Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

    July 17, 2026

    યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi

    July 17, 2026

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    • યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi
    • Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત
    • Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન
    • American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે
    • ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
    • આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી
    • એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot આરટીઓ ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ’એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો
    રાજકોટ

    Rajkot આરટીઓ ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ’એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૭

    લાંબા સમયની રાહ જોયા બાદ આખરે રાજકોટ આરટીઓ ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ અદ્યતન ’આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (એઆઇ) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ ૩૫ જેટલા અરજદારોના ટેસ્ટ યોજાયા હતા, જેમાં શરૂઆતના બંને ટુ-વ્હીલર ચાલકો પાસ જાહેર થયા હતા. આ નવી ટેકનોલોજીથી હવે કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર સંપૂર્ણ પારદર્શક રીતે રિયલ ટાઇમમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું પરિણામ જનરેટ થશે.

    રાજકોટ જીલ્લા આરટીઆએ અધિકારી ઈન્દ્રજીત ટાંકનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે નવો છૈં ટ્રેક શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રથમ દિવસે ૩૫ જેટલા વાહન ધારકોનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. વધુમાં ટાંકે જણાવ્યું હતું કે ટેસ્ટના પ્રારંભે પ્રથમ બે ટુવ્હીલર વાહનધારકો ટેસ્ટમાં પાસ થયા હતાં. વધુમાં આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે રાજયની કુલ ૩૭ આરટીઓ/એઆરટીઓ કચેરીઓ ખાતેના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકોને વીડિયો એનાલિટીક ટેકનોલાજી અને આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ પદ્ધતિથી અધ્યતન કરવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. આ કામગીરીમાં કુલ ૪૨ ફોર વ્હીલ ટ્રેક તથા ૪૩ ટુ વ્હીલર ટ્રેકનો સમાવેશ થાય છે.

    આ ટેકનોલોજીમાં એક ટ્રેક લોકેશન પર કુલ ૧૭થી વધુ કેમેરાની મદદથી ટેસ્ટનું મૂલ્યાંકન કરવામાં આવશે અને કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વિના ઓટોમેટીક ટેસ્ટનું રીઝલ્ટ જનરેટ થશે. ટેસ્ટ શરૂ થતા પહેલા ટુટોરીયલની મદદથી ટેસ્ટની સંપૂર્ણ માહિતી અરજદારોને પૂરી પાડવામાં આવશે. અરજદારોને ટેસ્ટની કોમ્પ્રેહેન્સીવ રીઝલ્ટ પૂરું પાડવામાં આવશે જેથી તેઓ દ્વારા ટેસ્ટમાં ક્યા પેરામીટરમાં સુધારો કરવાની જરૂર છે તેની માહિતી મળી શકશે. ટેસ્ટ ટ્રેક પર સ્થાપિત કેમેરા દ્વારા વાસ્તવિક સમયમાં પાથની માહિતી એકત્રિત કરે છે જેનો ઉપયોગ અરજદારની ડ્રાઇવિંગ કુશળતાના મૂલ્યાંકન માટે થાય છે. જેથી ઉમેદવારોની ડ્રાઇવિંગ કુશળતાનું વાસ્તવિક સમયનું મૂલ્યાંકન થઇ શકે છે. અન્ય પેરામેટ્રિક ડેટા સાથે વાહન પાથને રેકોર્ડ કરવા અને સાચવવાની સુવિધા આપે છે. પોલ બેઝડ સિસ્ટમની સરખામણીમાં ઓપરેશનલ મેઇન્ટેનન્સ ઓછું રહે છે. દરેક ટેસ્ટ ટ્રેક માટે નિયત કરવામાં આવેલા પરિમાણોનું વિશ્લેષણ કરીને ડ્રાઇવરની ડ્રાઇવિંગ યોગ્યતા નક્કી કરવા માટે ગણતરીઓ કરે છે.

    સિસ્ટમમાં પાવર બેકઅપની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે જેથી અસાધારણ સંજોગોમાં ટેસ્ટ લેવાની પ્રક્રિયા અમુક સમય સુધી ચાલુ રાખી શકાશે. જે તે અરજદારોના લર્નિંગ લાયસન્સના ડેટા એક દિવસ અગાઉથી જ એનઆઇસીના પરિવહનના સર્વરમાંથી ફેચ કરીને રાખવામાં આવનાર છે જેથી જો ટેસ્ટના દિવસે પરિવહનના સર્વરમાં કોઈ ખામી સર્જાય તો પણ ટેસ્ટ લેવાની પ્રક્રિયા ચાલુ રહી શકશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    રાજકોટ

    Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી

    July 17, 2026
    રાજકોટ

    Rajkot-વીજપોલ વિરોધ: પડઘરીમાં વીજપોલ સામે ખેડૂતોનો જોરદાર વિરોધ, ૩ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત

    July 17, 2026
    રાજકોટ

    Rajkot દેશી દારૂ બનાવવા વપરાતો 18 ડબ્બા સડેલો ગોળ ઝડપાયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા ચક્રો ગતિમાન

    July 16, 2026
    રાજકોટ

    Rajkot: માલીયાસણ ચોકડી પાસે યુવાન પર સસરા અને સાળાનો હુમલો

    July 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

    July 17, 2026

    યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi

    July 17, 2026

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026

    American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે

    July 17, 2026

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

    July 17, 2026

    યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi

    July 17, 2026

    Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.