Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા

    June 18, 2025

    Rashmika Mandanna અને વિજય દેવેરાકોંડા એક જ કારમાં રવાના થયા

    June 18, 2025

    પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં એકતા રેલીનું પોસ્ટર શેર કરવા પર Swara Bhaskar ટ્રોલ થઇ

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા
    • Rashmika Mandanna અને વિજય દેવેરાકોંડા એક જ કારમાં રવાના થયા
    • પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં એકતા રેલીનું પોસ્ટર શેર કરવા પર Swara Bhaskar ટ્રોલ થઇ
    • TV actors Paras Chhabra and Karan Khandelwal પણ મહારાજજીના શરણમાં
    • તંત્રી લેખ…હવાઈ મુસાફરી કેવી રીતે સુરક્ષિત રહેશે?
    • Ileana D’Cruz ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી
    • Pooja Banerjee અને કુનાલ વર્માની વિરુદ્ધ કિડનેપિંગ અને શોષણની ફરિયાદ નોંધાઈ
    • Aamir Khanની ‘સિતારેં ઝમીન પર’ને અંતે સેન્સરની મંજૂરી મળી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે
    રાષ્ટ્રીય

    હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે

    Vikram RavalBy Vikram RavalJune 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.18

     કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગ મુદ્દે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતથી નિયમિત ધોરણે મુસાફરી કરતાં ખાનગી વાહનચાલકોને લાભ થશે. ગડકરીએ ફાસ્ટેગનો વાર્ષિક પાસ જાહેર કર્યો છે. જેની કિંમત રૂ. 3000 છે. આ નવો વાર્ષિક પાસ 15 ઓગસ્ટ, 2025થી અમલમાં મુકાશે.

    નીતિન ગડકરીએ X પર ટ્વિટ કરી જણાવ્યું હતું કે, એક ઐતિહાસિક પહેલના ભાગરૂપે 15 ઓગસ્ટ, 2025ના રોજથી રૂ. 3000ની કિંમતમાં FASTag નો વાર્ષિક પાસ શરૂ થશે. આ પાસ સક્રિય થવાની તારીખથી એક વર્ષ અથવા 200 મુસાફરી સુધી માન્ય ગણાશે. આ પાસ માત્ર નોન-કોમર્શિયલ ખાનગી વાહનો (કાર, જીપ, વેન સહિત) માટે તૈયાર કરવામાં આવ્યો છે. જે દેશભરના નેશનલ હાઈવે પર અડચણ મુક્ત મુસાફરી શક્ય બનાવશે.

    કિંમત અને નિયમ

    • 3000 રૂપિયામાં મળશે ફાસ્ટેગ વાર્ષિક પાસ
    • વાર્ષિક પાસ સેવાનો લાભ એક વર્ષ સુધી અથવા 200 ટ્રીપ સુધી લઈ શકાશે.
    • રાજમાર્ગ યાત્રા એપ તથા NHAI / MoRTHની સત્તાવાર વેબસાઈટ પરથી ફાસ્ટેગ પાસ સેવાનો લાભ લઈ શકાશે.
    • 15 ઓગસ્ટ, 2025થી શરૂ થશે ફાસ્ટેગ વાર્ષિક પાસ સેવાઆ વાર્ષિક પાસ એક્ટિવ અને રિન્યુ કરવા માટે ટૂંક સમયમાં રાજમાર્ગ યાત્રા એપ અને  NHAI / MoRTHની સત્તાવાર વેબસાઈટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના પરથી આ વાર્ષિક પાસ સેવાનો લાભ લઈ શકાશે. આ પોલિસી 60 કિમીના અંતરમાં સ્થિત ટોલ પ્લાઝા મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર કરશે અને સુલભ ટ્રાન્જેક્શનના માધ્યમથી ટોલની ચૂકવણી સરળ બનાવશે. જેનાથી હવે ખાનગી વાહનોને ટોલ પ્લાઝા પર લાગતો સમય બચી શકશે. ટ્રાફિક પણ ઘટશે.

      આ પહેલ માર્ગ પરિવહન સેવાને ડિજિટાઈઝ અને વધુ મોર્ડન બનાવવાના મિશનને સંરેખિત છે. જે નેશનલ હાઈવે પર પરિવહન સેવાને સુલભ બનાવશે.

    annual FASTag passes Government Rs. 3000 which costs
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025
    અમદાવાદ

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે

    June 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    June 18, 2025
    રાષ્ટ્રીય

    Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ

    June 18, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025
    રાષ્ટ્રીય

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા

    June 18, 2025

    Rashmika Mandanna અને વિજય દેવેરાકોંડા એક જ કારમાં રવાના થયા

    June 18, 2025

    પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં એકતા રેલીનું પોસ્ટર શેર કરવા પર Swara Bhaskar ટ્રોલ થઇ

    June 18, 2025

    TV actors Paras Chhabra and Karan Khandelwal પણ મહારાજજીના શરણમાં

    June 18, 2025

    તંત્રી લેખ…હવાઈ મુસાફરી કેવી રીતે સુરક્ષિત રહેશે?

    June 18, 2025

    Ileana D’Cruz ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા

    June 18, 2025

    Rashmika Mandanna અને વિજય દેવેરાકોંડા એક જ કારમાં રવાના થયા

    June 18, 2025

    પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં એકતા રેલીનું પોસ્ટર શેર કરવા પર Swara Bhaskar ટ્રોલ થઇ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.