Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટ પકડાઈ, પીસીબીએ ૯ દિવસમાં ૨૦ આરોપીઓને ઝડપ્યા

    July 22, 2026

    23 જુલાઈનું પંચાંગ

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી
    • Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટ પકડાઈ, પીસીબીએ ૯ દિવસમાં ૨૦ આરોપીઓને ઝડપ્યા
    • 23 જુલાઈનું પંચાંગ
    • Jamnagarના ધૂડસિયા ગામના શખ્સને પોતાની સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ૨૦ વર્ષની સખત કેદ
    • 23 જુલાઈનું રાશિફળ
    • Jamnagarની ડેન્ટલ કોલેજના રૂ. ૧.૩૬ કરોડના ચેક કૌભાંડમાં તપાસ કરનાર ત્રણ પોલીસ અધિકારીઓને ’શો કોઝ’ નોટિસ!
    • Jamnagarમાં જમવાનું આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે ઇંટના ઘા ઝીંક્યા ,મજૂર ગંભીર રીતે ઘાયલ
    • Jamnagarમાં વિધવા સહાયના નામે વિશ્વાસ જીતી એક મહિલાએ રૂ. ૧૭.૧૩ લાખ પડાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran
    આંતરરાષ્ટ્રીય

    શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York,તા.૨૨

    ન્યૂ યોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂની ધરપકડ કરવાની ધમકી આપી હતી. હવે, તેમનું બીજું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે તેઓ પોતાની જાતે આવું કરી શકતા નથી. તેમણે કહ્યું કે તેમનું શહેર પોતાની જાતે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂની ધરપકડ કરી શકતું નથી.

    જોકે, તેમણે યુએસ ફેડરલ સરકારને નેતન્યાહૂની ધરપકડ કરવા અપીલ કરી છે.મોડી રાત્રે ઝોહરાન મમદાનીએ કહ્યું કે તેમનું શહેર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટ લાગુ કરી શકતું નથી.

    મમદાનીએ સોશિયલ મીડિયા પર એક વિડિઓ રિલીઝ કરીને નેતન્યાહૂને “યુદ્ધ ગુનેગાર” ગણાવ્યા અને કહ્યું કે તેમનું ન્યૂ યોર્ક શહેરમાં સ્વાગત નથી. ઝોહરાન મમદાનીએ કહ્યું, “એ સ્પષ્ટ છે કે અમારી પાસે આ વોરંટ લાગુ કરવા માટે સ્વતંત્ર કાનૂની અધિકાર નથી. જોકે, ફેડરલ સરકાર પાસે આ અધિકાર છે, અને હું તેમને ૈંઝ્રઝ્ર માં જોડાવા અને આ વોરંટનો અમલ કરવા અપીલ કરું છું.”

    ઝોહરાન મમદાનીએ અગાઉ કહ્યું હતું કે તેઓ અને શહેરના કાનૂની વિભાગ ચર્ચા કરી રહ્યા છે કે જો સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે ન્યૂ યોર્કની મુલાકાત લે તો નેતન્યાહૂની ધરપકડ કરી શકાય કે નહીં. હવે, તમામ કાનૂની માર્ગોની સમીક્ષા કર્યા પછી, મામદાનીના વહીવટીતંત્રે સ્વીકાર્યું છે કે એકલા ન્યુ યોર્ક શહેર પાસે નેતન્યાહૂની ધરપકડ કરવાનો કાનૂની અધિકાર નથી.

    મામદાનીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, “જ્યાં સુધી નેતન્યાહૂ યુનાઇટેડ સ્ટેટ્‌સમાં છે, ત્યાં સુધી તેમની કોઈપણ કિંમતે ધરપકડ કરવામાં આવશે નહીં.”

    આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ઇઝરાયલી રાજદૂત ડેની ડેનને મેયર મામદાની પર વળતો પ્રહાર કરતા કહ્યું, “બસ થઈ ગયું! તમે ન્યુ યોર્કના લોકોની સેવા કરવા માટે ચૂંટાયા હતા, હમાસને પ્રોત્સાહન આપવા માટે નહીં. તમારું કામ કરો.”

    આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતએ ૨૦૨૪ માં બેન્જામિન નેતન્યાહૂ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ સામે યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધ ગુનાઓના આરોપસર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. કોર્ટે આરોપ લગાવ્યો છે કે ગાઝા યુદ્ધ દરમિયાન ભૂખમરોનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવ્યો હતો અને નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે, ઇઝરાયલી અધિકારીઓએ આ બધા આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.

    PM Benjamin Netanyahu Zohran
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAustralian મહિલાએ ચાર સરખી છોકરીઓને જન્મ આપ્યો, જેનાથી ડોકટરો સ્તબ્ધ થઈ ગયા
    Next Article Iran સાથેના યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૭.૫ બિલિયન ખર્ચાયા છે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026
    અન્ય રાજ્યો

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026
    અન્ય રાજ્યો

    Andhra Pradesh માં ફરી કોવિડ-૧૯નો કહેર, ૭ નવા કેસ નોંધાયા, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૨૬ પર પહોંચી

    July 22, 2026
    રાષ્ટ્રીય

    ચીની સંરક્ષણ એટેચીએ ૧૨ ચીની ખલાસીઓને બચાવવા બદલ Indian Army પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

    July 22, 2026
    રાષ્ટ્રીય

    Nitin Naveen વિરોધ પ્રદર્શન ભારતીય રાજકારણના ઇતિહાસમાં “કાળો દિવસ” ગણાવ્યો

    July 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    સીજેપી વિરોધ પ્રદર્શન વિદેશમાં ગુંજી ઉઠ્યાઃ Sonam Wangchuk ના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,618
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,814
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹187,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 20:12
    Categories
    Latest News

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટ પકડાઈ, પીસીબીએ ૯ દિવસમાં ૨૦ આરોપીઓને ઝડપ્યા

    July 22, 2026

    23 જુલાઈનું પંચાંગ

    July 22, 2026

    Jamnagarના ધૂડસિયા ગામના શખ્સને પોતાની સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ૨૦ વર્ષની સખત કેદ

    July 22, 2026

    23 જુલાઈનું રાશિફળ

    July 22, 2026

    Jamnagarની ડેન્ટલ કોલેજના રૂ. ૧.૩૬ કરોડના ચેક કૌભાંડમાં તપાસ કરનાર ત્રણ પોલીસ અધિકારીઓને ’શો કોઝ’ નોટિસ!

    July 22, 2026
    Search
    Main News

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026

    Andhra Pradesh માં ફરી કોવિડ-૧૯નો કહેર, ૭ નવા કેસ નોંધાયા, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૨૬ પર પહોંચી

    July 22, 2026

    ચીની સંરક્ષણ એટેચીએ ૧૨ ચીની ખલાસીઓને બચાવવા બદલ Indian Army પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

    July 22, 2026

    Nitin Naveen વિરોધ પ્રદર્શન ભારતીય રાજકારણના ઇતિહાસમાં “કાળો દિવસ” ગણાવ્યો

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટ પકડાઈ, પીસીબીએ ૯ દિવસમાં ૨૦ આરોપીઓને ઝડપ્યા

    July 22, 2026

    23 જુલાઈનું પંચાંગ

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.