- Q2 ચોખ્ખો નફો રૂ.2,302 કરોડ, વાર્ષિક ધોરણે 364% વધારો
- Q2માં અત્યાર સુધીનું સૌથી વધુ વોલ્યુમ 6મિલિયન ટન, વાર્ષિક ધોરણે 20% વૃદ્ધિ
સંપાદકનો સારાંશ
નાણાકીય હાઇલાઇટ્સ:
- રૂ. 9,174 કરોડ સાથે Q2 સીરિઝમાં અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક આવક, વાર્ષિક ધોરણે 21% વૃદ્ધિ, વોલ્યુમ ગ્રોથ~5x ઈન્ડસ્ટ્રીની સરેરાશ
- Q2 PMT EBITDA રૂ. 1,060 PMT, વાર્ષિક ધોરણે 32% વધારો, રૂ. 1,761 કરોડ, વાર્ષિક ધોરણે 58% વધારો, માર્જિન 2%, વાર્ષિક ધોરણે 4.5 pp વધ્યા
- ત્રિમાસિક ગાળા માટે શેરદીઠ કમાણીરૂ. 7.2, વાર્ષિક ધોરણે 267% વધારો (રૂ. 5.2નો વધારો)
- રૂ. 3057 કરોડ વધી રૂ. 69493 કરોડ નેટવર્થ નોંધાઈ, કંપનીએ દેવામુક્તની સ્થિતિ જાળવી રાખી,ક્રિસિલ AAA (સ્થિર) / ક્રિસિલ A1+ નું સર્વોચ્ચ રેટિંગ
ઓપરેશનલ હાઇલાઇટ્સ:
- નાણાકીય વર્ષ 2027-28માં ટાર્ગેટક્ષમતા અગાઉ 140 MTPAમાં 15 MTPA વધારી 155MTPA કરવામાં આવી છે. આ 15MTPA ક્ષમતાનો વધારો 48/MT ડોલરના ખૂબ ઓછા મૂડીખર્ચ પર અવરોધો દૂર કરવા સક્ષમ બનાવશે.
- આગામી 12 માસમાં અમારા પ્લાન્ટમાં 13 બ્લેન્ડરની સ્થાપના કરવામાં આવી રહી છે. જે પ્રોડક્ટ મિક્સને ઓપ્ટિમાઈઝ અને પ્રીમિયમ સિમેન્ટમાં વધારો કરશે.
- વધુમાં, પ્લાન્ટ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પડકાર દૂર કરવાથી હાલની ક્ષમતા (107 MTPA) ૨૪ મહિનામાં ૩% વધારવામાં મદદ મળશે.
- ભાટાપરા (છત્તીસગઢ) ખાતે 4MTPA નવી ભઠ્ઠા લાઇન માટે ટ્રાયલ રન શરૂ થઈ ગયો છે.
- 2 MTPA કૃષ્ણપટ્ટનમ GU કાર્યરત, Q3 માં અન્ય 3 સ્થળોએ વધારાના 7 MTPA કાર્યરત થશે.
- 200 MW સૌર ઉર્જા RE ક્ષમતા 673 MW સુધી લઈ જવામાં આવી રહી છે, આ વર્ષના અંત સુધીમાં 900 MW અને FY27 સુધીમાં 1,122 MW સુધી પહોંચવાની અપેક્ષા છે.
વ્યૂહાત્મક પહેલ:
- CiNOC (સિમેન્ટ ઇન્ટેલિજન્ટ નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર) એ અમારા એન્ટરપ્રાઇઝ ફેબ્રિકમાં ઊંડાણપૂર્વક કામગીરી અને વ્યવસાયોમાં AI સ્તર દાખલ કરવા માટે શરૂ કર્યું, જે કામગીરીમાં પરિવર્તનને સરળ બનાવશે
- સ્પર્ધાત્મક લાભ પ્રદાન કરવા માટે CONCOR, CREDAI, 400+ શૈક્ષણિક સંસ્થાઓ (અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સ પ્રોગ્રામ) સાથે વ્યૂહાત્મક જોડાણો અને ભાગીદારી
- કુલ 65,800 DWT (ડેડવેઇટ ટનેજ) ક્ષમતાના 7 જહાજોનો ઓર્ડર આપવામાં આવ્યો, દરિયાઈ લોજિસ્ટિક્સનો હિસ્સો 5% સુધી પહોંચશે
અદાણીના ડાયવર્સિફાઈડ પોર્ટિફોલિયોમાં સામેલ અને વૈશ્વિક સ્તરે બિલ્ડિંગ મટિરિયલ્સ સોલ્યુશન્સમાં નવમા ક્રમે અગ્રણી અંબુજા સિમેન્ટ્સે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં મજબૂત કામગીરી નોંધાવી છે. બજાર હિસ્સાના લાભો અને R&D-આગેવાની હેઠળ પ્રીમિયમ સિમેન્ટ ઓફરિંગ પર વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરવાથી વોલ્યુમ ગ્રોથ અને સુધારેલી ઉત્પાદન ગુણવત્તા બંનેમાં વિભિન્ન પ્રદર્શનને સક્ષમ બનાવવામાં આવ્યું છે.
