Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreliના સાવરકુંડલામાં ફોરવ્હીલ કારમાં આવેલા ૩ શખ્સોએ યુવકનું અપહરણ કર્યું
    સૌરાષ્ટ્ર

    Amreliના સાવરકુંડલામાં ફોરવ્હીલ કારમાં આવેલા ૩ શખ્સોએ યુવકનું અપહરણ કર્યું

    Vikram RavalBy Vikram RavalJanuary 11, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,તા.11

    અમરેલી એલસીબી ટીમે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓને ઝડપી પાડયા

    અમરેલીના નારી સ્વાભિમાન આંદોલન વચ્ચે સાવરકુંડલામાં અપહરણ થયુ હતુ. સાવરકુંડલાના શિવાજીનગર પટેલ વાડી પાસે બાઇક સવાર યુવક ભરત પાધડાળનું અપહરણ થયુ હતુ. ફોરવ્હીલ કારમાં આવેલા ૩ શખ્સોએ હીરાના કારખાનું ધરાવતા યુવકનું અપહરણ કર્યું. ભરતભાઇ વશરામ પાધડાળ નામના યુવકનું ફોરવહીલ કારમાં અપહરણ થયુ છે. સ્વિફ્ટ ગાડી ૦૩  ૮૧૩૪ માં આવેલા આરોપીઓએ હીરાના કારખાનું ધરાવતા યુવકનું અપહરણ કરેલ. હીરાના કારખાનામાં ખોટ જતા પૈસાની લેતી દેતી બાબતે ભરત  પાધડાળનું અપહરણ થયું હોવાની વિગતો મળી રહી છે. પોલીસે અપહરણ કરનારની શોધખોળ શરૂ કરી હતી. અપહરણ કર્તા આરોપી ભરતભાઇ પાધડાળનું અપહરણ કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાવરકુંડલા ટાઉનમાંથી થયેલ અપહરણના ગુનાનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીઓને અમરેલી એલ.સી.બી. ટીમે ઝડપી પાડયા હતા. વિગત એવી છેકે, વિપુલભાઈ લખમણભાઈ પાઘડાળ, ઉ.વ.૪૨, રહે.સાવરકુંડલા, જેસર રોડ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળાએ જાહેર કરેલ કે પોતાના કુટુંબી ભાઈ ભરતભાઈ વશરામભાઈ પાઘડાળને ત્રણ અજાણ્યા આરોપીઓએ સ્વીફટ કાર રજી. નં.જી.જે.૦૩.એચ.એ.૮૧૩૪ માં ભરતભાઇને બળજબરી પુર્વક બેસાડી તેનું અપહરણ કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ આપતાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૨૨૫૦૦૩૩ /૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૪૦(૩), ૬૧(૨)(બી), ૩(૫) મુજબનો ગુન્હો અજાણ્યા ત્રણ આરોપીઓ વિરૂધ્ધ રજી. થયેલ. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓએ ઉપરોકત સાવરકુંડલા ટાઉનમાં બનેલ અપહરણના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી અપહ્યત વ્યકિતને સહી – સલામત છોડાવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીઝનના મ.પો.અધિ વલય વૈદ્યનાઓની રાહદબરી હેઠળ અપહરણના બનાવ અન્વયે રેપીડ એકશન પ્લાન તૈયાર કરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. આર.ડી.ચૌધરી તથા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પો.ઇન્સ. સી.એસ. કુગસીયા, એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા સાવરકુંડલા ટાઉન પોલીસની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓ અને અપહરણ કરનાર વ્યકિતીઓ અંગે સઘન તપાસ હાથ ધરતા ચાર અપહરણકારોને ફોરવ્હીલ કાર સાથે ગણતરીની કલાકોમાં જ પકડી પાડી અપહરણ થનાર વ્યકિતને સહી-સલામત છોડાવવામાં સફળતા મળેલ છે. જેમા પકડાયેલ આરોપપી (૧) તેજપાલસિંહ ગુલાબસિંહ જાડેજા, ઉ.વ.૩૧, રહે.નાના ઈંટોળા, તા.પડધરી, જિ.રાજકોટ. (૨) ભાગ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ઉ.વ.૨૫, રહે.મેટોડા, જી.આઈ.ડી.સી., આસ્થા રેસીડન્ટ, તા.લોધીકા, જિ.રાજકોટ. (૩) કિશોરભાઇ નારણભાઈ પંપાણીયા, ઉ.વ.૩૨, રહે.ખીરચરા ઘેડ, તા.કેશોદ, જિ.જુનાગઢ. (૪) પિયુષભાઈ રામજીભાઈ સાવલીયા, ઉ.વ.૪૨, રહે.સુરત, પાસોદરા પાટીયા, સૌરાષ્ટ્ર ટાઉન શીપ, તા. કામરેજ, જિ.સુરત. મુળ રહે.સરસઇ (ગોરખપરા), તા.વિસાવદર, જિ.જુનાગઢ. ઉપરોકત પકડાયેલ આરોપીઓને આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.આર.ડી.ચૌધરી તથા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પો.ઇન્સ. સી.એસ.કુગસીયા, એલ.સી.બી. પો.સ.ઈ. એસ.આર.ગોહિલ, એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.