Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…અમેરિકાની નકામી ધમકી, ભારતે પોતાની રણનીતિ બદલવી પડશે

    July 17, 2025

    Trupti Dimri નો હૃતિક રોશન સાથેનો ડાન્સ વિડીયો વાયરલ

    July 17, 2025

    Actress Vidya Balan નું જબરદસ્ત ટ્રાન્ફોર્મેશન!

    July 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…અમેરિકાની નકામી ધમકી, ભારતે પોતાની રણનીતિ બદલવી પડશે
    • Trupti Dimri નો હૃતિક રોશન સાથેનો ડાન્સ વિડીયો વાયરલ
    • Actress Vidya Balan નું જબરદસ્ત ટ્રાન્ફોર્મેશન!
    • ભારતની સૌથી મોંઘી ફિલ્મ, ૪૦૦૦ કરોડમાં બનશે’Ramayana’
    • Vidyut Jammwal નું હોલિવૂડમાં ડેબ્યુ શાંત અને શક્તિશાળી યોગી બનશે
    • Ayushmann and Rashmika ની ‘થામા’નું ટીઝર લોંચ કરશે
    • Rajamouli નું પ્રિયંકા અને મહેશબાબુ સાથે કેન્યાનું શૂટ રદ થયું
    • Jamnagar રહેણાંક મકાનમાંથી ૩૦૦ નંગ ઇંગલિશ દારૂની બાટલી નો માતબર જથ્થો પકડાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad to Prayagraj મહાકુંભ માટે ઉડાન ભરી શકાશે
    અમદાવાદ

    Ahmedabad to Prayagraj મહાકુંભ માટે ઉડાન ભરી શકાશે

    Vikram RavalBy Vikram RavalDecember 21, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૧

    મહાકુંભ મેળો હિંદુ ધર્મનો સૌથી મોટો આધ્યાત્મિક કાર્યક્રમ છે, જે દર ૧૨ વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે. આ મેળો ૨૦૨૫માં યોજાવા જઈ રહ્યો છે અને જ્યોતિષની દૃષ્ટિએ તેને ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે. ગુજરાતથી મહાકુંભ જવા માંગતા ભક્તો માટે હાલમાં જ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે મહાકુંભ માટે ગુજરાતથી સ્પેશિયલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.

    મહાકુંભ માટે પ્રયાગરાજની સ્પેશ્યલ ફ્લાઇટ શરુ કરાઈ છે. ગુજરાતથી વધી રહેલા શ્રદ્ધાળુઓની ડિમાન્ડને જોઈને આ નિર્ણય લેવાયો છે. ૧૨ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી દૈનિક ફ્લાઈટ શરૂ કરાઈ છે. સ્પેશ્યલ ફ્લાઇટ ૬૫૫ અમદાવાદથી સવારે ૮ઃ૧૦ કલાકે ઉપડશે, જે પ્રયાગરાજ ૯ઃ૫૫ કલાકે પહોંચશે. પ્રયાગરાજથી સાંજે ૪ઃ૩૦ એ ઉપડશે, જે અમદાવાદ ૬ઃ૪૫ કલાકે પહોંચશે. ફ્લાઈટનું ભાડુ ૫૯૮૪ રૂપિયાથી શરુ થશે.

    મહાકુંભ મેળા ૨૦૨૫ને લઈને મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે ઉધના- બલિયા, વલસાડ-દાનપુર, વાપી-ગયા, વિશ્વામિત્રી-બલિયા, સાબરમતી-બનારસ, સાબરમતી બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ), ડો. આંબેડકરનગર-બલિયા અને ભાવનગર ટર્મિનસ-બનારસ સ્ટેશનો વચ્ચે સ્પેશિલ ભાડા પર મહાકુંભ મેળાની આઠ જોડી ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રેન ૭૨ ટ્રીપથી લાખો લોકોને મહાકુંભ મેળામાં પહોંચાડશે. ટ્રેન નંબર ૦૯૦૩૧, ૦૯૦૧૯, ૦૯૦૨૧, ૦૯૦૨૯, ૦૯૪૧૩, ૦૯૪૨૧, ૦૯૩૭૧ અને ૦૯૫૫૫ માટે બુકિંગ ૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ થી શરૂ થશે. તમામ પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે.

    ૧૨ વર્ષ બાદ યોજાનાર મહાકુંભ ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ૨૫ ડિસેમ્બરથી ગુજરાતથી સાધુ સંતો પ્રયાગરાજ જવા માટે રવાના થશે. ૫૦૦ થી વધુ મહામંડલેશ્વર અને સાધુઓ મહાકુંભના દર્શન કરશે. પ્રયાગરાજના એક ડોમમાં ૫૦૦ થી વધુ સાધુઓને ઉતારા આપશે. સાધુ સંતો માટે સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૩ જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થશે. સાધુ સંતોના આગમન સમયે ફૂલોથી વર્ષા કરવામાં આવશે.

    Ahmedabad to Prayagraj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Lok Mela મામલો CMના અગ્રસચિવ મનોજ દાસને સોંપાતા ‘રાહતપૂર્ણ’ ઉકેલ આવવાના સંજોગો

    July 16, 2025
    અમદાવાદ

    જીરૂની નિકાસમાં 26 ટકાનો ઘટાડો

    July 16, 2025
    અમદાવાદ

    Ahmedabad: આર્મીનાં જેસીઓનાં પુત્રનું અપહરણ કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

    July 16, 2025
    અમદાવાદ

    Ahmedabad સહિત 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

    July 16, 2025
    અમદાવાદ

    Air India plane crash : પાઈલોટે ‘આત્મહત્યા’ કરવા વિમાન ક્રેશ કરાવ્યુ?

    July 14, 2025
    અમદાવાદ

    Ahmedabad:મંદિર ખસેડવા અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે દાણા જોવડાવ્યા મુદ્દે વિવાદ

    July 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…અમેરિકાની નકામી ધમકી, ભારતે પોતાની રણનીતિ બદલવી પડશે

    July 17, 2025

    Trupti Dimri નો હૃતિક રોશન સાથેનો ડાન્સ વિડીયો વાયરલ

    July 17, 2025

    Actress Vidya Balan નું જબરદસ્ત ટ્રાન્ફોર્મેશન!

    July 17, 2025

    ભારતની સૌથી મોંઘી ફિલ્મ, ૪૦૦૦ કરોડમાં બનશે’Ramayana’

    July 17, 2025

    Vidyut Jammwal નું હોલિવૂડમાં ડેબ્યુ શાંત અને શક્તિશાળી યોગી બનશે

    July 17, 2025

    Ayushmann and Rashmika ની ‘થામા’નું ટીઝર લોંચ કરશે

    July 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…અમેરિકાની નકામી ધમકી, ભારતે પોતાની રણનીતિ બદલવી પડશે

    July 17, 2025

    Trupti Dimri નો હૃતિક રોશન સાથેનો ડાન્સ વિડીયો વાયરલ

    July 17, 2025

    Actress Vidya Balan નું જબરદસ્ત ટ્રાન્ફોર્મેશન!

    July 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.