અંબુજા સિમેન્ટ્સના સીઈઓ અને પૂર્ણ કાળના ડિરેક્ટર શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે,“આ ત્રિમાસિક સિમેન્ટ ઉદ્યોગ માટે નોંધપાત્ર રહ્યું છે. ચોમાસાની વધુ ચાલેલી સીઝનથી વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાં, આ ક્ષેત્રને GST 2.0 સુધારા, કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ (CCTS) અને કોલ સેસ પાછો ખેંચવા સહિત અનેક અનુકૂળ વિકાસના કારણે ફાયદો થશે. આ સકારાત્મક ગ્રોથનો લાભ લેવા માટે અમારું ક્ષમતા વિસ્તરણ યોગ્ય સમયે થયુ છે. અમે અમારી FY28 લક્ષ્ય ક્ષમતાને અગાઉના 140 MTPA થી 155 MTPA સુધી વધારી છે. અવરોધ દૂર કરવાની પહેલથી 15 MTPA નો આ વધારો USD 48/MT ના ખૂબ ઓછા મૂડીખર્ચ પર આવશે. વધુમાં, પ્લાન્ટ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અવરોધ દૂર કરવાથી હાલની ક્ષમતા (107 MTPA) ઉપયોગને 3% સુધારવામાં મદદ મળશે. અમે 12 મહિનાના સમયગાળામાં અમારા પ્લાન્ટ્સ ખાતે 13 બ્લેન્ડર પણ સ્થાપિત કરી રહ્યા છીએ જે પ્રોડક્ટ મિક્સને ઑપ્ટિમાઇઝ કરશે અને પ્રીમિયમ સિમેન્ટનો હિસ્સો વધારશે, જેના પરિણામે પ્રાપ્તિમાં સુધારો થશે. લીડરશીપ યાત્રાના પરિણામે વેચાણ ખર્ચમાં 5% ઘટાડો થયો છે અને અમારી હાલની સંપત્તિઓને ~ રૂ. 1,189 PMT નો PMT EBITDA અને રૂ. 1,060 PMT નો એકંદર EBITDA હાંસલ કરવામાં સફળતા મળી છે. નાણાકીય વર્ષ 2025-26ના બાકીના સમયગાળા માટે અમારો અંદાજ સકારાત્મક રહે છે. અમે ડબલ ડિજિટની આવક વૃદ્ધિ અને ચાર ડિજિટની PMT EBITDA હાંસલ કરવા આશાવાન છીએ. નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થયા બાદ આગામી બે વર્ષ માટે અમારો કુલ ખર્ચ કુલ રૂ. 4,000 PMT અને વાર્ષિક ધોરણે 5%નો ઘટાડો કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ, જે અમને નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં રૂ. 3,650 PMT ના ખર્ચ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
અમારું સિમેન્ટ ઇન્ટેલિજન્ટ નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (CiNOC) વ્યવસાયિક કામગીરીમાં એક આદર્શ પરિવર્તનને સક્ષમ બનાવશે. AI અમારા એન્ટરપ્રાઇઝ ફેબ્રિકમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરશે, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને વેલ્યૂ ચેઈનમાં સ્ટેકહોલ્ડર્સ સાથે ગાઢ જોડાણ કરશે.”
કામગીરીના મુખ્ય મુદ્દાઓ:
રેવન્યુ લીડરશીપઃ
મૂલ્ય અને બજાર હિસ્સા પર વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરતાંપ્રાપ્તિમાં વાર્ષિક ધોરણે 3%નો સુધારો થયો છે, બજાર હિસ્સો 1% વધી હવે 16.6% થયો છે, પ્રાપ્તિમાં પ્રીમિયમ સિમેન્ટમાં કોમર્શિયલ વેચાણના 35% પર ટકી રહ્યો છે (પ્રીમિયમ સિમેન્ટનો વોલ્યુમ વૃદ્ધિ વાર્ષિક ધોરણે 28%).
