Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત

    July 1, 2025

    સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે

    July 1, 2025

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત
    • સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે
    • Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી
    • Gandhinagar ના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મોત
    • કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
    • Ravindra Jadeja ને બહાર કરી કુલદીપને મોકો આપો: પૂર્વ કોચ
    • Flying Taxi: 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે,2026માં આ ફ્લાઇંગ ટેક્સી શરુ થઈ શકે છે
    • વર્ષો સુધી અલગ રહ્યા બાદ હવે વૃદ્ધાવસ્થા સાથે વિતાવતા Randhir Kapoor and Babita
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Americans નો પર ક્રેડીટકાર્ડથી 1.17 ટ્રિલિયન ડોલરનું દેવું
    આંતરરાષ્ટ્રીય

    Americans નો પર ક્રેડીટકાર્ડથી 1.17 ટ્રિલિયન ડોલરનું દેવું

    Vikram RavalBy Vikram RavalNovember 20, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York,તા.20
    અમેરિકામાં ક્રેડિટ કાર્ડથી બે-પાંચ ડોલરથી લઈને હજારો ડોલરની કોઈપણ આઈટમ્સ ચપટી વગાડતા ખરીદી શકાય છે, પરંતુ ગમે ત્યાં ક્રેડિટ કાર્ડ યુઝ કરવાની આદત ધરાવતા અમેરિકન્સ હવે તેના દેવાના બોજ નીચે દબાઈ રહ્યા છે.

    ફેડરલ રિઝર્વ બેંક, ન્યૂયોર્કના એક રિપોર્ટ અનુસાર અમેરિકન્સનું ક્રેડિટ કાર્ડનું દેવું 1.17 ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. એક હજાર અબજ બરાબર એક ટ્રિલિયન થાય, અને જો 1.17 ટ્રિલિયન ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરો તો કેટલા થાય તેની ગણતરી કરતાં કેલ્ક્યુલેટર અને માણસ બંને હાંફી જાય તેટલો મોટો આંકડો આવે.

    છેલ્લા ત્રણ મહિનામાં 42 ટકા અમેરિકન્સનું દેવું જરાય ઓછું નથી થયું અને 28 ટકા અમેરિકન્સનું માનવું છે કે તેમનું દેવું વધ્યું છે. હાલ એવરેજ અમેરિકન ક્રેડિટ કાર્ડ હોલ્ડર પર 6.329 ડોલરનું દેવું છે.

    અમેરિકન્સના માથે રહેલું દેવું વધવાનું કારણ ઓછો પગાર અને વધેલા ખર્ચા પણ છે, દેશમાં છેલ્લા બે વર્ષમાં મોંઘવારી વધીને રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે પરંતુ તેની સરખામણીએ પગારમાં ખાસ વધારો ના થતાં ઓછી આવક ધરાવતા લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે.

    ક્રેડિટ કાર્ડથી આમ તો લોકો મોજશોખની આઈટમ્સ ખરીદતા હોય છે, પરંતુ અમેરિકામાં ઘણા લોકો હવે ઘર ચલાવવા માટે પણ ક્રેડિટ કાર્ડ યુઝ કરવા મજબૂર છે.

    અમેરિકામાં હાલ વ્યાજના દર પણ રેકોર્ડ સ્તરે હોવાના કારણે ક્રેડિટ કાર્ડ દ્વારા કરાયેલા ખર્ચા પણ લોકોને મોંઘા પડી રહ્યા છે. યુએસમાં એવરેજ ક્રેડિટ કાર્ડ યુઝર 5,525 ડોલરનું બેલેન્સ ધરાવે છે અને તેના દ્વારા કરાયેલા ખર્ચા પર એવરજ 20 ટકાથી પણ વધારે વ્યાજ ચૂકવે છે.

    અમેરિકાની મધ્યસ્થ બેંકે હાલ વ્યાજના દરમાં સામાન્ય ઘટાડો કર્યો છે, પરંતુ તેનાથી ક્રેડિટ કાર્ડ યુઝ કરવાનું જરાય સસ્તું નથી થયું. અમેરિકામાં ક્રેડિટ કાર્ડથી પબ્લિકે કરેલા દેવાનો મુદ્દો એટલો સિરિયસ છે કે 2024ના ઈલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને વચન આપ્યું હતું કે જો પોતે પ્રેસિડેન્ટ બનશે તો ક્રેડિટ કાર્ડના ઈન્ટરેસ્ટ રેટ ઘટાડીને 10 ટકા કરી નાખશે.

    ટ્રમ્પે ક્રેડિટ કાર્ડનું દેવું ભરવા સંઘર્ષ કરી રહેલા લાખો અમેરિકન્સને મોટી રાહત આપવાનું વચન આપતા જણાવ્યું હતું કે પોતે ક્રેડિટ કાર્ડ કંપનીઓને 25-30 ટકા જેટલું વ્યાજ વસૂલવા નહીં દે.

    1.17 Americans credit cards trillion dollars
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Flying Taxi: 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે,2026માં આ ફ્લાઇંગ ટેક્સી શરુ થઈ શકે છે

    July 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    વધુ એક ફ્લાઇટ રનવે સાથે અથડાતા-અથડાતા રહી ગઇ, યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan Army Chief Munir ફરી એકવાર કાશ્મીર પર ઝેર ઓક્યું

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada માં ભારે બેરોજગારી, લાંબી કતારો અને માત્ર ૫ નાની પોસ્ટ માટે લડાઈ

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel તેહરાનની કુખ્યાત એવિન જેલ પર મોટો હુમલો કર્યો હતો,૭૧ લોકો માર્યા ગયા

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત

    July 1, 2025

    સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે

    July 1, 2025

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025

    Gandhinagar ના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મોત

    July 1, 2025

    કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક

    July 1, 2025

    Ravindra Jadeja ને બહાર કરી કુલદીપને મોકો આપો: પૂર્વ કોચ

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત

    July 1, 2025

    સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે

    July 1, 2025

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.