Amreli,તા,27
ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેન્ક દ્વારા આયોજિત સહકારી રમતોત્સવ ર0ર4-રપમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમરેલી જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંકના સચિન કિશોરભાઈ રાવલે સતત પાંચમી વખત વિજેતા બનીને ગૌરવ વધાર્યુ છે અત્રે ઉલ્લેખનીય છે.
આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજયની તમામ સહકારી સંસ્થાના કર્મચારીઓએ ભાગ લીધેલ તેમાં સતત પાંચમી વખત વિજેતા બની છે. આ સિદ્વિ અને સ્પોર્ટ તેઓના કિશોરભાઈ રાવલઅમરેલીના કલા શિક્ષક હતા અને સચિનભાઈ રમતગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય બતાવી રભ છે આ એક સુભગ સમન્વય કહી શકાય. તેઓની આ યાત્રામાં ચેરમેન દિલીપ સંઘાણી તેમજ મઘ્યસ્થ સહકારી બેંકના સીઈઓ એ.બી.કોઠીયાનું સતત માર્ગદર્શન તેમજ પે્રરણા રહેલ છે.