- Q2માં અત્યારસુધીનું સૌથી વધુ સિમેન્ટ વેચાણ 6 મિલિયન ટન, વાર્ષિક ધોરણે 20% વૃદ્ધિ.
- Q2માં અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક આવક રૂ. 9,174 કરોડ, જે વાર્ષિક ધોરણે 21% વધી.
Cost Leadership:
| Particulars (YoY) | Q2 FY26 | H1 FY26 |
| Kiln Fuel Cost | Reduced by 2% (Rs. 1.63 to Rs. 1.60/’000 kCal) | Reduced by 5% (Rs. 1.68 to Rs. 1.60/’000 kCal) |
| Power Cost | Reduced by 6.0% (Rs. 6.34 to Rs. 5.96/ kWh) | Reduced by 7.4% (Rs. 6.28 to Rs. 5.81/ kWh) |
| Green Power (as a % of power consumption) | Increased by 14.3 pp to 32.9% | Increased by 12.7 pp to 31.2% |
| Primary Lead | Reduced by 2 kms at 265 kms | Reduced by 4 kms at 265 kms |
| Direct Dispatch (%) | Increased by 5 pp to 59% | Increased by 4 pp to 59% |
| Logistics Cost | Reduced by 7% at Rs. 1,224/t | Reduced by 5% at Rs. 1,266/t |
અમારા ગ્રુપ સિનર્જી અને કાર્યક્ષમતાએ પરિણામો આપવાનું શરૂ કર્યું છે જેમાં કુલ ખર્ચમાં વાર્ષિક ધોરણે 5% ઘટાડો થયો છે, જેમાં કિલન ફ્યુઅલ ખર્ચ (AFR સહિત) 1.60/’000kCalપર પહોંચ્યો છે, જે રૂ. 1.65/’000kCal (AFR સિવાય) છે, જે અન્ય હરીફની તુલનાએ સૌથી ઓછો છે. કંપની પાસે આ ઓછી કિંમતના કોલસાની 2 મહિનાની સમકક્ષ ઇન્વેન્ટરી છે જે કિંમતને નીચા સ્તરે ટકાવી રાખવામાં મદદ કરશે.
સુધારેલી કાર્યક્ષમતા અને ઉચ્ચ ઓપરેટિંગ લીવરેજ, ઘટાડેલા લીડ અંતર અને ગ્રીન પાવરના વધુ હિસ્સાને કારણે બીજા અર્ધવાર્ષિકમાં ખર્ચ ~ રૂ. 200 PMT ઘટવાની અપેક્ષા છે. કોલસા પરનો સેસ દૂર થવાનો લાભ અને AFR ઉપયોગમાં સુધારો ખર્ચ ઘટાડવા મદદરૂપ થશે.બીજા ત્રિમાસિકમાં કોલસા અને પેટકોક અનુક્રમે 66% અને 34% છે. જે બીજા અર્ધવાર્ષિકમાં વધુ સુધરીને 71% કોલસો અને 29% પેટકોક થશે.
નાણાકીય વર્ષ 26ના અમારા કુલ ખર્ચનો અંતિમ લક્ષ્ય ~ રૂ. 4,000PMT આગામી બે વર્ષમાં દર વર્ષે વધુ 5% ઘટાડા માટે ગતિ નક્કી કરશે, જે નાણાકીય વર્ષ 2027-28ના અંત સુધીમાં રૂ. 3650PMT હાંસલ કરવાનો માર્ગ મોકળો કરશે. જે મુખ્યત્વે કાચા માલના ઓછા ખર્ચ (~રૂ. 50 PMT), વીજળી અને બળતણ (~રૂ. 200PMT), લોજિસ્ટિક્સ ખર્ચ (~રૂ. 100PMT) અને અન્ય ઓવરહેડ (~રૂ. 50PMT) ને કારણે થશે.
- ગ્રૂપ સિનર્જી દ્વારા સમર્થિત કોલસાના વપરાશનો વધુ હિસ્સો (પેટકોકમાં ઘટાડો), કોલસા સેસ પાછો ખેંચવાનો લાભ.
