Author: Vikram Raval

New Delhi ,તા.23 નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાની સાથે લાલ ટેબલેટ લઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ તેમની સાથે છે. નાણામંત્રી સૌથી પહેલા મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. આ પછી તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિએ તેમને દહીં અને ખાંડ ખવડાવ્યા અને શુભેચ્છા આપી હતી.આ રાષ્ટ્રપતિની મંજૂરી મેળવ્યા બાદ તે સંસદ ભવન પહોંચ્યા.

Read More

હાઈકોર્ટમાં રાજય સરકારનો જવાબ: સ્ટેટ કાઉન્સીલનાં ગઠનની પ્રક્રિયા ચાલુ Ahmedabad,તા.23 માંડલની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીએ આંશિક અને સંપૂર્ણ રીતે આંખોની દ્રષ્ટિ ગુમાવતા સર્જાયેલા અંધાપાકાંડ મુદ્દે સુઓમોટો રિટમાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે એવી માર્મિક ટકોર કરી હતી કે અનેક ડોકટરોની કિલનીક શોપ્સ એકટ હેઠળ રજીસ્ટર્ડ થઈ હોય છે. તેઓ દૂકાનની જેમ કિલનીક ચલાવતા હોય છે તેથી તેમને પણ કિલનીક એસ્ટાબ્લિસમેન્ટ એકટ હેઠળ આવરી લેવા જોઈએ. આ કેસમાં રાજય સરકારે એકટની અમલવારી અને રૂલ્સ સહિતની પ્રક્રિયા વિશે કોર્ટને માહિતી આપી હતી. જે મામલે વધુ વિગતો રજુ કરવાનો આદેશ કરી હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી ચાર સપ્તાહ…

Read More

1,36,706 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડર નો છટકાવ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરલ ચાંદીપુરાના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી Ahmedabad,  તા.23 મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપી હતી. સાબરકાંઠા જિલ્લામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસ (ચાંદીપુરા)ના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મંત્રી એ બાળ…

Read More

Dhaka (Bangladesh)તા.23 બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસક દેખાવો દરમ્યાન વડાપ્રધાન કાર્યાલય, સેન્ટ્રલ બેન્ક અને પોલીસની અધિકૃત વેબસાઈટ હેક થઈ ગઈ છે ત્યારબાદ આ વેબસાઈટ પર એક જ પ્રકારના મેસેજ આવી રહ્યા છે. જેમાં લખ્યુ છે કે, ઓપરેશન હંટર ડાઉન, સ્ટોપ કિલીંગ સ્ટુડન્ટસ બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતને લઈને ફેલાયેલી અશાંતિ વચ્ચે વડાપ્રધાન કાર્યાલય સેન્ટ્રલ બેન્ક અને પોલીસની અધિકૃત વેબસાઈટ હેક થઈ ગઈ છે ‘ધી આરયુએસઆઈએસટી એએનસી3’નામના એક સમુહ દ્વારા સાઈટ હેક કરવાનો દાવો કરવામાં આવ્યો છે. મેસેજમાં વધુમાં લખવામાં આવ્યું છે. અમારા બહાદુર છાત્રોનાં શાંતિપૂર્ણ વિરોધને સરકાર અને તેના રાજનીતિક સાક્ષીઓ દ્વારા ક્રુર હિંસા અને હત્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ માત્ર…

Read More

New Delhi,તા.23 નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ  2024-25 રજૂ કર્યું છે. બજેટમાં નાણામંત્રીએ ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લાગનાર ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ટેક્સ ઘટવાથી કેટલીક વસ્તુઓ સસ્તી થશે. તો બીજી તરફ ટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટ્સના ભાવ વધી જશે. આ વખતે બજેટમાં શું સસ્તું થયું, શું મોંઘું? જુઓ યાદી… સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ તેમજ મોબાઈલના ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15 ટકા ઘટાડી દેવામાં આવ્યા છે. આ સિવાય સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરી દીધી છે. આ…

Read More

New Delhi,તા.23 ખાંસીથી રાહત મેળવવા માટે આપણે જે સિરપનો ઉપયોગ કરી રહ્યા છીએ તે સિરપ આપણને મોતના મોઢામાં ધકેલી રહી છે. કફ સિરપને લઈને ભારતની ફાર્મા કંપનીઓ પર વિશ્વના ઘણા દેશોમાં સવાલ ઉઠ્યા બાદ હવે સરકારી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓછામાં ઓછી 100 કફ સિરપ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. આ ટેસ્ટ કેન્દ્ર સરકાર દ્વારા કરાવવામાં આવ્યા હતા. ઘણી સિરપમાં ઝોરી પદાર્થ મળી આવ્યા છે. આ એ પદાર્થો છે જે ગામ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂનમાં બાળકોના મોત સાથે સબંધિત કફ સિરપમાં મળી આવ્યા હતા. સરકારી રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ રિપોર્ટ…

