Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો

    July 1, 2025

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
    • રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
    • ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર
    • સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot ના અલ્પેશ તન્નાએ મંગાવેલો રૂ. 14.90 લાખનો ડ્રગ્સ ડાકોરથી ઝડપી લેવાયો
    રાજકોટ

    Rajkot ના અલ્પેશ તન્નાએ મંગાવેલો રૂ. 14.90 લાખનો ડ્રગ્સ ડાકોરથી ઝડપી લેવાયો

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ રાજસ્થાની કેરિયર અને અલ્પેશ તન્ના પાંચ દિવસના રિમાન્ડ પર

    Rajkot,23 
    ખેડા જિલ્લાના સેવાલીયા પાસેથી પરપ્રાંતીય ઈસમ પાસેથી રૂપિયા 14.90 લાખનું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે આ ઈસમની અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં ડીલીવર કરવાનું હતું તે દિશામાં પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ડ્રગ્સની ડિલિવરી રાજકોટનો અલ્પેશ તન્ના લેવાનો હતો તેવો ખુલાસો થતાં પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અલ્પેશ તન્નાને પણ ઉપાડી લઇ બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
    સેવાલીયા પોલીસે અને ડાકોર સીપીઆઈએ ગુપ્ત બાતમીના આધારે એક ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ઉપરોક્ત પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સેવાલીયા બસ સ્ટેન્ડ નજીક રેલવે કોલોની પાસે એક શંકાસ્પદ ઈસમ ડ્રગ્સ લઈને આવનાર છે. જેથી પોલીસે ત્યાં પહોંચતા ત્યાં હાજર શંકાસ્પદ ઈસમ જોવા મળ્યો હતો. પોલીસને શંકા જતા આ ઈસમને કોર્ડન કરી પુછપરછ આદરી હતી. સૌપ્રથમ નામઠામ પુછતા આ ઈસમે પોતાનું નામ ગોપાલ નઘુલાલ મહેર (રહે.દુધાલીયા, ઝાલાવાર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
    વધુમાં પોલીસે આ ગોપાલ પાસે રહેલ બેગની તપાસ આદરતા અંદરથી પીળાશ પડતો ભૂકા જેવો પાવડર મળી આવ્યો હતો.
    આ સાથે પોલીસની ટીમ સાથે આવેલ એફએસએલ આ પાવડરના જથ્થાનો પરિક્ષણ કરતા મેફેડ્રોન નામનું ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે આ ગોપાલ મહેરને પોલીસ જાપ્તા સાથે સેવાલીયા પોલીસ મથકે લાવી બેગમાં મળી આવેલ ડ્રગ્સનુ વજન કરતા 149 કીલો ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 14 લાખ 90 હજાર થાય છે. આ સાથે પકડાયેલા ઈસમ પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા મળી પોલીસે કુલ 14 લાખ 97 હજાર 70 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યા લઈ જવાતું હતું તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
    ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના શ્યામગઢના સુવાસરા ખાતે રહેતા કૈલાશ ઉર્ફે માસી મહેરે આપ્યો હતો અને આ જથ્થો રાજકોટ ખાતે રહેતા અલ્પેશ રમેશ તન્નાને રાજકોટ ખાતે પહોચાડવાનો હોવાની કબૂલાત કરી છે. પોલીસે પકડાયેલા એક ઈસમ અને નામ ખુલેલા બે ઈસમો મળી કુલ 3 સામે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    બંને શખ્સોને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાતા નામદાર કોર્ટે બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આ શખ્સો કેટલો સમયથી ડ્રગ્સનો કાળો કારોબાર કરતા હતા તે અંગે મોટા ઘટસ્ફોટ થવાના એંધાણ છે.
    Rajkot Rs. 14.90 lakhs drugs seized
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: આઠેક ગુનામાં સંડોવાયેલ શખ્સને માલવિયાનગર પોલીસે અમદાવાદ જેલમાં ધકેલ્યો

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: અકસ્માતમા મહિલાનું મૃત્યુ નીપજાવનાર મુંજકાના પૂર્વ સરપંચ વિરુદ્ધ ગુનો

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: મેટોડામાં શ્રમજીવી યુવાનનો ગળે ફાંસો ખાય આપઘાત

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: મેટોડા તાવની બીમારીમાં માસુમ બાળકનું મોત

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: પરણીતાએ ઘરઘંકાસ થી કંટાળી ઉદર મારવાની દવા ગટગટાવી

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: પત્ની સામે નજર બગાડનાર યુવકને ઠપકો આપતા બેક કર્મચારી પર પરિવારનો હુમલો

    June 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો

    July 1, 2025

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6

    June 30, 2025

    રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો

    July 1, 2025

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.