- IU/GU ની નવી ક્ષમતાઓની લેટેસ્ટ ટેક્નોલોજી કાર્યકારી કાર્યક્ષમતા (ગરમી/વીજ વપરાશ)માં સુધારો પ્રદાન કરે છે (પ્લાન્ટ્સની સરેરાશ વય ઓછામાં ઓછી 40% ઘટશે).
- સુધારેલી 155MTPA ક્ષમતા સાથે લીડ અંતર 50 કિમી ઘટવાની અપેક્ષા છે, દરિયાઈ લોજિસ્ટિક્સ હિસ્સો 5% સુધી પહોંચશે.
- 60% ગ્રીન પાવર શેર વીજ ખર્ચ ઘટાડી રૂ. 4.5 પ્રતિ kwh (FY26ના બીજા ત્રિમાસિકમાં રૂ. 6.0 પ્રતિ kwh ની વર્તમાન વીજળી કિંમત) કરશે.
- ટકાઉ ખર્ચે પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ફ્લાય એશ અને સ્લેગના લાંબા ગાળાના જોડાણ, ક્લિંકર પરિબળમાં 1% ઘટાડો.
અવરોધ દૂર કરવાની પહેલને કારણે આયોજિત ક્ષમતામાં 10% વધારો થવા સાથે ઓપરેટિંગ લીવરેજનો ફાયદો થશે, જે કોસ્ટ લીડરશીપની યાત્રા માટે હેડરૂમ પૂરો પાડશે.
બેલેન્સ શીટ સ્ટ્રેન્થ
- રૂ. 69493 કરોડની નેટવર્થ, કંપની દેવામુક્તઅને સર્વોચ્ચ રેટિંગ ક્રિસિલ AAA (સ્થિર) / ક્રિસિલ A1+ જાળવી રાખ્યું.
- કેપેક્સ પ્રોગ્રામને ટકાવી રાખવા માટે સ્વસ્થ રોકડ પ્રવાહ.
ગ્રોથ લીડરશીપ
- ક્ષમતા અને વિસ્તરણ: Q2 માં કુલ સિમેન્ટ ક્ષમતા ~109 MTPA સુધી પહોંચી, નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં 118MTPA અને નાણાકીય વર્ષ 28 સુધીમાં 155MTPA (અગાઉના લક્ષ્ય ક્ષમતા 140MTPA થી વધીને)ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે.
- ભાટાપરા ખાતે 4 MTPA નવી ભઠ્ઠા લાઇન માટે ટ્રાયલ રન સફળતાપૂર્વક શરૂ થયો છે
- 2 MTPA કૃષ્ણપટ્ટનમ GU કાર્યરત થયું છે જે કુલ ક્ષમતા 4 MTPA સુધી વધારી છે. આ દરિયા કિનારા આધારિત ક્ષમતા કંપનીમાં ઉપલબ્ધ દરિયાઈ લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પૂરક બનાવે છે.
- સલાઈ બાનવા (2.4 MTPA), મારવાડ (2.4 MTPA), દહેજ (1.2 MTPA), કલંબોલી (1.0 MTPA) ખાતે સિમેન્ટ GUs નાણાકીય વર્ષ 26 ના ત્રીજા ક્વાર્ટરમાં (કુલ 7 MTPA) કાર્યરત થવાની અપેક્ષા છે જ્યારે ચોથા ત્રિમાસિકમાં વધારાના 6 MTPA (ભટિંડા, જોધપુર, વારીસાલીગંજ) કરવામાં આવશે, જે નાણાકીય વર્ષ 26 સુધીમાં 118 MTPA ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
- અવરોધો દૂર કરવા અને ચાલુ વિસ્તરણથી નાણાકીય વર્ષ 27માં ક્ષમતા 6 MTPA અને નાણાકીય વર્ષ 28 માં 9.4 MTPAઉમેરાશે.
- 2022માં અદાણી સિમેન્ટની ક્ષમતા સરેરાશ 38 વર્ષ હતી, જે ACC અસ્કયામતોના વારસા (સરેરાશ ૫૦ વર્ષ) થી પ્રભાવિત હતી. હવે તે સરેરાશ લગભગ 40% વધી છે અને નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં 155MTPA ના લક્ષ્યાંકના આધારે તેમાં વધુ સુધારો થશે. જે સુધારેલી કાર્યક્ષમતા અને વધુ સારા સંચાલન લાભ માટે તકો પૂરી પાડશે.
