New Delhi,તા.16
જયસ્વાલ 4, ગીલ 1, કોહલી 3 અને પંત 9 રને આઉટ વરસાદને કારણે મેચ સ્થગીત થયો છે. અત્યારે રાહુલ 30 અને રોહીત 0 રને દાવમાં છે. માઈકલ સ્ટાર્કે બે વિકેટ ઝડપી છે.
આ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં હેડે 152 રન અને સ્મીથે 101 રન કર્યા હતા. એલેકસ કેરી (વિ.કી.)ના પણ મહત્વના 70 રન બન્યા હતા.