Author: Vikram Raval

Ahmedabad, તા.૨૧ નામ      ઓછોભાવ          વધુભાવ ચાંદી ચોરસા        ૮૩૫૦૦            ૮૪૫૦૦ રૂપુ        ૮૩૩૦૦            ૮૪૩૦૦ સિક્કાજૂના(નંગ)  ૮૦૦     ૧૦૦૦ સોનું (૯૯.૯)      ૭૩૫૦૦            ૭૪૦૦૦ સોનું (૯૯.૫)      ૭૩૩૦૦            ૭૩૮૦૦ નવા દાગીના        –           – હોલમાર્ક ૭૨૫૨૦            –

Read More

Ahmedabad, તા.૨૧ નામ      ઓછોભાવ          વધુભાવ અમદાવાદ મધ્યમ ૪૦૦૦  ૪૦૫૦ અમદાવાદ ઝીણી  ૩૯૦૦  ૩૯૫૦ ગુજરાત મધ્યમ    ૩૬૪૦  ૩૭૦૦ ગુજરાત ઝીણી     ૩૫૫૦  ૩૬૦૦ કોલ્હા. મધ્યમ      ૩૬૦૦  ૩૭૦૦ કોલ્હા. ઝીણી       ૩૫૦૦  ૩૬૦૦ બેલારપુર મધ્યમ   ૩૬૦૦  ૩૭૦૦  બેલારપુર ઝીણી    ૩૫૦૦  ૩૬૦૦

Read More

Ahmedabad, તા.૨૧ સીંગતેલ જૂના      ૨૫૦૦  – સીંગતેલ નવા       ૨૬૦૦  ૨૬૮૦ કપાસિયા જુના     ૧૬૭૦  – કપાસિયા નવા      ૧૮૦૦  ૧૮૮૦ સોયાબીન જૂના    –           – સોયાબીન નવા     ૧૭૦૦  ૧૮૦૦ દીવેલ     ૧૯૭૦  – પામોલિન જુના    ૧૫૦૦  ૧૬૦૦ પામોલિન નવો     ૧૫૭૦  – કોપરેલ   ૨૫૮૦  – વનસ્પતિ ઘી        ૧૭૦૦  ૧૮૩૦ સરસીયુ મોળુ       ૧૯૫૦  – સરસીયુ તીખુ       ૨૦૮૦  – સનફલાવર          ૧૬૦૦  ૧૬૮૦ મકાઈ તેલ           ૧૬૫૦  – તિરૂપતિ ૫ લીટર  ૫૬૦     ૬૧૫ સિંગતેલ ૫ લીટર  ૮૧૦     ૮૨૦

Read More

૨૦૨૨માં રિલીઝ થયેલી ફવાદ ખાનની ફિલ્મે પાકિસ્તાની ફિલ્મોના કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા Mumbai, તા.૨૧ પાકિસ્તાની ફિલ્મ સ્ટાર ફવાદ ખાનની ભારતીય ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. ફવાદે ૨૦૧૭ની ફિલ્મ ‘ખૂબસુરત’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ભારતીય ફિલ્મોમાં ફવાદની એન્ટ્રી પછી, દર્શકોમાં તેનો ક્રેઝ વધુ ઝડપથી વધી ગયો. પરંતુ ૨૦૧૬માં પાકિસ્તાની કલાકારો પર ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ તે બોલિવૂડમાં જોવા મળ્યો ન હતો. હવે ફવાદના ભારતીય ચાહકો માટે એક મોટા ખુશખબર છે. ફવાદ ખાનની બ્લોકબસ્ટર ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ (૨૦૨૨)…

Read More

અબ્બાસ-મસ્તાનના ડાયરેક્શનમાં બનેલી રેસની ફિલ્મોમાં ધમાકેદાર મ્યૂઝિક, સ્ટાઈલિશ એક્શન સીક્વન્સ અને ટિ્‌વટ્‌સ જોવા મળે છે Mumbai, તા.૨૧ સૈફ અલી ખાનની કરિયરમાં રેસ ફ્રેન્ચાઈઝીની ફિલ્મોનું યોગદાન છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલી બે ફિલ્મ હિટ રહી હતી, જ્યારે સલમાન ખાનનો સાથ હોવા છતાં ત્રીજી ફિલ્મ ઓડિયન્સને પસંદ આવી ન હતી. ‘રેસ’ના પ્રોડ્યુસર રમેશ તૌરાની અને સૈફ અલી ખાન ‘રેસ’ની ચોથી ફિલ્મ બનાવવા તૈયારી કરી રહ્યાં છે. ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ માટે તેમની સંખ્યાબંધ મુલાકાતો થઈ છે અને આ ફિલ્મમાં સૈફ અલી ખાન સિવાયની સ્ટાર કાસ્ટ માટે તેઓ નામ વિચારી રહ્યાં છે.   અબ્બાસ-મસ્તાનના ડાયરેક્શનમાં બનેલી રેસની ફિલ્મોમાં ધમાકેદાર મ્યૂઝિક, સ્ટાઈલિશ એક્શન સીક્વન્સ અને ટિ્‌વટ્‌સ જોવા…

