Author: Vikram Raval

Gandhinagar,તા.૨ રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧ઃ૩નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં(લઘુમતી સિવાય) ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે. શિક્ષણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર આ ઠરાવની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં. જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર…

Read More

અધ્યક્ષ જગદીપ ધનખરે બાદમાં રાજ્યસભામાં કહ્યું કે હું તમારો ફેન છું અને અમિતાભ જીનો પણ ફેન છું New Delhi, તા.૨ આજે શુક્રવારે રાજ્યસભામાં આખું ગૃહ હસી પડ્યું. મામલો એવો હતો કે જેવી જ સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કહ્યું કે હું જયા અમિતાભ બચ્ચન છું, હું તમને પૂછું છું આ સાંભળીને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ જોરથી હસી પડ્યા. ઉલ્લેખનીય છે કે જયા બચ્ચને હાલમાં જ રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશન દ્વારા જયા અમિતાભ બચ્ચન કહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી. જગદીપ ધનખરે બાદમાં રાજ્યસભામાં કહ્યું કે હું તમારો ફેન છું અને અમિતાભ જીનો પણ ફેન છું. અધ્યક્ષની વાત સાંભળીને જયા બચ્ચને…

Read More

તેણીએ કહ્યું છે કે તે એક નાનો વિરામ લઈ રહી છે, કારણ કે તેના શરીર અને મનને વિરામની જરૂર છે Paris, તા.૨ ભારત માટે બેડમિન્ટનમાં સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માંથી બહાર થઈ ગઈ છે. ગઈકાલે ૧ ઓગસ્ટના રોજ તેને રાઉન્ડ ઓફ ૧૬ મેચમાં ચીનની બિંગ જાઓ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તેનું સતત ત્રણ ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આ પછી, શું તે નિવૃત્તિ લેવા જઈ રહી છે? તેણે પોતાના ભવિષ્ય વિશે વાત કરી છે. તેણીએ કહ્યું છે કે તે એક નાનો વિરામ લઈ રહી છે, કારણ કે તેના શરીર…

Read More

તાપસીએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફૅન્સને આ સુંદર શહેરમાં તેનાં પહેલાં દિવસની ઝલક બતાવી હતી Mumbai, તા.૨ તાપસી પન્નુ હાલ તેના પેરિસ પ્રવાસની મજા માણી રહી છે. તાપસીએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફૅન્સને આ સુંદર શહેરમાં તેનાં પહેલાં દિવસની ઝલક બતાવી હતી, જ્યાં હાલ ઓલિમ્પિકની રમતો પણ પૂર જોશમાં રમાઈ રહી છે. તાપસીએ પહેલાં દિવસે પેરિસમાં ઓલમ્પિક રમતોની પણ મજા માણી હતી અને તિરંગો લહેરાવીને ઇન્ડિયન ટીમનો ઉત્સાહ પણ વધાર્યો હતો.  તાપસીએ આ બધી તસવીરો સહીત પેરિસની ગલીઓની પણ ઝલક બતાવી હતી. મહત્વની વાત એ છે કે તેણે આ રમતો દરમિયાન અને શહેરની મુલાકાત દરમિયાન ભારતીય પોષાક એવી ગ્રીન સાડી પહેરી હતી.…

Read More

શનિવારે જિઓ સ્ટુડિઓઝ દ્વારા આદિત્ય ધરની આવનારી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે Mumbai, તા.૨ શનિવારે જિઓ સ્ટુડિઓઝ દ્વારા આદિત્ય ધરની આવનારી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ વિવિધ ભૂમિકામાં જોવા મળશે. તેમની એક બ્લૅક ઍન્ડ વ્હાઇટ તસવીર શેર કરીને ફિલ્મનું નામ લખ્યા વિના આ ફિલ્મ અંગે એક જાહેરાત કરવામાં આવી હતી. જે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની હતી. આ ફિલ્મનું શૂટિંગ ૨૫ જુલાઈથી શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મ વિશેના કેટલાંક અહેવાલો અનુસાર, આ ફિલ્મ એક પિરીઅડ એક્શન થ્રિલર છે, જે ભારત પાકિસ્તાનના ભૌગોલિક અને રાજકીય મુદ્દાઓ પર…

