    Ahmedabad માં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

    September 19, 2025

    Anirudhsinh Jadeja ની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ કરવું પડશે

    September 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ
    • Ahmedabad માં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત
    • Anirudhsinh Jadeja ની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ કરવું પડશે
    • ફિલ્મ સેટ પર બેભાન થયા બાદ 46 વર્ષના એક્ટર Robo Shankar નું નિધન
    • Deepika એ વધુ પૈસામાં ઓછાં કામનાં નખરાં કરતાં કલ્કિ ટુમાંથી કાઢી મૂકાઈ
    • Ranveer ની ડોન થ્રીનું શૂટિંગ આગામી જાન્યુ.માં શરુ થશે
    • અતિશય પઝેસિવ Salman Aishwarya પર હાથ ઉપાડતો હતો
    • Disha Patani ના ઘરે ગોળી ચલાવનારો કોઈ બીજો, ફેક એન્કાઉન્ટરમાં અરુણને માર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Adani companies ઓના રેટિંગ આઉટલૂકને ફિચ,મૂડીઝે ડાઉનગ્રેડ કરતાં શેરો તૂટયા
    વ્યાપાર

    Adani companies ઓના રેટિંગ આઉટલૂકને ફિચ,મૂડીઝે ડાઉનગ્રેડ કરતાં શેરો તૂટયા

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા,27

     આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ મૂડીઝ અને ફિચ દ્વારા વિવિધ અદાણી જૂથની કંપનીઓના આઉટલૂકને ડાઉનગ્રેડ નેગેટીવ કરવામાં આવ્યા છે. ગૌતમ  અદાણી સહિત પર અમેરિકી કોર્ટમાં લાંચના આરોપોને લઈ શિસ્ત-ગવર્નન્સનું જોખમ ઊભું થતાં રેટિંગ એજન્સીઓએ આ ડાઉનગ્રેડ કર્યું છે. મૂડીઝ રેટિંગ્સે જણાવ્યું છે કે, અદાણી ગુ્રપની સાત કંપનીઓના રેટિંગને સ્ટેબલ-સ્થિરથી ડાઉનગ્રેડ નેગેટીવ કરાયા છે. વૈશ્વિક રેટિંગ એજન્સીએ આ સાથે તમામ સાત કંપનીઓના આઉટલૂકને સ્ટેબલથી ડાઉનગ્રેડ નેગેટીવ કર્યા છે. ફિચ રેટિંગ એજન્સીએ પણ અદાણી ગુ્રપની છ કંપનીઓના રેટિંગ આઉટલૂકને નેગેટીવ કર્યા છે.

    મૂડીઝ દ્વારા ડાઉનગ્રેડ કરાયેલા આઉટલૂકમાં (૧) અદાણી ગ્રીન એનજીૅ લિમિટેડ રીસ્ટ્રીક્ટેડ ગુ્રપ (એજીઈએલ આરજી-૧) જેમાં અદાણી ગ્રીન એનજીૅ(યુપી) લિમિટેડ, પરમપૂજ્ય સોલાર એનજીૅ પ્રાઈવેટ લિમિટેડ, પ્રયત્ન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ (૨) અદાણી ગ્રીન એનજીૅ લિમિટેડ રીસ્ટ્રીક્ટેડ ગુ્રપ (એજીઈએલ આરજી-૨) જેમાં વર્ધા સોલાર (મહારાષ્ટ્ર) પ્રાઈવેટ લિમિટેડ, કોડાંગલ સોલાર પાર્કસ પ્રાઈવેટ લિમિટેડ અને અદાણી રિન્યુએબલ એનજીૅ (આરજે) લિમિટેડ, (૩) અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ-વન લિમિટેડ (એટીએસઓએલ), અદાણી ટ્રાન્સમિશન રીસ્ટ્રીકટેડ ગુ્રપ ૧(એઈએસએલ આરજી૧)માં બારમેર પાવર ટ્રાન્સમિશન સર્વિસ લિમિટેડ, રાયપુર-રંજનગાંવ-વારોરા ટ્રાન્સમિશન લિમિટેડ, સિપત ટ્રાન્સમિશન લિમિટેડ, થાર પાવર ટ્રાન્સમિશન સર્વિસ લિમિટેડ, હાદોતી પાવર ટ્રાન્સમિશન સર્વિસ લિમિટેડ, છત્તીસગઢ-ડબલ્યુઆર ટ્રાન્સમિશન લિમિટેડ અને (૫) અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (એઈએમએલ) છે. 

    અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ) અને અદાણી ઈન્ટરનેશનલ કન્ટેઈનર ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડ પણ આઉટલૂક સ્ટેબલથી નેગેટીવ કરાયાનું મૂડીઝે જણાવ્યું છે. ફિચ રેટિંગ્સ દ્વારા પણ અદાણી ગુ્રપની છ કંપનીઓ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઈએએલ), અદાણી એનજીૅ સોલ્યુશન્સ(એઈએસએલ), અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ (એઈએમએલ) અને ઓર્થ ક્વિન્સલેન્ડ એક્ષપોર્ટ ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડના રૂપી અને ડોલર બોન્ડસ રેટીંગને વોચ નેગેટીવ કરાયા છે.

    અદાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં આજે અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ રૂ.૩૭.૬૫ એટલે કે ૩.૨૩ ટકા ઘટીને રૂ.૧૧૨૮.૮૦, અદાણી ગ્રીન એનજીૅ લિમિટેડ રૂ.૬૮.૨૫ એટલે કે ૭.૦૫ ટકા તૂટીને રૂ.૮૯૯.૪૦, અદાણી એનજીૅ સોલ્યુશન્સ લિમિટેડ રૂ.૨૩.૭૦ એટલે કે ૩.૭૯ ટકા ઘટીને રૂ.૬૦૧.૧૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૭.૮૫ એટલે કે ૪.૭૮ ટકા ઘટીને રૂ.૨૧૪૯.૮૦, અદાણી પાવર રૂ.૯.૧૦ એટલે કે ૨.૦૪ ટકા ઘટીને રૂ.૪૩૭.૭૫, અદાણી ટોટલ ગેસ રૂ.૨૧.૦૫ એટલે કે ૩.૫૦ ટકા ઘટીને રૂ.૫૭૯.૭૦, અદાણી વિલમર રૂ.૭.૨૫ એટલે કે રૂ.૨.૪૪ ટકા ઘટીને રૂ.૨૯૦.૩૫, એસીસી રૂ.૨૬.૯૦ એટલે કે ૧.૨૬ ટકા ઘટીને રૂ.૨૧૧૫.૯૫, અંબુજા સિમેન્ટ રૂ.૧૧.૬૫ એટલે કે ૨.૩૧ ટકા ઘટીને રૂ.૪૯૩.૪૫, એનડીટીવી રૂ.૧.૮૫ એટલે કે ૧.૧૧ ટકા ઘટીને રૂ.૧૬૪.૭૫ રહ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Apple company એ આજથી ભારતમાં નવો આઈફોન 17 લોન્ચ

    September 19, 2025
    રાષ્ટ્રીય

    Insurance ખરીદવા : લોન્ચ થયો `બીમા સુગમ’

    September 19, 2025
    વ્યાપાર

    હિંડનબર્ગ કેસમાં અદાણીને SEBI ની કિલનચીટ

    September 19, 2025
    વ્યાપાર

    નવા GST ફેરફારો વિશે દ્વિધા છે ? સરકારે તમામ `સવાલ’ના જવાબ જાહેર કર્યા

    September 19, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 18, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ

    September 19, 2025

    Ahmedabad માં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

    September 19, 2025

    Anirudhsinh Jadeja ની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ કરવું પડશે

    September 19, 2025

    ફિલ્મ સેટ પર બેભાન થયા બાદ 46 વર્ષના એક્ટર Robo Shankar નું નિધન

    September 19, 2025

    Deepika એ વધુ પૈસામાં ઓછાં કામનાં નખરાં કરતાં કલ્કિ ટુમાંથી કાઢી મૂકાઈ

    September 19, 2025

    Ranveer ની ડોન થ્રીનું શૂટિંગ આગામી જાન્યુ.માં શરુ થશે

    September 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ

    September 19, 2025

    Ahmedabad માં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

    September 19, 2025

    Anirudhsinh Jadeja ની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ કરવું પડશે

    September 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.