- 08 સપ્ટેમ્બર નું પંચાંગ
- 08 સપ્ટેમ્બર નું રાશિફળ
- Gujarat ના ૧૩૯ તાલુકામાં સાર્વત્રિક વરસાદ; કપરાડામાં સૌથી વધુ ૧૦ ઈંચ
- Ambaji Mela ના સાતમા અને છેલ્લા દિવસે શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન
- Ahmedabad: બગોદરા-બાવળા હાઇવે પર કાર પલટી, ૨ લોકોના મોત
- Dahod જિલ્લાના દેવગઢ બારીઆમાં અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત
- Unjha માં નરાધમ પિતાએ ૯ વર્ષ ની દીકરીના કપડાં ફાડી જઘન્ય અપરાધ કર્યો
- Morbi ના જયસુખ પટેલની અજંતા કંપની ફરી વિવાદમાં
Author: Vikram Raval
ભારતે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં પહેલો મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી છે Mumbai, તા.૩૦ ભારતે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં પહેલો મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી છે. આ મેગા સ્પોટ્ર્સ ટુર્નામેન્ટ ૨૬મી જુલાઈના રોજ ભારતના પેવેલિયનના ઉદ્ઘાટન સાથે શરૂ થઈ હતી. તેનું નામ ‘ઇન્ડિયા હાઉસ’ છે, જે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને તેના ઉદ્ઘાટન સમારોહમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંને હાજર હતા. તે જ દિવસનો અન્ય એક ખાસ વિડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મુલાકાતીઓ સાથે ભાંગડા પરફોર્મ કરતો જોઈ શકાય છે.ઇન્સ્ટાગ્રામર પર શેર કરવામાં આવેલા વિડિયોમાં, રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને…
લીક થયેલો વીડિયો ‘ઘુસપૈઠિયા’ની જ એક ક્લિપ છે, ૯ ઓગસ્ટે રિલીઝ પહેલાં ફિલ્મને ચર્ચામાં રાખવાનો નુસખો હોઈ શકે Mumbai, તા.૩૦ ઉર્વશી રૌતેલાની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મોની સરખામણીએ મોડેલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે વધુ ચર્ચામાં રહેતી ઉર્વશીની આગામી ફિલ્મે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવેલી છે. પાછલા અઠવાડિયે ઉર્વશીનો એક પર્સનલ વીડિયો ઓનલાઈન ફરતો થયો હતો. કોઈએ ઉર્વશીનો એમએમએસ બનાવીને લીક કર્યો હોવાનું કહેવાતું હતું. આ મામલે ઉર્વશીએ જાહેરમાં ગુસ્સો ઠાલવ્યો હતો. તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘ઘુસપૈઠિયા’નું ટ્રેલર લોન્ચ થયુ હતું. આ પ્રસંગે ઉર્વશી અને ટીમ તરફથી ખુલાસો થયો હતો કે, લીક થયેલો વીડિયો તેની આગામી ફિલ્મનો જ એક…
ભારતમાં સંખ્યાબંધ ફિલ્મો હાથ પર છે ત્યારે તૃપ્તિને હોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા થઈ છે Mumbai, તા.૩૦ તૃપ્તિ ડીમરીને ‘એનિમલ’ની સફળતા બાદ દેશની ટોચની સ્ટારમાં સ્થાન મળી ગયું છે. ભારતમાં સંખ્યાબંધ ફિલ્મો હાથ પર છે ત્યારે તૃપ્તિને હોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા થઈ છે. તેના લાગે છે કે, કરિયરમાં આગળ વધવા માટે હોલિવૂડ મૂવીમાં કામ કરવાનું જરૂરી છે અને નાનો રોલ મળતો હોય તો પણ હોલિવૂડની ઓફર સ્વીકારવામાં તેને કોઈ સંકોચ નથી. હોલિવૂડ સુધી પોતાની કરિયરને લંબાવવા તૃપ્તિ ડીમરી કોઈ યોગ્ય એજન્ટને શોધી રહી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન તૃપ્તિએ જણાવ્યું હતું કે, પશ્ચિમી ફિલ્મ જગતમાં કામ કરવા માટે તે ઓડિશન આપવાનું…
