- Nifty Future 24808 points very important level..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Junagadh: સગાઇ તુટી જતાં યુવાન દરિયામાં કુદયો,મોત
- Karismaના બાળકોની HCમાં અરજી,સંજય કપૂરની રૂ.30 હજાર કરોડની પ્રોપર્ટીમાં હિસ્સો માંગ્યો
- Gondal:ઓટો રીક્ષામાંથી 1.29 લાખનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો
- Break the fine : હેલ્મેટના નિયમનો અમલ જનજાગૃતિથી થશે : લોકરોષનો પડઘો
- Mata Vaishno Devi ની યાત્રા સ્થગિત રહેતા,હજારો પરિવારોની આજીવિકા જોખમમાં
- KBCમાં મહિલા સ્પર્ધકે બિગ.બી.સાથે `ઓનએર ફલર્ટ’ કર્યુ
Author: Vikram Raval
New Delhi,તા.૧ આઇએએસ પૂજા ખેડકરને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે યુપીએસસીની ફરિયાદ પર દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેની વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. તેમની પસંદગી રદ કરવા માટે તેમને કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી હતી. તેને ભવિષ્યની પરીક્ષાઓ પર પણ રોક લગાવવામાં આવી છે. એડિશનલ સેશન્સ જજ દેવેન્દ્ર કુમાર જંગલાએ કહ્યું કે દિલ્હી પોલીસે એ પણ તપાસ કરવી જોઈએ કે યુપીએસસીની અંદરથી કોઈએ ખેડકરને મદદ કરી હતી કે કેમ. કેસમાં તપાસનો વ્યાપ વિસ્તારતા ન્યાયાધીશે દિલ્હી પોલીસને એ પણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે કે અન્ય…
New Delhi, તા.૧ નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. જો કે, ૭,૪૦૯ કરોડ રૂપિયાની નોટો હજુ પણ લોકોમાં છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે રૂ. ૨,૦૦૦ ની ૯૭.૯૨ ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી છે અને ઉપાડેલી નોટોમાંથી માત્ર રૂ. ૭,૪૦૯ કરોડ લોકો પાસે બાકી છે. ૧૯ મે, ૨૦૨૩ ના રોજ, ભારતીય રિઝર્વ બેંકે ચલણમાંથી રૂ. ૨૦૦૦ મૂલ્યની બેંક નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તે દિવસે ચલણમાં રહેલી નોટોની કુલ કિંમત ૩.૫૬ લાખ કરોડ રૂપિયા હતી. સેન્ટ્રલ બેન્કના જણાવ્યા અનુસાર, ૩૧ જુલાઈ, ૨૦૨૪ ના રોજ બિઝનેસ બંધ થતાં તે ઘટીને રૂ. ૭,૪૦૯ કરોડ થયો હતો. સેન્ટ્રલ બેંકે…
અતીક અહેમદ અને અશરફની હત્યા પૂર્વ આયોજિત નહોતી. પોલીસ તરફથી કોઈ બેદરકારી જોવા મળી નથી. પોલીસ માટે ઘટના ટાળવી શક્ય ન હતી. Lucknow,તા.૧ અતીક અહેમદ અને અશરફ મર્ડર કેસમાં યુપી પોલીસને મોટી રાહત મળી છે. ન્યાયિક પંચના તપાસ રિપોર્ટમાં યુપી પોલીસને ક્લીનચીટ આપવામાં આવી છે. ન્યાયિક પંચે તેની તપાસમાં સ્વીકાર્યું હતું કે બંને માફિયાઓની હત્યા પૂર્વ આયોજિત નહોતી. ત્યારે પ્રયાગરાજ પોલીસના તાબામાં રહેલા બે માફિયાઓની સુરક્ષાને લઈને પોલીસે કોઈ બેદરકારી દાખવી ન હતી. સ્થિતિ એવી બની કે ઘટનાને ટાળવી શક્ય ન હતી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ગૃહમાં ગુરુવારે આરોગ્ય રાજ્ય મંત્રી મયંકેશ્વર શરણ સિંહે માફિયા અતીક અહેમદ, તેના ભાઈ અશરફ અહેમદ…
Ahmedabad, તા.૧ નામ ઓછોભાવ વધુભાવ ચાંદી ચોરસા ૮૩૦૦૦ ૮૪૦૦૦ રૂપુ ૮૨૮૦૦ ૮૩૩૦૦ સિક્કાજૂના(નંગ) ૮૦૦ ૧૦૦૦ સોનું (૯૯.૯) ૭૧૫૦૦ ૭૨૫૦૦ સોનું (૯૯.૫) ૭૧૩૦૦ ૭૨૩૦૦ નવા દાગીના – – હોલમાર્ક ૭૧૦૫૦ –
Ahmedabad, તા.૧ નામ ઓછોભાવ વધુભાવ અમદાવાદ મધ્યમ ૪૦૦૦ ૪૦૫૦ અમદાવાદ ઝીણી ૩૯૦૦ ૩૯૫૦ ગુજરાત મધ્યમ ૩૬૪૦ ૩૭૦૦ ગુજરાત ઝીણી ૩૫૫૦ ૩૬૦૦ કોલ્હા. મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ કોલ્હા. ઝીણી ૩૫૦૦ ૩૬૦૦ બેલારપુર મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ બેલારપુર ઝીણી ૩૫૦૦ ૩૬૦૦