Read More

Mumbai,તા.23 બદલાતા જતા સમય સાથે ક્રિકેટમાં પણ નવા નિયમો અમલી બની રહ્યાં છે. બે ઓવર વચ્ચેના સમયથી લઈને, બેટ્સમેનને ક્રિઝ પર પહોંચી દડો રમવા માટે તૈયાર રહેવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે પરંતુ તમને કહેવામાં આવે કે ક્રિકેટમાં હવે Maximum Runs એટલેકે સિક્સર પર જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તો તમે કહેશો કે અમે ખોટું બોલી રહ્યાં છીએ. આગળ તમને કહીશું કે જો બેટ્સમેન સિક્સર મારશે, તો તેને આઉટ આપવામાં આવશે તો તો ચોક્કસથી તમે કહેશો કે આ બીજી દુનિયામાં જ જીવી રહ્યાં છે પરંતુ આ હવામાં થતી વાતો નથી. ક્રિકેટના મેદાનમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યા છે અને તે…

Read More

Mumbai,તા.23 ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે જોરદાર ફોર્મમાં છે. ટીમે જૂનમાં જ રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટી20 વર્લ્ડ કપ 2024 ખિતાબ જીત્યો. તે બાદ શુભમન ગિલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને તેના જ ઘરમાં 5 મેચની ટી20 સિરીઝમાં 4-1 થી હરાવ્યું. હવે ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે છે, જે માટે સ્કવોડ પણ જાહેર કરી દેવાઈ છે. પરંતુ આ સૌની વચ્ચે એક સવાલ ઉઠે છે, જે ઓપનર પૃથ્વી શો ને લઈને છે. એક સમયે અમુક ચાહકો અને દિગ્ગજોએ આ સ્ટાર પ્લેયરની તુલના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ સાથે પણ કરી દીધી હતી પરંતુ હવે આ 24 વર્ષનો યુવાન સ્ટાર ક્યાંક ગુમ થઈ ગયો…

Read More

Mumbai,તા.23 ભારતીય ટીમ આગામી સીરિઝ રમવા માટે શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. જ્યાં ટીમ શ્રીલંકા સામે 3-3 વનડે અને T20 મેચની સીરિઝ રમશે. શ્રીલંકા પ્રવાસ બાદ ટીમ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ઘરઆંગણે અનેક ટેસ્ટ મેચ રમવાની છે. જેમાં ભારત બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની યજમાની કરશે. આ લાંબી ટેસ્ટ મેચો માટે ભારતની ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પરંતુ આ ટુર્નામેન્ટ દરમિયાન પણ ત્રણ ખેલાડીઓને રમવાની તક નહીં મળે. કારણ કે ઘણાં લાંબા સમયથી ટીમમાં પસંદગી માટે તેમની અવગણના કરવામાં આવી રહી છે અને હવે ત્રણેય ખેલાડીઓની ઉંમર પણ વધી રહી છે. માટે એવી શક્યતા છે કે તેઓ ટૂંક સમયમાં નિવૃત્તિ લઈ…

Read More

Mumbai,તા.23 તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડકપમાં ભારતને ખિતાબ જીતાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ખેલાડી હાર્દિક પંડ્યાને આગામી શ્રીલંકા પ્રવાસમાં સામેલ તો કરાયો પરંતુ તેને T20ની કેપ્ટનશિપ આપવામાં આવી નથી. એવી આશા રખાઈ રહી હતી કે રોહિતની નિવૃત્તિ બાદ T20 ફોર્મેટની કમાન હાર્દિકને આપવામાં આવશે. પરંતુ આમાંથી કશું થયું નહીં.  ગંભીર ટીમનો કોચ બન્યા બાદ હાર્દિક પંડ્યાનું પત્તું ટીમમાંથી કપાઈ શકે છે. તેના સ્થાને ગંભીરના નજીક મનાતા ખેલાડીને ભારતીય ટીમમાં તક મળી શકે છે. હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ મળી નથી રોહિતની કેપ્ટનશિપમાં હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનની જવાબદારી મળતી હતી. હિટમેનની ગેરહાજરીમાં પંડ્યા ઘણી વખત કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે પંડ્યાની જગ્યાએ…

Read More