Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા

    July 1, 2025

    GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે

    July 1, 2025

    Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા
    • GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે
    • Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
    • રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Kareena Kapoor પછી હવે Huma Qureshi ડિટેક્ટિવ રોલમાં જોવા મળશે
    મનોરંજન

    Kareena Kapoor પછી હવે Huma Qureshi ડિટેક્ટિવ રોલમાં જોવા મળશે

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હુમાએ આગળ જણાવ્યું હતું,“મારે એ સમજવું હતું કે તંત્રનો ભાગ રહીને ન્યાય સ્થાપિત કરવા માટે એક રક્ષક તરીકે તમારી શું જવાબદારી હોય છ

    Mumbai, તા.૯

    હુમા કુરેશી તેની આગામી ફિલ્મ ‘બયાન’માં એક પોલિસ ડ્રામા ફિલ્મમાં એક ડિટેક્ટિવના રોલમાં જોવા મળશે અને તેના માટે તે ઘણી ઉત્સાહીત પણ છે. તેની આ ફિલ્મ બુસાનના એશિયન પ્રોજેક્ટ માર્કેટમાં પણ મોકલવામાં આવશે.બિકાસ રંજન મિશ્રાએ ડિરેક્ટ કરેલી ‘બયાન’ એક એવી મહિલા ડિટેક્ટિવ પર આધારિત ફિલ્મ છે, જે એક લીડ ઇન્વેસ્ટિગેટર તરીતે રાજસ્થાનના નાના ગામમાં પોતાના પહેલા કેસની તપાસ કરવા માટે જાય છે. જ્યાં તેના વિરોધીનો સ્થાનિક ક્ષેત્રે સમાજિક રીતે અને વહીવટીતંત્રમાં બહુ પ્રભાવ હોવાથી તેને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. સાથે તેને પોતાના સસરાની છબિને પણ જાળવી રાખવાના હોય છે. બિકાસ રંજન મિશ્રાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ ગ્રામ્ય વિસ્તારોના મૂળમાં રહેલી પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા અને તેના કારણે મહિલાઓ માટે રચાતા એક દબાણ અને સંકુચિત માહોલ પર પ્રકાશ પાડે છે. તેમણે જણાવ્યું કે તેમનો આ ફિલ્મ બનાવવા પાછળનો હેતુ કોઈ સલાહ-સૂચન કરવાનો નથી પણ આ પ્રકારના માહોલની લોકોના જીવન પર થતી અસર અને તેને દ્વારા લોકોને એ અનુભવ કરાવવાનો છે કે આ માહોલથી ખરેખર કઈ હદ સુધીના પરિણામો આવી શકે છે.હુમા કુરેશી પહેલી વખત એક પોલિસ ઓફિસરના રોલમાં જોવા મળશે. તેથી તે આ ફિલ્મ માટે ઘણી ઉત્સાહિત છે. તેણે જણાવ્યું,“હું એવી ફિલ્મ પસંદ કરું છું જેની વાર્તા સાથે હું મારી જાતને જોડી શકું. હું હંમેશા અલગ અલગ પ્રકારની ફિલ્મો કરવાનો પ્રયત્ન કરું છું. જો તેમાં મને એક કલાકાર તરીકે કોઈ નવો પ્રયોગ કરવા મળતો હોય તો મને એનો ભાગ બનવું ગમે છે. મને જ્યારે ‘બયાન’ ઓફર થઈ ત્યારે હું એની વાર્તા, પાત્ર, ફિલ્મનો હેતુ અને આ વાર્તા લોકો સમક્ષ લાવવાનું પેશન મને બહુ ગમ્યું.”હુમાએ આગળ જણાવ્યું હતું,“મારે એ સમજવું હતું કે તંત્રનો ભાગ રહીને ન્યાય સ્થાપિત કરવા માટે એક રક્ષક તરીકે તમારી શું જવાબદારી હોય છે. આ ફિલ્મથી મને મારી એક નવી બાજુનો પરિચય થયો અને સમજવા મળ્યું કે રાજસ્થાનના નાના ગામ જેવા વિસ્તારમાં એક અધિકારી હોવાનું શું મહત્વ છે.” આ ફિલ્મમાં હુમા ઉપરાંત સચિન ખેડેકર, અવિજિત દત્ત, શંપા મંડલ, પ્રિતિ શુક્લા, વિભોર મયંક અને અદિતિ કંચન સિંઘ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

     

    Huma Qureshi Kareena Kapoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Diljit Dosanjh પછી, હવે Priyanka Chopra એ ’પાકિસ્તાની’ ફિલ્મ નિર્માતા સાથે તસવીર શેર કરી

    June 30, 2025
    મનોરંજન

    Priyanka’ના પરિવારે ઘરે ’હેડ્‌સ ઓફ સ્ટેટ’નું સ્ક્રીનિંગ રાખ્યું, અભિનેત્રીએ સુંદર પ્રતિક્રિયાઓ આપી

    June 30, 2025
    મનોરંજન

    Sara ’Metro in Dino’ ના પ્રમોશન માટે અલગ અલગ યુક્તિઓ અપનાવી રહી છે

    June 30, 2025
    મનોરંજન

    Actress Deepika Padukone બ્રેડ પિટની ફિલ્મ એફ-૧’ ના વખાણ કર્યા

    June 30, 2025
    મનોરંજન

    મેં New York માં ગુરુના પ્રીમિયર પછી ઐશ્વર્યા રાયને પ્રપોઝ કર્યું હતું,અભિષેક બચ્ચન

    June 30, 2025
    મનોરંજન

    Shefali Jariwala ને લઈને ભાઈએ કર્યો ચોંકાવનારો ખુલાસો

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા

    July 1, 2025

    GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે

    July 1, 2025

    Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો

    July 1, 2025

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા

    July 1, 2025

    GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે

    July 1, 2025

    Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.