પ્રિયંકા ચહર ચૌધરી એકતા કપુરની વેબ સિરીઝ ‘દસ જૂન કી રાત’ સાથે ઓટીટી પર ટૂંક સમયમાં ડેબ્યુ કરી રહી છે Mumbai, તા.૩૦ પ્રિયંકા ચહર ચૌધરી એકતા કપુરની વેબ સિરીઝ ‘દસ જૂન કી રાત’ સાથે ઓટીટી પર ટૂંક સમયમાં ડેબ્યુ કરી રહી છે. ટીવી પર ‘ઉડારીયાં’ સિરીયલમાં તેજોના પાત્રથી તે ઘર ઘરમાં જાણીતી બની ગઈ હતી. ત્યાર બાદ તેણે વિવાદાસ્પદ રિયાલિટી શો બિગબોસ ૧૬માં ભાગ લઈને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું હતું. હવે તેની પહેલી ઓટીટી વેબ સિરીઝનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું છે. જેમાં તે તુષાર કપુર સાથે જોવા મળશે. જિઓ સિનેમા પર આવનારી આ સિરીઝમાં રાણીગંજ ગામની વાત…
તારીખ ૨૫ ઓગસ્ટથી તારીખ ૨૯ ઓગસ્ટ સુધી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન Porbandar,તા.૩૦ જન્માષ્ટમી નજીક આવી રહી છે. ત્યારે પોરબંદર પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને જન્માષ્ટમી મેળા અંગે મીટીંગ યોજાઈ હતી. પોરબંદર છાયા સંયુકત નગરપાલિકા સાથે રાખી કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ચોપાટી મેદાન ખાતે આગામી તારીખ ૨૫ ઓગસ્ટથી તારીખ ૨૯ ઓગસ્ટ સુધી પાંચ દિવસ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન અંગે જાહેર કરવામાં આવ્યું છે.હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે ગત તારીખ ૧૮ જુલાઈથી ૨૫ જુલાઈ સુધી પોરબંદર શહેરમાં વરસાદે કહેર વર્તવ્ય હતો. અંદાજિત ૪૦ ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પોરબંદરમાં પડ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા. અને…
Ahmedabad, તા.૩૦ નામ ઓછોભાવ વધુભાવ ચાંદી ચોરસા ૮૧૫૦૦ ૮૨૫૦૦ રૂપુ ૮૧૩૦૦ ૮૨૩૦૦ સિક્કાજૂના(નંગ) ૮૦૦ ૧૦૦૦ સોનું (૯૯.૯) ૭૧૦૦૦ ૭૨૦૦૦ સોનું (૯૯.૫) ૭૦૮૦૦ ૭૧૮૦૦ નવા દાગીના – – હોલમાર્ક ૭૦૫૬૦ –
Ahmedabad, તા.૩૦ નામ ઓછોભાવ વધુભાવ અમદાવાદ મધ્યમ ૪૦૦૦ ૪૦૫૦ અમદાવાદ ઝીણી ૩૯૦૦ ૩૯૫૦ ગુજરાત મધ્યમ ૩૬૪૦ ૩૭૦૦ ગુજરાત ઝીણી ૩૫૫૦ ૩૬૦૦ કોલ્હા. મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ કોલ્હા. ઝીણી ૩૫૦૦ ૩૬૦૦ બેલારપુર મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ બેલારપુર ઝીણી ૩૫૦૦ ૩૬૦૦
Ahmedabad, તા.૩૦ સીંગતેલ જૂના ૨૫૦૦ – સીંગતેલ નવા ૨૬૦૦ ૨૬૮૦ કપાસિયા જુના ૧૬૭૦ – કપાસિયા નવા ૧૮૦૦ ૧૮૮૦ સોયાબીન જૂના – – સોયાબીન નવા ૧૭૦૦ ૧૮૦૦ દીવેલ ૧૯૭૦ – પામોલિન જુના ૧૫૦૦ ૧૬૦૦ પામોલિન નવો ૧૫૭૦ – કોપરેલ ૨૫૮૦ – વનસ્પતિ ઘી ૧૭૦૦ ૧૮૩૦ સરસીયુ મોળુ ૧૯૫૦ – સરસીયુ તીખુ ૨૦૮૦ – સનફલાવર ૧૬૦૦ ૧૬૮૦ મકાઈ તેલ ૧૬૫૦ – તિરૂપતિ ૫ લીટર ૫૬૦ ૬૧૫ સિંગતેલ ૫ લીટર ૮૧૦ ૮૨૦
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૩૫ સામે ૮૧૩૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૨૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૪૫૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૯૧૦ સામે ૨૪૮૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૩૨ પોઈન્ટ…
એમસીએક્સ પર કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ.560ની નરમાઈઃ સોના-ચાંદીના વાયદામાં એકંદરે સુધારો ક્રૂડ તેલ, નેચરલ ગેસના વાયદા ઘટ્યાઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.8,106 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 28,105 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.1.39 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.36,211.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,105.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 28104.63 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,273ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,600 અને નીચામાં રૂ.68,153ના મથાળે અથડાઈ,…