Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajasthanમાં 47, દિલ્હીમાં 45 ડિગ્રી ,ઉત્તરમાં ભારે ગરમી, યલો -ઓરેજ એલર્ટ

    June 10, 2025

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025

    Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે

    June 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajasthanમાં 47, દિલ્હીમાં 45 ડિગ્રી ,ઉત્તરમાં ભારે ગરમી, યલો -ઓરેજ એલર્ટ
    • દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો
    • Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે
    • મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા
    • બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ
    • મોદી સરકારે માત્ર પ્રચાર કર્યો: મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે Rahul Gandhi નો સવાલ
    • Operation Sindoor બાદ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈની બઢતી
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Anand તારાપુર ધર્મજ હાઈવે પર અકસ્માત થતાં ત્રણ લોકોના મોત નિપજયા
    ગુજરાત

    Anand તારાપુર ધર્મજ હાઈવે પર અકસ્માત થતાં ત્રણ લોકોના મોત નિપજયા

    Vikram RavalBy Vikram RavalNovember 28, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Anand ,તા.૨૮

    રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર એક ગોઝારો અકસ્માત થયો છે. વડદલા ગામનાં પાટીયા પાસે ટ્રક અને લકઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અક્સ્માતમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનામાં મળેલી પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટથી સુરત જઈ રહેલા ૩ મુસાફરોના મોત થયા છે.

    આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આણંદના તારાપુર ધર્મજ હાઇવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. વડદલા ગામનાં પાટીયા પાસે ટ્રક અને લકઝરી બસ જઈ રહ્યા હતા, જ્યાં ઓવરટેક કરવા જતાં ગોઝારો અક્સ્માત સર્જાયો છે. જેમાં રાજકોટથી સુરત જઈ રહેલા રાજકોટના ત્રણ મુસાફરોના મોત નિપજ્યા છે, જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

    આ ઘટનાની માહિતી મળતાં જ પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પીએમ માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.આ ઘટનામાં ભોગ બનેલા લોકોના નામ મૃતક ધ્રુવ રૂડાણી -ઉ.વ. ૩૨,મૃતક મનસુખભાઈ કોરાટ- ઉ.વ. ૬૭,મૃતક કલ્પેશ જીયાણી  -ઉ.વ. ૩૯ છે.

    Anand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025
    ગુજરાત

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય દ્વારા મેઇન SP પ્રદિપસિંહ જાડેજા નુ બુધવારે સન્માન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદીએ 11 વર્ષમાં 25 કરોડને ગરીબીમાંથી ઉગાર્યા, નવા યુગની શરૂઆત : JP Nadda

    June 10, 2025

    Rajasthanમાં 47, દિલ્હીમાં 45 ડિગ્રી ,ઉત્તરમાં ભારે ગરમી, યલો -ઓરેજ એલર્ટ

    June 10, 2025

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025

    Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે

    June 10, 2025

    મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા

    June 10, 2025

    બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ

    June 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદીએ 11 વર્ષમાં 25 કરોડને ગરીબીમાંથી ઉગાર્યા, નવા યુગની શરૂઆત : JP Nadda

    June 10, 2025

    Rajasthanમાં 47, દિલ્હીમાં 45 ડિગ્રી ,ઉત્તરમાં ભારે ગરમી, યલો -ઓરેજ એલર્ટ

    June 10, 2025

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.