Amreli,તા.29
લીલીયામોટા ખાતે તાલુકાભરના આંગણવાડી વર્કર મહિલાઓ દ્વારા વર્ગ 3 અને 4માં સમાવેશ કરવાની માંગણી કરાઈ હતી. લીલીયા તાલુકાના આંગણવાડી મહિલા વર્કરો અને હેલ્પરોએ આઈસીડીએસ કચેરી ખાતે સુપરવાઇઝર પ્રભાબેન રાઠોડ, ડિમ્પલબેન ઓઝા, હર્ષિતાબેન રેણુકા સાથે સાથે મામલતદાર કે.બી.સાંગાણીને પણ આવેદનપત્ર પાઠવાયું હતું. નયનાબેન ગરાણીયાની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરાઈ હતી.
Trending
- ACC એ Q2 અને H1 FY’26 માં નોંધપાત્ર પર્ફોર્મન્સ આપ્યું.
- ઝાયડસ હોસ્પિટલ્સે શેલામાં તેનું પ્રથમ “ફેમિલી ક્લિનિક” શરૂ કર્યું
- Abhishek રાષ્ટ્રીય ટેલિવિઝન પર બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કરતાં રડી પડ્યો
- તંત્રી લેખ…મોદી સરદાર પટેલના વારસાને વળગી રહે છે
- Ahmedabad ના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું
- Junagadh: વરસાદના કારણે Girnar ની લીલી પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય
- Bihar માટે એનડીએનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો
- America ના ૨ શહેરોથી સૌથી પહેલા થશે મંદીની શરૂઆત