- એક વ્યવસાય તરીકે, અમે દિવસે ને દિવસે વધુ યુવાન થઈ રહ્યા છીએ, નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં અમારા પ્લાન્ટની સરેરાશ લગભગ 50% ઘટી છે. અમારા કર્મચારીઓની સરેરાશ વય શરૂઆતથી અત્યારસુધીમાં ~૩૮ વર્ષ થઈ છે.
હસ્તગત કરેલી સંપત્તિઓનું એકીકરણ:
- ઓરિએન્ટ, પેન્ના અને સાંઘીડીલર્સ, અન્ય સપ્લાય ચેઇન ભાગીદારો અને અંતિમ ગ્રાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ સાથે અદાણી સિમેન્ટ (અંબુજા/ACC) બ્રાન્ડ્સમાં લગભગ 200% સ્થળાંતરિત થયા છે. આ ક્વાર્ટરમાં સેલ્સ પ્રમોશન કોસ્ટ રૂ. 30PMT નોંધાયો છે.
- હસ્તગત સંપત્તિનો મુખ્ય જાળવણી પૂર્ણ થયો છે અને આ ક્વાર્ટરમાં રૂ. 42 PMT નો ખર્ચ શોષાયો છે.
- ઓરિએન્ટ EBITDA અપેક્ષાઓ સાથે સુસંગત છે, પેન્ના અને સાંઘી ઉચ્ચ ક્ષમતા ઉપયોગ અને કાર્યકારી શ્રેષ્ઠતાને કારણે સુધારો જોશે, જેના પરિણામે આગામી ક્વાર્ટરમાં એકીકૃત EBITDA માં સુધારો થશે.
- આઇકોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ: તાજેતરના સમયમાં અનેક આઇકોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે મુખ્ય સિમેન્ટ સપ્લાયર:
- નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
- ચેનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો સિંગલ-આર્ચ રેલ્વે પુલ
- અમદાવાદમાં વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના રાફ્ટ ફાઉન્ડેશન માટે કોંક્રિટ પૂરી પાડવામાં આવી, જેણે નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો (અવિરત 54 કલાકમાં 24,100 ક્યુબિક મીટર)
વ્યૂહાત્મક જોડાણો / પહેલ:
- CiNOC – અમે અમારા એન્ટરપ્રાઇઝ ફેબ્રિકમાં AI સ્તર ઊંડે સુધી દાખલ કરી રહ્યા છીએ, દરેક પ્લાન્ટ, પ્રક્રિયા અને વ્યક્તિને સ્વ-શિક્ષણ, હાઈ-વેલોસિટી ઓપરેટિંગ નેટવર્કના ભાગમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ. એજન્ટિક AI ટીમના સભ્યોના વેબ દ્વારા, અમે માનવ નિર્ણયને મશીન પ્રિસિઝન સાથે ફ્યુઝ કરી રહ્યા છીએ જે અમારી સિસ્ટમોને વેચાણ, ઉત્પાદન અને લોજિસ્ટિક્સમાં સ્વાયત્ત રીતે સમજવા, નિર્ણય લેવા અને કાર્ય કરવા સક્ષમ બનાવે છે. આ અમારી કામગીરીમાં એક આદર્શ પરિવર્તન લાવશે.
- ટાંકી કન્ટેનરની હેરફેર માટે CONCOR સાથેના MoU લોજિસ્ટિક્સ ખર્ચને ઑપ્ટિમાઇઝ કરવામાં અને નેટ ઝીરો ઉત્સર્જન પ્રતિબદ્ધતાને સરળ બનાવવામાં મદદ કરશે. આ ભાગીદારી બલ્ક સિમેન્ટ ટર્મિનલ્સ (BCTs) સ્થાપવા માટેનો માર્ગ મોકળો બનાવે છે જેની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.
- વિવિધ હિસ્સેદારો સાથે વ્યાપક અને ઊંડા જોડાણ માટે SamvAAAD, NirmAAAAnotsav, Adani Cement FutureX, Dhanvarshaપહેલ શરૂ કરવામાં આવી.
