Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad માં પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટના પર બ્રિટિશ વડા પ્રધાને વ્યક્ત કર્યું દુઃખ

    June 12, 2025

    Ahmedabad ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવાશે

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad માં પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ
    • Ahmedabad વિમાન દુર્ઘટના પર બ્રિટિશ વડા પ્રધાને વ્યક્ત કર્યું દુઃખ
    • Ahmedabad ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવાશે
    • Ahmedabad સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન
    • Ahmedabad ડૉક્ટરો જમવાની તૈયારી કરતા હતા, એટલામાં ઉપરથી પ્લેન આવીને પડ્યું!
    • Ahmedabad વિમાનમાં ૬૦થી વધુ વિદેશી નાગરિકો સવાર હતા
    • Ahmedabad ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા
    • Ahmedabad વિમાન દુર્ઘટનનામાં ૨૪૨ લોકોના મોત નિપજ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»રથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસ એક્શનમાં, જગન્નાથ મંદિરથી પોલીસે યોજી બુલેટ માર્ચ
    અમદાવાદ

    રથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસ એક્શનમાં, જગન્નાથ મંદિરથી પોલીસે યોજી બુલેટ માર્ચ

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.10

    આગામી 27 જૂને ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ પોલીસે સોમવારે રાત્રે નિર્ધારિત શોભાયાત્રા માર્ગ પર ‘બુલેટ માર્ચ’ યોજીને સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું.  રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સોમવારે (9 જૂન)ના રોજ રાત્રે 10:30 વાગ્યે યોજાયેલી ‘બુલેટ માર્ચ’ દરમિયાન અંદાજે 100 જેટલા પોલીસ કર્મચારીઓ બુલેટ મોટરસાયકલ પર રથયાત્રાના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બુલેટ માર્ચને જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી મહંત લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જગન્નાથ મંદિરેથી રથયાત્રાના રૂટ જમાલપુર, ખાડિયા, પાંચકુવા, કાલુપુર, સરસપુર, પ્રેમદરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર, માણેકચોક થઈને મંદિર સુધી બુલેટ માર્ચ યોજાઇ હતી. આ માર્ચમાં પીઆઇ. પીએસઆઇ સહિત 100 જેટલા પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો.

    વરિષ્ઠ અધિકારીઓએ બુલેટ માર્ચ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે બુલેટ માર્ચનો બેવડો હેતું છે. બુલેટ માર્ચ દ્વારા જનતામાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવો અને કર્મચારીઓને યાત્રા માર્ગ પરના સંવેદનશીલ વિસ્તારોથી પરિચિત કરાવવા. રથયાત્રાના સુચારુ આયોજન માટે તે પૂર્વે રૂટ પરના સંવેદનશીલ પોઇન્ટ ચેક કરવામાં આવ્યા હતા. રૂટ પરના જે પોઇન્ટ પર સુધારા વધારાની જરૂર જણાઇ ત્યાં કરવામાં આવશે.

    148મી રથયાત્રામાં લાખો ભક્તો ઉમટી પડવાની આશા છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે AI-આધારિત સર્વેલન્સ, ટ્રાફિક ડાયવર્ઝન, ડ્રોન મોનિટરિંગ અને એન્ટી-સેબોટેજ તપાસ સહિતની મલ્ટી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર ડ્રોનની મદદથી એઆઇ સજ્જ કેમેરા દ્વારા સર્વલન્સ કરીને વિવિધ માહિતી મેળવવામાં આવશે. જેમાં  ચોક્કસ જગ્યા પર કેટલા લોકોની ભીડ છે. તે વિગતો ગણતરીના સેકન્ડમાં મળી જશે. રૂટ પર કોઇ શંકાસ્પદ રીતે દોડતી વ્યક્તિ પર  પણ નજર રાખી શકાશે.

    આગામી દિવસોમાં શાંતિપૂર્ણ અને ઘટનામુક્ત કાર્યક્રમ સુનિશ્ચિત કરવા માટે નાગરિક એજન્સીઓ અને મંદિર વ્યવસ્થાપન સાથે વધુ કવાયત અને સંકલન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવાશે

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad ડૉક્ટરો જમવાની તૈયારી કરતા હતા, એટલામાં ઉપરથી પ્લેન આવીને પડ્યું!

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad વિમાનમાં ૬૦થી વધુ વિદેશી નાગરિકો સવાર હતા

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad વિમાન દુર્ઘટનનામાં ૨૪૨ લોકોના મોત નિપજ્યા

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad માં પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટના પર બ્રિટિશ વડા પ્રધાને વ્યક્ત કર્યું દુઃખ

    June 12, 2025

    Ahmedabad ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવાશે

    June 12, 2025

    Ahmedabad સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન

    June 12, 2025

    Ahmedabad ડૉક્ટરો જમવાની તૈયારી કરતા હતા, એટલામાં ઉપરથી પ્લેન આવીને પડ્યું!

    June 12, 2025

    Ahmedabad વિમાનમાં ૬૦થી વધુ વિદેશી નાગરિકો સવાર હતા

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad માં પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટના પર બ્રિટિશ વડા પ્રધાને વ્યક્ત કર્યું દુઃખ

    June 12, 2025

    Ahmedabad ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવાશે

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.