Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
    • તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
    • Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો
    • Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા
    • Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત
    • વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
    • ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»શાહરૂખ-સુહાનાની ફિલ્મ કિંગમાં અનિલ કપૂરની પણ એન્ટ્રી
    મનોરંજન

    શાહરૂખ-સુહાનાની ફિલ્મ કિંગમાં અનિલ કપૂરની પણ એન્ટ્રી

    Vikram RavalBy Vikram RavalMay 14, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શાહરૂખ ખાન પુત્રી સુહાના ખાનની કારકિર્દી પાટે ચડાવવા માટે ફિલ્મ ‘કિંગ’ની તૈયારી કરી રહ્યો છે

    Mumbai, તા.૧૪

    શાહરૂખ ખાન પુત્રી સુહાના ખાનની કારકિર્દી પાટે ચડાવવા માટે ફિલ્મ ‘કિંગ’ની તૈયારી કરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, અનિલ કપૂરે આ ફિલ્મમાં એન્ટ્રી લીધી છે. અનિલ કપૂર આ ફિલ્મમાં  શાહરૂખના ગુરુના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખ ખાન, સુહાના ખાન ઉપરાંત દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન, અર્શદ વારસી પણ કામ કરી રહ્યા છે.આ ફિલ્મને ૨૦૨૬ના અંતમાં રીલિઝ  કરવાની યોજના છે. કહેવાય છે કે, આ ફિલ્મ એક  ફ્રેન્ચ ફિલ્મની રીમેક છે. એક વાત  એવી પણ છ ેકે, ભૂતકાળમાં  આ જ ફ્રેન્ચ ફિલ્મ પરથી  બોબી દેઓલ, રાણી મુખર્જી અને આશિષ વિદ્યાર્થીની ફિલ્મ ‘બિચ્છુ’  બની ચૂકી છે. ફિલ્મ કિંગનું શૂટિંગ આ મહિનાની ૨૦ તારીખથી મુંબઇમાં શરૂ કરવામાં આવશે. યૂરોપમાં પણ ફિલ્મની ટીમ શૂટિંગ માટે જવાની છે.

    also makes Anil Kapoor entry film King Shahrukh-Suhana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ram Charan-ઉપાસનાએ ગર્ભાવસ્થા દરમિયાન કિયારા માટે ઘરે બનાવેલ કેરીનું અથાણું મોકલ્યું

    June 15, 2025
    મનોરંજન

    ‘Pushpa 2’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો, તેલંગાણા સરકારે ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત

    June 15, 2025
    મનોરંજન

    Ranveer Singh ફિલ્મ નકારી, શાહિદને ધીરજનું ફળ મળ્યું, ૧૨ વર્ષ રાહ જોયા પછી, તેને ચાંદી મળી

    June 15, 2025
    મનોરંજન

    આજે હું જ્યાં છું તે ફક્ત થિયેટરોને કારણે છે. હું થિયેટરોથી પીઠ ફેરવી શકતો નથી,Aamir

    June 15, 2025
    મનોરંજન

    Rashmika સાથે ધનુષને ૬ થી ૭ કલાક કચરાના ઢગલામાં સુવું પડ્યું

    June 13, 2025
    મનોરંજન

    ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.