Gandhinagar,તા.18
પેટા ચૂંટણીમાં હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખપદે થી રાજીનામું આપ્યું હતું. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે.
અમિતભાઈ અગાઉ ૨૦૧૮ થી ૨૦૨૧ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વરણી. કોંગ્રેસે OBC અને આદિવાસી નેતાને આપ્યું પ્રાધાન્ય.