Read More

કોડીનાર તાલુકા ના દેવળી દેદાજી ગામે  ત્રણ લાખ ઉપરાંત ચોરસ મીટર ગૌચરની જમીન પર તંત્રનું બુલડોઝર ફર્યું. ઊભા શેરડી ના પાક મા ગોવાળો એ પશુ ચરાવ્યા. કોડીનાર તા.20 ગીર સોમનાથ જિલ્લામાં મા ફરી એક વખત જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજા એ દબાણો પર લાલ આંખ કરી છે અને હવે ગાયો ના ગૌચરણ પર દબાણ કરનારા સામે કાયદાની લગામ ઉગામી છે. પહેલા ગીર ગઢડા ના જુના ઉગલા ગામે 700 વિઘા ગોચરણ ની જમીન પર બુલડોઝર ફર્યું તો આજે કોડીનાર ના દેદાની દેવળી ગામે 4 જેસીબી મશીનો સાથે તંત્ર ની ટિમ પહોંચી અને 10 જેટલા દબાણ કરો ની 3,18,731 ચોરસ મીટર જેની કિંમત અંદાજે…

Read More

તાંબા પીતળના ભંગાર સહીત રૂ.29,750નો મુદ્દા માલ કબ્જે Jamnagar,તા.૨૦ હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ વસંત સ્ક્રેપ નામના ભંગારના ડેલા માંથી ગત તા. 16ના રોજ તાંબા અને પીતળના 29,750ના ભંગારની ચોરીનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર શહેરના હીરજી મીસ્ત્રી રોડ નવાનગર બેંકની પાછળ સદગુરુ ફનીર્ચરની સામે વસંત સ્ક્રેપ નામનો ભંગારનો વાડો ચલાવતા વશંતભાઈ ખીચડાએ ગત 16 તારીખના રોજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યો તસ્કર તાંબા અને પીતળના ભંગારની ચોરી કરી ગયા છે. ફરિયાદના આધારે સીટી સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન પ્રણામી સ્કૂલ સામે આવેલ મેદાનમા કોઈ શખ્સ ચોરલ…

Read More

રણજિત ટ્રાન્સપોર્ટ, મારવાડીવાસ,જી.આઈ. ડી.સી નજીક દરોડામાં 41,740નો મુદ્દા માલ કબ્જે Jamnagar,તા.૨૦   જામનગર જિલ્લામાં જુગાર ધામના પાટલા મંડાયા હોઈ ત્યારે ત્રણ જગ્યાએ શ્રાવણીય જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી 41,740ના મુદ્દા માલ સાથે 14 શકુનીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસ એસ.પી. પ્રેમસુખ ડેલુએ દારૂ અને જુગારની બદી ડામી દેવા કડક સૂચનના પગલે બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મારવાડી વાસ પાણીના ટાંકા પાસે જુગાર ચાલતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી જીગર મુકેશ વાદી, દુદા માલા સોલંકી, વિકી વસંત ચોરસિયા, વિજય જયંતિ વાદી, કલ્પેશ મેસણ સોલંકી અને કરણ ઉર્ફે ભોપો…

Read More

જીવાંતિકાનગરમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ Rajkot,તા.૨૦  શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં બે મહિલાઓએ બીમારીની વધુ પડતી દવા ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગાંધીગ્રામ અક્ષરનગર શેરી નં ૨ માં બંધ શેરીમાં રહેતા ભાવનાબેન દીપકભાઈ મર્દનીયા (ઉં.વ.34) નામના પરિણીતાએ બીમારીની વધુ પડતી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાએ પતિ સાથેની માથાકૂટથી કંટાળીને પગલું ભર્યું હતું.પતિએ રાણાવાવ માવતરે જવાની ના કહેતા પરિણીતાએ શરદી ઉધરસની દવાની બોટલ ગટગટાવી લેતાં તેને અર્ધબેભાન હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી.પરિણીતાને સંતાનમાં છ વર્ષનો બાળક છે.પોલીસે બનાવની વધુ તપાસ હાથધરી છે.જ્યારે ગાંધીગ્રામ વિસ્તારમાં જીવાંતિકાનગર ૧ માં રહેતા…

Read More

નવા રીંગ રોડ અને લક્ષ્મીનગરના નાળા પાસે  યુવકના આપઘાતના પ્રયાસ Rajkot,તા.૨૦ શહેરના જામનગર રોડ પાસે રહેતા યુવકે ગૃહ કંકાશથી કંટાળીને ઝેર પીધું.જ્યારે નાણાવટી ચોક પાસે રહેતા યુવકે લક્ષ્મીનગરના નાળા પાસે અને નવા રીંગ રોડ પાસે યુવકે વાડીમાં ઝેર પીધું. મળતી માહિતી અનુસાર શહેરના જામનગર રોડ નજીક સ્લમ કવાર્ટરમાં રહેતા રવિભાઈ  નાથાભાઈ નારોલા (ઉં.વ.32) નામના  યુવકે ગૃહકલેશથી કંટાળીને ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.યુવક આર.એમ.સી. માં સફાઈ કામદારની નોકરી કરે છે.યુવકને સંતાનમાં બે પુત્ર છે.જ્યારે નાણાવટી ચોક નજીક રહેતા અજયભાઈ રમેશભાઈ રંગપરા (ઉં.વ.૨૩) નામના યુવકે લક્ષ્મીનગરના નાલા પાસે અગમ્ય કારણસર ઝેર પી લેતા તેને સારવાર…

Read More