- મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા
- અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah
- 22 નવેમ્બર નું પંચાંગ
- 22 નવેમ્બર નું રાશિફળ
- “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
- બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
- હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
- Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
Author: Vikram Raval
જ્યારથી શો બિગ બોસ ઓટીટી ૩ શરૂ થયો છે, ત્યારથી તેના કન્ટેસ્ટન્ટ એક યા બીજા કારણોસર લાઈમલાઈટમાં રહે છે Mumbai, તા.૨૫ જ્યારથી શો બિગ બોસ ઓટીટી ૩ શરૂ થયો છે, ત્યારથી તેના કન્ટેસ્ટન્ટ એક યા બીજા કારણોસર લાઈમલાઈટમાં રહે છે. અનિલ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવેલા આ શોમાં દરરોજ કોઈને કોઈ સ્પર્ધક વચ્ચે શબ્દોનું યુદ્ધ જોવા મળી રહ્યું છે. હવે, શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થઈ ગઈ છે, જેના પછી સ્પર્ધકો ઉત્સાહમાં છે. હવે શોના તાજેતરના એપિસોડમાં, રણવીર શૌરી ફરી એકવાર તેના છૂટાછેડા વિશે વાત કરતો જોવા મળ્યો છે.રણવીર શૌરી ‘બિગ બોસ ઓટીટી ૩’ ઘરમાં સૌથી મજબૂત સ્પર્ધક તરીકે ઉભરી…
જસ્મીન ભસીનના ચાહકો ચિંતિત થઈ ગયા છે અને તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે Mumbai, તા.૨૫ મુંબઈની ટીવી એક્ટ્રેસ જસ્મીન ભસીનની કોર્નિયા ડેમેજ થવાના સમાચાર સામે આવ્યા છે. આ પછી તેને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. જાસ્મીન ભસીનને એક શો દરમિયાન અચાનક આંખોની રોશની જતી રહી હતી અને તેને દેખાતુ બંધ થઈ ગયુ હતુ. તસવીરમાં આંખો પર જાડી પટ્ટી છે. જસ્મીનની કોર્નિયા ડેમેજ થવાના સમાચાર બહાર આવતા ચાહકો ચિંતાતુર બની ગયા હતા અને તેઓએ સોશિયલ મીડિયા પર જસ્મીન ભસીનની ઝડપથી સાજા થવાની પ્રાર્થના પણ શરૂ કરી હતી. જોકે હવે જાસ્મીનની આંખોની રોશની પાછી આવી ગઈ છે.થોડા સમય પહેલા…
Mumbai, તા.૨૫ ૧૪ એપ્રિલે સવારે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. આ ઘટનાએ સમગ્ર ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના ચાહકોને ચોંકાવી દીધા હતા. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ મામલે સતત તપાસ કરી રહી છે. તેના ઘરની બહાર બે બાઇક સવારો આવ્યા હતા અને થોડા રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી ભાગી ગયા હતા.બાદમાં મુંબઈ પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી હતી. વાસ્તવમાં વર્ષો પહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસ પછી સલમાન ખાન પોતાના કામ પર પાછો ફર્યો. આ મામલે અનેક અપડેટ્સ પણ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુપરસ્ટાર સલમાન ખાને પોલીસને આપેલું નિવેદન…
વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો વામિકા અને અકાય સાથે લંડનમાં સમય વિતાવી રહ્યો છે Mumbai, તા.૨૫ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, જેને ‘વિરુસ્કા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બોલિવૂડ અને ક્રિકેટના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. તાજેતરમાં, લંડન શિફ્ટ થવાની અફવાઓ વચ્ચે, સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તાજી તસવીરો સામે આવી છે, જેમાં બંને એકબીજાની બાહોમાં જોવા મળે છે ટી૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો વામિકા અને અકાય સાથે લંડનમાં સમય વિતાવી રહ્યો છે. આ દરમિયાન અફવાઓ વહેતી થઈ હતી કે તે લંડન શિફ્ટ થઈ રહ્યો છે. જો કે…
પોલીસના જણાવ્યા અનુસાર આ મામલાની માહિતી મળ્યા બાદ તેનું લંડનના પુટની સ્થિત ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે Mumbai, તા.૨૫ ટીવી સ્ટાર હેરી સેવેજનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. તે તેના લંડનના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. વર્ષ ૨૦૧૯માં તેને રિયાલિટી શો હન્ટેડથી અલગ ઓળખ મળી. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલાની માહિતી મળ્યા બાદ તેનું લંડનના પુટની સ્થિત ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ હજુ આવ્યો નથી, રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સ્પષ્ટ કારણ જાણી શકાશે. માહિતી અનુસાર, આજુબાજુના લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ નજીક એક…
Ahmedabad, તા.૨૫ નામ ઓછોભાવ વધુભાવ ચાંદી ચોરસા ૮૧૦૦૦ ૮૨૦૦૦ રૂપુ ૮૦૮૦૦ ૮૧૮૦૦ સિક્કાજૂના(નંગ) ૮૦૦ ૧૦૦૦ સોનું (૯૯.૯) ૭૦૫૦૦ ૭૧૫૦૦ સોનું (૯૯.૫) ૭૦૩૦૦ ૭૧૩૦૦ નવા દાગીના – – હોલમાર્ક ૭૦૦૭૦ –
Ahmedabad, તા.૨૫ નામ ઓછોભાવ વધુભાવ અમદાવાદ મધ્યમ ૪૦૦૦ ૪૦૫૦ અમદાવાદ ઝીણી ૩૯૦૦ ૩૯૫૦ ગુજરાત મધ્યમ ૩૬૪૦ ૩૭૦૦ ગુજરાત ઝીણી ૩૫૫૦ ૩૬૦૦ કોલ્હા. મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ કોલ્હા. ઝીણી ૩૫૦૦ ૩૬૦૦ બેલારપુર મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ બેલારપુર ઝીણી ૩૫૦૦ ૩૬૦૦
Ahmedabad, તા.૨૫ સીંગતેલ જૂના ૨૬૦૦ – સીંગતેલ નવા ૨૭૦૦ ૨૭૮૦ કપાસિયા જુના ૧૬૮૦ – કપાસિયા નવા ૧૮૦૦ ૧૮૬૦ સોયાબીન જૂના – – સોયાબીન નવા ૧૭૫૦ ૧૮૫૦ દીવેલ ૨૦૫૦ – પામોલિન જુના ૧૫૨૦ ૧૬૦૦ પામોલિન નવો ૧૬૦૦ – કોપરેલ ૨૬૦૦ – વનસ્પતિ ઘી ૧૭૦૦ ૧૮૨૦ સરસીયુ મોળુ ૧૯૫૦ – સરસીયુ તીખુ ૨૦૯૦ – સનફલાવર ૧૬૩૦ ૧૭૦૦ મકાઈ તેલ ૧૬૫૦ – તિરૂપતિ ૫ લીટર ૫૮૦ ૬૧૫ સિંગતેલ ૫ લીટર ૮૩૦ ૮૫૦
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૧૪૮ સામે ૭૯૫૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૪૭૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૬૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૦૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૯૨ સામે ૨૪૩૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૦૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.1,082 અને ચાંદીમાં રૂ.3,703નો કડાકોઃ ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા કોટન-ખાંડી વાયદો રૂ.190 નરમઃ મેન્થા તેલમાં સુધારોઃ નેચરલ ગેસ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.19,736 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 56,506 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.23.94 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.76,265.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.19,735.99 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 56505.52 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,015ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં…
