Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
    • Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી
    • Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો
    • Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ
    • Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ
    • Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો
    • Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
    • Jetpur માં નજીવી બાબતે યુવક પર ત્રણ શખ્સો છરી વડે હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    ટેક્નોલોજી

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    Vikram RavalBy Vikram RavalJune 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે, તેમાં પણ અન્ય સોશિયલ મીડિયા એપ્સની જેમ નવા નવા ફીચર્સ આવતા રહે છે અને ફેરફાર થતા રહે છે. એવામાં વોટ્સએપ મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ સોમવારે જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં જાહેરાતો અને પેઇડ ફીચર્સ રજૂ કરશે.

    જોકે, ગભરાવાની જરૂર નથી, આ બધા ફેરફારો ફક્ત સ્ટેટસ અને ચેનલ્સ જેવા અપડેટ્સ ટેબમાં જ જોવા મળશે, તમારી પર્સનલ ચેટ, કોલ કે ગ્રુપમાં કોઈ જાહેરાતો આવશે નહીં.

    હકીકતમાં, વોટ્સએપ અત્યાર સુધી એકમાત્ર મોટું સોશિયલ પ્લેટફોર્મ હતું જેમાં જાહેરાતો નહોતી. વોટ્સએપના વિશ્વભરમાં 2 અબજથી વધુ એક્ટીવ યુઝર છે. આથી કંપની હવે તેનો આવકનો સ્ત્રોત વધારવાની તૈયારી કરી રહી છે. મેટા હવે વોટ્સએપ દ્વારા મોટી કમાણી કરવાની તૈયારી કરી રહી છે જેથી કન્ટેન્ટ ક્રિએટર્સ, ચેનલ માલિકો અને કંપની માટે આવકના નવા રસ્તા ખુલી શકે. તેમજ કંપનીએ સ્પષ્ટ કરી છે કે આયોજન એવી રીતે કરવામાં આવી રહ્યું છે કે તમારી ગોપનીયતા, એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને યુઝર એક્સપિરિયન્સને અસર ન થાય. વોટ્સએપ પર આવતી જાહેરાતો તમને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ જે રીતે વોટ્સએપ સ્ટેટ્સ આવે છે ત્યાં જોવા મળશે તેમજ વોટ્સએપ ચેનલમાં પણ આ જાહેરાતો જોવા મળશે.

    જો તમે સતત કોઈ ચેનલને ફોલો કરો છો, તો પછીથી તમે તેને સબ્સ્ક્રાઇબ કરી શકશો અને એક્સક્લુઝિવ અપડેટ્સ મેળવી શકશો. એટલે કે, મનપસંદ ચેનલમાં જોડાવા માટે, તમારે થોડા મહિનાની ફી ચૂકવવી પડશે.

     

    Advertisements status Whatsapp
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    ટેક્નોલોજી

    Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

    June 16, 2025
    ટેક્નોલોજી

    ભારતના Shubhanshuની અંતરિક્ષ યાત્રા ફરી ટળી : રોકેટમાં ખરાબીના કારણે લોન્ચીંગ રોકાયું

    June 11, 2025
    રાષ્ટ્રીય

    મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા

    June 10, 2025
    રાષ્ટ્રીય

    Starlink ને લીલીઝંડી : ભારતમાં સેટેલાઈટથી લિંક થઈ ચાલશે ઈન્ટરનેટ

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.