Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    July 13, 2026

    તંત્રી લેખ…ઇથેનોલ ભારતને ઇંધણમાં આત્મનિર્ભર બનાવશે.

    July 13, 2026

    સૌથી વધુ એશિયાટિક ૩૩૯ સિંહ છતાં Amreliમાં વન વિભાગની મુખ્ય કચેરી જ નથી!

    July 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    • તંત્રી લેખ…ઇથેનોલ ભારતને ઇંધણમાં આત્મનિર્ભર બનાવશે.
    • સૌથી વધુ એશિયાટિક ૩૩૯ સિંહ છતાં Amreliમાં વન વિભાગની મુખ્ય કચેરી જ નથી!
    • Junagadh: કરુણ ઘટના રમતા-રમતા પાણીની કુંડીમાં પડેલા ૩ વર્ષના બાળકનું મોત
    • Morbi ફૂડ શાખા ટીમ એક્શનમાં, ૪૦ સ્થળોએ ચેકિંગ દરમિયાન અખાદ્ય ફૂડનો નાશ
    • Vav-Tharad: સવપુરા ગામે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયુંઃ શિક્ષણ અને સામાજિક એકતા પર ભાર મુકાયો
    • Jamnagar: ઘરફોડ ચોરી કેસમાં એક વર્ષથી ફરાર બે આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા
    • Jamnagarમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»હોલિવુડમાં કામ મેળવવા ટેલેન્ટ કરતાં ઓડિશન, સંપર્કો મહત્વના : Disha Patani
    મનોરંજન

    હોલિવુડમાં કામ મેળવવા ટેલેન્ટ કરતાં ઓડિશન, સંપર્કો મહત્વના : Disha Patani

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેવિન સ્પેસી સાથે કામ કરવાના અનુભવને શેર કરતા દિશાએ તેના સહયોગાત્મક અભિગમ અને કલાકારને અનુકૂળ દિગ્દર્શનની પ્રશંસા કરી

    મુંબઈ, તા.૧૩

    દિશા પટ્ટાણી ઓસ્કર વિજેતા ફિલ્મસર્જક કેવિન સ્પેસી દિગ્દર્શિત સુપરનેચરલ થ્રિલર ‘હૂલીગાડ્‌ર્સ સાગાઃ ધી પોર્ટલ ઓફ ફોર્સ’ સાથે હોલીવૂડમાં પોતાનો પથ કંડારતા ભારતીય કલાકારોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. દિશો સ્વીકાર્યુું હતું કે હોલિવુડમાં એન્ટ્રી ફક્ત ટેલેન્ટના આધારે જ મળતી નથી. તેના માટે ઓડિશ સહિતની ટેકનિકલ પ્રક્રિયામાં ભાગ લેવો પડે છે. દિશાએ હોલીવૂડમાં કારકિર્દી ઘડવાની વાસ્તવિકતા વિશે વાત કરતા જણાવ્યું કે અહીં સફળતા ઓડિશનો, ટેલન્ટ એજન્સીઓ, વિઝા અને વિદેશમાં ભૌતિક હાજરી પર આધાર રાખે છે. ઓનલાઈન ઓડિશનો ભારતમાંથી શક્ય હોય છે, પણ દિશાના મતે કલાકારોએ વિદેશમાં વધુ સમય આપવો જોઈએ અને હોલીવૂડની ટેકનીકલ પ્રક્રિયા સમજીને આંતરરાષ્ટ્રીય તકો મેળવવા ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ.પ્રોજેક્ટને મહત્વનું સીમાચિહ્ન ગણાવતા દિશાએ જણાવ્યું કે તેમાં કામ કરવાના અનુભવે તેની આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાને સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા મજબૂત કરી છે.ઉપરાંત તેને ફિલ્મસર્જનની નવી શૈલીનો પણ અનુભવ મળી રહ્યો છે.કેવિન સ્પેસી સાથે કામ કરવાના અનુભવને શેર કરતા દિશાએ તેના સહયોગાત્મક અભિગમ અને કલાકારને અનુકૂળ દિગ્દર્શનની પ્રશંસા કરી હતી. દિશાએ જણાવ્યું કે તેઓ કલાકારોને જડપણે સૂચનાઓનું પાલન કરવાની બદલે પોતાની લાગણીઓ અને જીવનના અનુભવોમાંથી પરફોર્મ કરવાની પ્રેરણા આપતા રહે છે. દરરોજ સવારે તેઓ દ્રશ્યો વિશે વિગતવાર ચર્ચા કરતા હોવાથી કલાકારોને પ્રયોગો કરવાની તેમજ મૌલિક પરફોર્મન્સ આપવાની તક મળે છે.

    Disha-Patani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Deepika Padukone એ ગર્ભાવસ્થાની વ્યથાઓ રજૂ કરવા રીલ બનાવતા ચાહકો ખુશ

    July 13, 2026
    મનોરંજન

    Rashmika Mandanna એ જાતે ૨૦ કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં

    July 13, 2026
    મનોરંજન

    લેનિન રજૂ થયા પછી Srileela ઓનલાઈન ટ્રોલિંગનો ભોગ બની

    July 13, 2026
    મનોરંજન

    Cockroach Janata Party ના અભિજીત દિપકે Diljit Dosanjh પર કટાક્ષ કર્યો !

    July 13, 2026
    મનોરંજન

    Ekta Kapoor ની ફિલ્મથી ગોવિંદાનો પુત્ર લોન્ચ થશે

    July 13, 2026
    મનોરંજન

    મહાનાયકની એક જાજરમાન નાયિકા Parizaad આજે કરોડોના વ્યવસાયની માલિકી

    July 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad: પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    July 13, 2026

    તંત્રી લેખ…ઇથેનોલ ભારતને ઇંધણમાં આત્મનિર્ભર બનાવશે.

    July 13, 2026

    સૌથી વધુ એશિયાટિક ૩૩૯ સિંહ છતાં Amreliમાં વન વિભાગની મુખ્ય કચેરી જ નથી!

    July 13, 2026

    Junagadh: કરુણ ઘટના રમતા-રમતા પાણીની કુંડીમાં પડેલા ૩ વર્ષના બાળકનું મોત

    July 13, 2026

    Morbi ફૂડ શાખા ટીમ એક્શનમાં, ૪૦ સ્થળોએ ચેકિંગ દરમિયાન અખાદ્ય ફૂડનો નાશ

    July 13, 2026

    Vav-Tharad: સવપુરા ગામે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયુંઃ શિક્ષણ અને સામાજિક એકતા પર ભાર મુકાયો

    July 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    July 13, 2026

    તંત્રી લેખ…ઇથેનોલ ભારતને ઇંધણમાં આત્મનિર્ભર બનાવશે.

    July 13, 2026

    સૌથી વધુ એશિયાટિક ૩૩૯ સિંહ છતાં Amreliમાં વન વિભાગની મુખ્ય કચેરી જ નથી!

    July 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.