Read More

તાજેતરમાં આપેલાં નિવેદન દ્વારા અનન્યા પાંડેએ તેના લગ્ન વિશેના આયોજનનો સંકેત આપ્યો છે Mumbai, તા.૨ તાજેતરમાં આપેલાં નિવેદન દ્વારા અનન્યા પાંડેએ તેના લગ્ન વિશેના આયોજનનો સંકેત આપ્યો છે. તેનો આ અંગેનો વીડિયો છેલ્લાં કેટલાંક દિવસોથી વાયરલ થઈ રહ્યો છે. ‘ફેબ્યુલસ લાઇવ્ઝ ઓફ બોલિવૂડ વાઇવ્ઝ’ની બીજી સીઝનમાં તેણે પોતાની આ ઇચ્છા જાહેર કરી હતી, કે તેને એક નહીં પણ ત્રણ લગ્ન કરવા છે. આ વીડિયોમાં દેખાય છે કે અનન્યા તેની બેસ્ટ ફ્રેન્ડ શનાયા કપૂર સાથે પોતાને કેવા લગ્ન ગમે છે તે અંગે વાતો કરી રહી છે. જ્યારે શનાયાએ કહ્યું કે તેમનામાં અનન્યા જ પહેલાં લગ્ન કરી લેશે, ત્યારે અનન્યાએ ઉત્સાહપૂર્વક કહ્યુ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૮.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૮૬૭ સામે ૮૧૧૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૮૬૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૯૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૩૨ સામે ૨૪૮૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.260ની નરમાઈઃ મેન્થા તેલનો વાયદો પણ ઘટ્યો સોનાનો વાયદો રૂ.446 અને ચાંદીનો વાયદો રૂ.1,331 ઊછળ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.45ની નરમાઈઃ નેચરલ ગેસ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.8,597 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.39,853 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.2.49 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.48,453 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,597.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.39853.21 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.70,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,397 અને…

Read More

New Delhi, તા.02 દિલ્હી હાઈકોર્ટે આજે ( જૂના રાજેન્દ્ર નગરમાં IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં ડૂબી જવાથી વિદ્યાર્થીઓના મોતને લઈને પોલીસને સખત ઠપકો આપ્યો હતો અને અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની બેંચ જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે હવે વધુ તપાસ CBIને કરવાનો આદેશ પણ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે તપાસની પદ્ધતિ પર પોલીસને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતા કહ્યું કે આભાર કે તેમે પાણીનો મેમો ન ફાડ્યો, કોર્ટ વિદ્યાર્થીઓના મૃત્યુના સંબંધમાં પોલીસ દ્વારા…

Read More

Kerala,તા.02 વાયનાડના મેપ્પાડીના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન થયા બાદ મૃતકોની સંખ્યા 300 પાર થઇ ચૂકી છે, તેમજ 200થી વધુ લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા ભારતીય સૈન્યએ અત્યાર સુધી હજારથી વધુ લોકોને બચાવ્યા છે. જો કે, હજુ પણ આશરે 200 જેટલા લોકો ગુમ છે. જો કે, આ ભયંકર કુદરતી આપત્તી વચ્ચે કેરળના ચૂરલમાલા જીલ્લાની સરકારી શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ લખેલી વાર્તા ખૂબ ચર્ચામાં આવી છે. બાળકીએ લખેલી વાર્તા સાચી પડી ઉલ્લેખનીય છે કે, ચૂરલમાલા જીલ્લાના વેલ્લારમાલાની સરકારી શાળામાં અભ્યાસ કરતી બાળકીએ લખેલી વાર્તા સાચી પડી હોવાની ભારે ચર્ચા થઇ રહી છે. બાળકીએ પાછલા વર્ષે એક વાર્તા લખી હતી જેમાં…

Read More