Financial Performance for the Quarterended September 30, 2025:
| Particulars | UoM | Consolidated | Standalone | ||
| Q2 FY26 | Q2 FY25 | Q2 FY26 | Q2 FY25 | ||
| Sales Volume (Cement) | Mn T | 16.6 | 13.8 | 9.9 | 8.2 |
| Revenue from Operations | Rs. Cr | 9,174 | 7,552 | 5,149 | 4,229 |
| Operating EBITDA & Margin | Rs. Cr | 1,761 | 1,111 | 704 | 681 |
| % | 19.2% | 14.7% | 13.7% | 16.1% | |
| Rs. PMT | 1,060 | 803 | 708 | 828 | |
| Profit Before Tax@ | Rs. Cr | 838 | 744 | 285 | 673 |
| Profit After Tax@ | Rs. Cr | 2,302* | 496 | 1,388 | 501 |
| EPS – Diluted | Rs. | 7.2 | 2.0 | 5.6 | 2.0 |
*Includes income tax provision reversal of Rs 1,697 Cr.
@ Please refer slide no. 28 of Investor Deck Q2 FY26 EBITDA to PBT bridge for the period Q2 FY26 vs Q2 FY25
Financial Performance for the half year ended September 30, 2025:
| Particulars | UoM | Consolidated | Standalone | ||
| H1 FY26 | H1 FY25 | H1 FY26 | H1 FY25 | ||
| Sales Volume (Cement) | Mn T | 35.0 | 29.2 | 20.5 | 17.3 |
| Revenue from Operations | Rs. Cr | 19,464 | 15,945 | 10,663 | 8,781 |
| Operating EBITDA & Margin | Rs. Cr | 3,722 | 2,391 | 1,576 | 1,327 |
| % | 19.1% | 15.0% | 14.8% | 15.1% | |
Rs. PMT | 1,064 | 820 | 769 | 768 | |
| Profit Before Tax@ | Rs. Cr | 2,233 | 1,838 | 1,350 | 1,437 |
| Profit After Tax@ | Rs. Cr | 3,319* | 1,280 | 2,243 | 1,068 |
| EPS – Diluted | Rs. | 10.5 | 4.6 | 9.1 | 4.4 |
*Includes income tax provision reversal of Rs 1,697 Cr.
@ Please refer slide no. 28 of Investor Deck Q2 FY26 EBITDA to PBT bridge for the period H1 FY26 vs H1 FY25
વૈશ્વિક સ્તરે અંબુજાની કામગીરી
- વિશ્વની નવમીસૌથીમોટીસિમેન્ટકંપની, વિશ્વનાસૌથીઊંચાઈવાળાસિમેન્ટપ્લાન્ટસાથેસૌથીઝડપથીવિકસતીકંપનીઓ પૈકી એક.
- ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IRENA) હેઠળએલાયન્સફોરઇન્ડસ્ટ્રીડીકાર્બોનાઇઝેશન (AFID) માંજોડાનારવિશ્વનીપ્રથમસિમેન્ટકંપની.
- અંબુજાતેનીપેટાકંપનીACC સાથેભારતનીઅગ્રણીઅનેવૈશ્વિકસ્તરેચારટોચનીસિમેન્ટકંપનીઓ પૈકીએકછેજેનજીકનાગાળા 2030 અનેલાંબાગાળા 2050 માટેSBTi દ્વારામાન્યકરાયેલવિજ્ઞાન-આધારિતનેટ-ઝીરોલક્ષ્યોધરાવેછે.
GST રેટ રેશનલાઈઝેશન:
- 22સપ્ટેમ્બર2025થીGST 2.0સુધારાહેઠળસિમેન્ટપરGST 28%થીઘટાડીને18%કરવામાંઆવ્યોછે, જેનોસંપૂર્ણલાભગ્રાહકોનેઆપવામાંઆવ્યોછે. આસંદર્ભમાં, કંપનીએરાષ્ટ્રીયમીડિયા, સોશિયલમીડિયા, ડીલરોઅનેઅન્યચેનલભાગીદારોસાથેવાતચીતમાંવ્યાપકસંદેશાવ્યવહારકર્યોછે. સિમેન્ટનાભાવમાંઘટાડોથવાનેકારણેGST સુધારાઓથીમહત્વાકાંક્ષીગ્રાહકોનેઅદાણીસિમેન્ટનાપ્રીમિયમઉત્પાદનોપસંદકરવામાંમદદમળીછે.
ESG અપડેટ્સ
- અંબુજાસિમેન્ટ્સલિમિટેડેનાણાકીયવર્ષ2025માટેનોતેનોસસ્ટેનેબિલિટીરિપોર્ટબહારપાડ્યોછે, જેહવેકંપનીનીવેબસાઇટપરઉપલબ્ધછે.
