Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara: લાલબાગ ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપમાં પાણીનું લેવલ નહીં જળવાતા પાણીની તંગી

    July 1, 2025

    Surendranagar: લખતરમાં તલાટી સહિત વચેટિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયા

    July 1, 2025

    Bhavnagar: મનપાના કાર્યપાલક ઈજનેર હરિયાણીને અંતે બરતરફ કરવા સ્ટેન્ડિંગનો નિર્ણય

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara: લાલબાગ ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપમાં પાણીનું લેવલ નહીં જળવાતા પાણીની તંગી
    • Surendranagar: લખતરમાં તલાટી સહિત વચેટિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયા
    • Bhavnagar: મનપાના કાર્યપાલક ઈજનેર હરિયાણીને અંતે બરતરફ કરવા સ્ટેન્ડિંગનો નિર્ણય
    • Bhavnagar: એસટી બસ અડફેટે બરવાળાના યુવકનું મોત, મિત્ર ઈજાગ્રસ્ત
    • Talaja Court મા 5 દિવસથી ન્યાયિક કાર્યવાહી ઠપ્પઃ તંત્ર દ્વારા મરામતનો દાવો
    • Kheda-Anand:રજિસ્ટર્ડ બાનાખત કરી આપ્યા બાદ ત્રાહિત વ્યક્તિને જમીન વેચી દીધી
    • Surat:ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો બિન્દાસ વેપલો
    • Bhavnagar: સર ટી. હોસ્પિટલમાં ઘુંટણની સર્જરી માટે દર્દીઓને હાલાકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Nadiad: ચકલાસીના ગઠિયાની ડૉલર આપવાનું કહી રૂા. ૫.૧૦ લાખની છેતરપિંડી
    ગુજરાત

    Nadiad: ચકલાસીના ગઠિયાની ડૉલર આપવાનું કહી રૂા. ૫.૧૦ લાખની છેતરપિંડી

    Vikram RavalBy Vikram RavalMay 24, 2025Updated:May 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભગવાનપુરામાં ખોટું મકાન બતાવી મંદિરમાં પૂજારી સાથે ઝઘડો કર્યો : ૪ શખ્સો વિરૂદ્ધ ગુનો

    Nadiad, તા.૨૪

    લુણાવાડાના ઈસમને ફોન કરી ડોલર આપવાના બહાને ચકલાસી ભગવાન પુરામાં બોલાવી ગઠિયાઓએ રૂ.૫.૧૦ લાખની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મુલ્યાનપુરા, શહેરા દરવાજા પાસે રહેતા દિવ્યેશકુમાર રાજેન્દ્રભાઈ ડબગર મોબાઈલ રીપેરીંગ તેમજ સીઝનેબલ ધંધો કરે છે. તેમના મોબાઈલ પર અમેરિકન ડાલર ટ્રાન્ફર કરાવવાના છે તેમ કહી વોટએપ ઉપર ડોલરના બે ફોટા મોકલ્યા હતા. તા. ૨૭/૦૩/૨૦૨૫ ના રોજ ફોન કરી અમેરીકન ડોલર ટ્રાન્સફર કરવા સારુ ભાલેજ બોલાવેલા હતા. ત્યાં જતા તેમના મોબાઇલ પર ફોન કરી રાહુલ તરીકે ઓળખાણ આપી એક માણસ મળેલ અને જણાવેલું કે મારી પાસે અમેરીકન ડોલર પડેલા છે. તમે બે દિવસ પછી મારા માસીના ઘરે ભગવાનપુરા ચકલાસી આવજો. ત્યાર બાદ દિવ્યેશભાઈ, તેમના મિત્ર હરેશભાઈ રમેશભાઈ ડબગર સાથે ગાડી લઈ તા-૨૯/૦૩/૨૦૨૫ના રોજ ભગવાનપુરા ચકલાસી ગયા હતા. ત્યારે રાહુલ નામનો વ્યક્તિ માસીના લઈ ગયા બાદ મંદિરે પૂજારી પાસે ૫.૧૦ લાખ પાટ પર મૂકાવી રાહુલના હાથમાં આપ્યા હતા. બાદમાં પૂજારીનો ભાઈ અને રાહુલ ઝઘડતા પૂજારીએ ચાકુ કાઢી અંદરોઅંદર ઝપાઝપી કરી હતી. ટોળું ભેગું થઈ જતા દિવ્યેશ તથા મિત્ર ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં રાહુલે ફાગવેલ ઉભા રહો તમારા રૂપિયા આપું છું તેમ જણાવ્યું હતું. બે દિવસ બાદ ફોન કરવા છતાં રૂપિયા આપ્યા ન હતા. રાહુલે બતાવેલું મકાન અરવિંદભાઇ રમણભાઇ તળપદાનુ હોવાનું અને રાહુલ તથા પુજારીએ ખોટા નામ ધારણ કરી ડોલર આપવાના બહાને લુણાવાડાના વેપારી સાથે રૂપીયા ૫,૧૦,૦૦૦ લઈ છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે દિવ્યેશ ડબગરની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે રાહુલ, પુજારી, અરવિંદ રમણ તળપદા તેમજ અજાણ્યા મોબાઇલ નંબર ધારક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

    Nadiad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: લાલબાગ ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપમાં પાણીનું લેવલ નહીં જળવાતા પાણીની તંગી

    July 1, 2025
    ગુજરાત

    Kheda-Anand:રજિસ્ટર્ડ બાનાખત કરી આપ્યા બાદ ત્રાહિત વ્યક્તિને જમીન વેચી દીધી

    July 1, 2025
    સુરત

    Surat:ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો બિન્દાસ વેપલો

    July 1, 2025
    ગુજરાત

    GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે

    July 1, 2025
    વ્યાપાર

    Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો

    July 1, 2025
    અમદાવાદ

    સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vadodara: લાલબાગ ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપમાં પાણીનું લેવલ નહીં જળવાતા પાણીની તંગી

    July 1, 2025

    Surendranagar: લખતરમાં તલાટી સહિત વચેટિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયા

    July 1, 2025

    Bhavnagar: મનપાના કાર્યપાલક ઈજનેર હરિયાણીને અંતે બરતરફ કરવા સ્ટેન્ડિંગનો નિર્ણય

    July 1, 2025

    Bhavnagar: એસટી બસ અડફેટે બરવાળાના યુવકનું મોત, મિત્ર ઈજાગ્રસ્ત

    July 1, 2025

    Talaja Court મા 5 દિવસથી ન્યાયિક કાર્યવાહી ઠપ્પઃ તંત્ર દ્વારા મરામતનો દાવો

    July 1, 2025

    Kheda-Anand:રજિસ્ટર્ડ બાનાખત કરી આપ્યા બાદ ત્રાહિત વ્યક્તિને જમીન વેચી દીધી

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara: લાલબાગ ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપમાં પાણીનું લેવલ નહીં જળવાતા પાણીની તંગી

    July 1, 2025

    Surendranagar: લખતરમાં તલાટી સહિત વચેટિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયા

    July 1, 2025

    Bhavnagar: મનપાના કાર્યપાલક ઈજનેર હરિયાણીને અંતે બરતરફ કરવા સ્ટેન્ડિંગનો નિર્ણય

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.