Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો
    • Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત
    • Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું
    • Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો
    • Rajkot: તહેવારમા છરી સાથે સાત અને નસામા વાહન ચલાવતા આઠ ઝડપાયા
    • બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Adani Energy Solutionsનું ચાલુ નાણા વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસીમાં સંગીન પ્રદર્શન
    વ્યાપાર

    Adani Energy Solutionsનું ચાલુ નાણા વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસીમાં સંગીન પ્રદર્શન

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2026Updated:July 23, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad ૨૨

    વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીજ ટ્રાન્સમિશન, વીજ વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને ઉર્જા સોલ્યુશન્સ ક્ષેત્રની કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. એ ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના નાણાકીય અને કામકાજનાદેખાવની આજે જાહેરાત કરી હતી.

    એકીકૃત નાણાકીય પ્રદર્શન અનુસાર ટ્રાન્સમિશન, સ્માર્ટ મીટરિંગમાં મજબૂત વૃદ્ધિ, ઉર્જા ઉકેલોના પ્લેટફોર્મ ક્ષેત્રનું નોંધપાત્ર યોગદાન અને વિતરણ વ્યવસાયમાં સ્થિર કામગીરીને કારણે વાર્ષિક ધોરણે એબિડટા ૫૮% વધીને રૂ.૩,૧૭૮ કરોડ પ્રાપ્ત થયો છે. -અહેવાલના સમય દરમિયાન ઓપરેશનલ એબિડટા૭૦ % વધી રૂ. ૨,૭૭૯ કરોડ પ્રાપ્ત થયો છે.. કાર્યદક્ષ કામકાજ તથા તાજેતરમાં શરુ કરવામાં આવેલા ટ્રાન્સમિશન પ્રકલ્પોના ઉલ્લેખનીય યોગદાનના કારણે વાર્ષિક ધોરણે કુલ આવક ૪૦% વધીને રૂ.૯,૮૫૨ કરોડના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી છે; ઉર્જા ઉકેલોના પ્લેટફોર્મમાં  હાલના સ્માર્ટ મીટર રોલઆઉટ તેમજ ઉચ્ચ સર્વિસ કન્સેશન એરેન્જમેન્ટની આવકમાં વધારો તેના મૂડીખર્ચનું કાર્યક્ષમ અમલીકરણ દર્શાવે છે.

    નાણાકીય વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસીમાં કર બાદનો નફો વાર્ષિક ધોરણે ૧૩૦% વાર્ષિક ધોરણે વધીને રૂ.૧,૨૩૭ કરોડ થયો છે જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં રૂ.૫૩૯ કરોડ હતો..ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે રોકડ નફો ૭૦% વધી રૂ. ૧,૭૭૬ કરોડ થયો છે. સમાનગાળામાં ઇન્ટેલીસ્માર્ટ સંપાદનની જાહેરાત સાથે તેને ૪૭ મિલિયનથી વધુ મીટર સાથે ભારતનું સૌથી મોટું સ્માર્ટ મીટરિંગ પ્લેટફોર્મ બનાવ્યું છે.

    Adani Energy Solutions
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભારત સાથે ‘દોસ્તી’ બાદ Canadaએ Pakistan પર કર્યો અબજો ડૉલરનો વરસાદ
    Next Article વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ,વિવિધ કાર્યક્રમોનું આયોજન

    September 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: પરિણીતાને દીકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મનો આરોપ, પાડોશી સામે ફરિયાદ

    September 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: થલતેજમાં માતાની નજર સામે ૧૨ વર્ષની બાળકીનું મોતઃ એક્ટિવાને ડમ્પરે અડફેટે લીધી, ચાલકની ધરપકડ

    September 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા, હાથમાં ૧૫ ટાંકા સીસીટીવી બંધ મળતાં સવાલો ઉભા થયાં

    September 7, 2026
    અમદાવાદ

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026
    અમદાવાદ

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,060
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,220
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,760
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 01:05
    Categories
    Latest News

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું

    September 7, 2026

    Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.