Author: Vikram Raval

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી હતી Mumbai, તા.૧૫ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ૧૨ જુલાઈ ૨૦૨૪ના રોજ ખૂબ જ ધામધૂમથી થયા હતા. દેશના સૌથી ધનિક પરિવારના દીકરાના લગ્ન હોયને ચર્ચા ન થાય તે બને જ નહીં. ચોક્કસપણે લાઈમલાઈટમાં અનંત અંબાણી અને રાધિકાના લગ્નના વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છે. આ લગ્નમાં બોલીવુડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સે હાજરી આપી હતી. ધક ધક ગર્લ તરીકે પ્રખ્યાત માધુરી દીક્ષિત પણ આ લગ્નનો ભાગ હતી અને આ ખાસ અવસર પર તે જોરશોરથી ડાન્સ કરતી પણ જોવા મળી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર…

Read More