Ahmedabad, તા.૧ સીંગતેલ જૂના ૨૬૦૦ – સીંગતેલ નવા ૨૭૦૦ ૨૮૦૦ કપાસિયા જુના ૧૬૬૦ – કપાસિયા નવા ૧૭૫૦ ૧૮૫૦ સોયાબીન જૂના – – સોયાબીન નવા ૧૭૫૦ ૧૮૫૦ દીવેલ ૨૦૬૦ – પામોલિન જુના ૧૫૦૦ ૧૫૮૦ પામોલિન નવો ૧૫૮૦ – કોપરેલ ૨૬૦૦ – વનસ્પતિ ઘી ૧૭૦૦ ૧૮૨૦ સરસીયુ મોળુ ૧૯૫૦ – સરસીયુ તીખુ ૨૦૯૦ – સનફલાવર ૧૬૨૦ ૧૭૦૦ મકાઈ તેલ ૧૬૫૦ – તિરૂપતિ ૫ લીટર ૫૭૦ ૬૧૦ સિંગતેલ ૫ લીટર ૮૪૦ ૮૫૦
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૮.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૪૧ સામે ૮૧૯૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૭૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૮૬૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૦૧૩ સામે ૨૫૦૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૩૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૩૬ પોઈન્ટ…
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.270 અને ચાંદીમાં રૂ.523નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.49 વધ્યું બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10,097 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 46,488 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.2.38 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે સાંજે 5-15 વાગ્યા સુધીમાં રૂ.56,587.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,096.76 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 46488.31 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.69,624ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,624 અને નીચામાં રૂ.69,282 ના મથાળે…
જોકે, કુણાલ કયું પાત્ર ભજવશે તે જાહેર કરાયું નથી ફિલ્મના બે ભાગનું શૂટિંગ સાથે સાથે જ ચાલી રહ્યું છે Mumbai,તા.01 રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’માં કુણાલ કપૂરની પણ એન્ટ્રી થઈ છે. જોકે, તે કયું પાત્ર ભજવી રહ્યો છે તે હજુ જાહેર કરાયું નથી. કુણાલે પોતાના પાત્ર માટે કોશ્ચ્યુમ ટ્રાયલ્સ તથા રિહર્સલ્સ પણ શરુ કરી દીધાં છે. ફિલ્મનું શૂટિંગ છેલ્લા બે માસથી શરુ થઈ ચૂક્યું છે. ફિલ્મ બે ભાગમાં બનવાની છે અને બંને ભાગનું શૂટિંગ સાથે સાથે જ થઈ રહ્યું છે. કુણલ કપૂર ‘રંગ દે બસંતી’ સહિતની ફિલ્મોમાં દેખાઈ ચૂક્યો છે. જોકે, છેલ્લા કેટલાય સમયથી તે કોઈ મેઈનસ્ટ્રીમના મોટા…
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો ક્રિતીની માતા ગીતા સેનોને દાવો કર્યો હતો કે તે સ્મોકિંગની વિરુદ્ધ છે Mumbai,તા.01 ગ્રીસમાં બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે ફરવા ગયેલી ક્રિતી સેનને ત્યાં સિગારેટો ફૂકી હોવાનો વીડિયો વાયરલ થયો છે. ક્રિતીને સ્મોકિંગ કરતી જોઈ તેના ચાહકો નારાજ થઈ ગયા છે અને ટીકાની ઝડીઓ વરસાવી રહ્યા છે. ક્રિતી તેનો બર્થ ડે મનાવવા માટે બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે ગ્રીસમાં ગઈ છે. તેની બહેન નુપૂર પણ તેની સાથે છે. આ વેકેશનની વિવિધ તસવીરો તથા વીડિયો વાયરલ થયા છે. તેમાંથી એકમાં ક્રિતી બિન્ધાસ્ત સિગરેટ ફૂંકતી જોવા મળી છે. આ વીડિયો જોઈ ચાહકોએ ક્રિતી પાસેથી આવી અપેક્ષા ન હતી…