- અદાણીસિમેન્ટેનાણાકીયવર્ષ26નાપહેલાછમહિનાસુધીમાં1 મિલિયનવૃક્ષોવાવ્યાછે, જેઅદાણીગ્રુપના2030 સુધીમાં100 મિલિયનવૃક્ષોઉગાડવાનાસંકલ્પસાથેસુસંગત8.3 મિલિયનવૃક્ષોવાવવાનીપ્રતિબદ્ધતાનાભાગરૂપેછે.
- વોટર પોઝિટિવવાર્ષિક12ગણો (ચોમાસાનેકારણે, તેઅંબુજાસ્ટેન્ડઅલોનસ્તરે6ગણોથયો), તમામઉત્પાદનસ્થળોએઝીરોલિક્વિડડિસ્ચાર્જ (ZLD) જાળવીરાખવામાંઆવ્યો. ઉત્પન્નથતા100% કચરાંને સ્થળ પર જ ટ્રિટ કરવામાં આવેછેઅનેધૂળમાં ઘટાડોઅનેઠંડકહેતુમાટેરિસાયકલકરવામાંઆવેછે.
- કંપનીપાણીસંરક્ષણ, કચરાનું કો-પ્રોસેસિંગ, કચરામાંથીમેળવેલાસંસાધનોનોઉપયોગઅનેશિક્ષણ, આરોગ્યસંભાળ, આજીવિકાઅનેમાળખાગતસુવિધાઓમાંસમુદાયવિકાસકાર્યક્રમોતરફનીતેનીપહેલોમાંરોકાણકરવાનુંચાલુરાખેછે.
- ઘણાપ્લાન્ટ્સેઇન્ડિયનચેમ્બરઓફકોમર્સનાCII ઉર્જાકાર્યક્ષમતાપુરસ્કારોઅનેસલામતીશ્રેષ્ઠતાપુરસ્કારોજીત્યાછે.
- કંપનીરોબોટિક્સલેબ્સ, ડ્રોનલેબ્સ, ગ્રામીણKPOs, યુવાકૌશલ્ય, મહિલાસશક્તિકરણદ્વારાસમુદાયોનેકૌશલ્યમાંવધારોકરીરહીછે – સમાવિષ્ટવિકાસમાટેએકબ્લુપ્રિન્ટબનાવીરહીછે.
બ્રાન્ડિંગઅનેટેકનિકલસેવાઓ:
IPSOS સાથેવ્યાપકબ્રાન્ડટ્રેકરિસર્ચકવાયતશરૂકરી. અભ્યાસનોપ્રથમતબક્કોમુખ્યરાજ્યોમાંઅમારીબ્રાન્ડ્સનીટોપઓફમાઇન્ડજાગૃતિઅનેવિચારણા/પસંદગીઅંગેસકારાત્મકવલણોદર્શાવેછેઅનેસિમેન્ટઅનેબિલ્ડિંગમટિરિયલ્સશ્રેણીસાથેઅદાણીબ્રાન્ડનુંજોડાણવિવિધભૌગોલિકઅનેગ્રાહકઅનેપ્રભાવકવિભાગોમાંમજબૂતહાજરીદર્શાવેછે.
- પ્રીમિયમપ્રોડક્ટઅંબુજાકવચગ્રાહકોનીજરૂરિયાતોનેઉકેલતાવોટર-રેપેલન્ટલાભોનેપ્રકાશિતકરતીલક્ષિતસામગ્રીદ્વારાપ્રમોટકરવામાંઆવી.
- મલ્ટિપ્લેક્સઅનેસિંગલ-સ્ક્રીનથિયેટરોમાંઉચ્ચ-અસરકારકસિનેમાજાહેરાતોએબ્રાન્ડની ખ્યાતિમાં વધારો કર્યો.
- ઇલેક્ટ્રોનિકઅનેસોશિયલમીડિયાપ્લેટફોર્મપરસમગ્રભારતમાંજોડાણ 300 મિલિયનથીવધુલોકોસુધીપહોંચ્યું, વિઝિબિલિટી અનેગ્રાહકસાથે જોડાણનેવેગઆપ્યો.
- ‘હીરોઝઓફઅદાણી’ નાવીડિયો લોન્ચકરવામાંઆવ્યા, અનેરી ડીલરવાર્તાઓનેપ્રકાશિતકરવામાંઆવીઅનેઅધિકૃતવાર્તાદ્વારાભાવનાત્મકબ્રાન્ડજોડાણનેમજબૂતબનાવવામાંઆવ્યું.
- ટેકનિકલસેવાઓમજબૂતરહી, 35,000+ કોન્ટ્રાક્ટરોએરજિસ્ટ્રેશન કરાવ્યું, 222 વર્કશોપઅને 100+ ટેકનિકલઇવેન્ટ્સયોજાઈ, જેનાથીક્ષમતાઅનેગ્રાહકસંતોષમાંવધારોથયો.
- આઉટલુક
- FY26નાબીજાક્વાર્ટરમાંસિમેન્ટનીમાંગમધ્યમરહીઅનેવાર્ષિકધોરણે~4% વધી. GST 28% થીઘટાડીને 18% કરવા, આર્થિકભાવનાઓમાંસુધારો, જાહેરઅનેખાનગીબંનેક્ષેત્રોતરફથીઊંચારોકાણોસાથે, માંગમાંવધારોથવાનીઅપેક્ષાછે, અનેઅમે 7-8% નાઅમારાવાર્ષિકવૃદ્ધિઅંદાજનેફરીથીપુષ્ટિઆપીએછીએ.
સિદ્ધિઓ
- ગ્રાહકઅનેપ્રભાવકજોડાણમાંલીડરશીપનીઉજવણીકરતા 12માDCX ડિજિટલગ્રાહકઅનુભવકોન્ફેક્સઅનેએવોર્ડ્સ 2025માં’બેસ્ટCX અનેઇન્ફ્લુએન્સરમાસ્ટરી’ એવોર્ડજીત્યો.
- મરાઠાલાઇન-II પ્રોજેક્ટનેISDA ઇન્ફ્રાકોનનેશનલએવોર્ડ્સ 2025માંબેસ્ટ કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે સિંદરી જીયુ એક્સપાન્સન પ્રોજેક્ટ ધ ગોલ્ડ એવરોડ્ અને શ્રેષ્ઠHSE પ્રોજેક્ટમાટેગોલ્ડએવોર્ડમળ્યો છે.
- 2025માંઊર્જાવ્યવસ્થાપનમાંશ્રેષ્ઠતામાટે 26માCII રાષ્ટ્રીયપુરસ્કાર, ચિત્તાપુરપ્લાન્ટને’નેશનલએનર્જીલીડર’ નામથી સન્માન, પાંચપ્લાન્ટને’એક્સેલન્ટ એનર્જી ઈફિશિયન્ટ યુનિટ’ અનેચારઅન્યને’એનર્જી ઈફિશિયન્ટ યુનિટ’ પુરસ્કારપ્રાપ્તથયા.
- ભાટાપારા, દાદરી, નાલાગઢ, મદુક્કરાયઅનેભટિંડાએકમોને 7માICC નેશનલ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એવોર્ડ્સ ખાતે સેફ્ટી એક્સેલન્સ એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે.
- TRA રિસર્ચદ્વારાતેનાબ્રાન્ડટ્રસ્ટરિપોર્ટ 2025માંસતતચોથાવર્ષે’ભારતનાસૌથીવિશ્વસનીયસિમેન્ટબ્રાન્ડ 2025′ તરીકેક્રમાંકઆપવામાંઆવ્યો.
About Ambuja Cements Limited
Ambuja Cements Limited is the 9th largest building materialssolutions company globally, a key part of the diversified Adani Group – the country’s fastest-growing portfolio of sustainable businesses. With a cement capacity of ~107MTPA across 24 integrated manufacturing plants and 22 grinding units, Ambuja Cements is at the forefront of building a greener, stronger India. The Company is accelerating its decarbonisation journey through investments in 1 GW of renewable energy (solar + wind), 376 MW of Waste Heat Recovery Systems (WHRS) by FY28. Ambuja Cements has achieved 12x water positivity and 11x plastic negativity. It is committed to net-zero by 2050, being amongst the four large-scale building materials companies in the world, with its near-term and net-zero targets validated by the Science Based Targets initiative (SBTi). Its innovative products are listed in the GRIHA product catalogue, and the Company operates a captive port network with ten terminals for cleaner, cost-effective bulk cement shipments. Recognised among ‘India’s Most Trusted Cement Brands’ by TRA Research and ‘Iconic Brands of India 2024’ by The Economic Times, Ambuja Cements holds a ‘Leadership Score’ of A– by CDP and is the world’s first cement manufacturer to join the Alliance for Industrial Decarbonization (AFID), a global alliance facilitated by IRENA.

