Author: Vikram Raval

Ahmedabad, તા.૨૪ સીંગતેલ જૂના       ૨૬૦૦   – સીંગતેલ નવા        ૨૭૦૦   ૨૭૮૦ કપાસિયા જુના      ૧૬૮૦   – કપાસિયા નવા       ૧૮૦૦   ૧૮૬૦ સોયાબીન જૂના     –           – સોયાબીન નવા      ૧૭૫૦   ૧૮૫૦ દીવેલ     ૨૦૫૦   – પામોલિન જુના     ૧૫૨૦   ૧૬૦૦ પામોલિન નવો      ૧૬૦૦   – કોપરેલ    ૨૬૦૦   – વનસ્પતિ ઘી         ૧૭૦૦   ૧૮૨૦ સરસીયુ મોળુ        ૧૯૫૦   – સરસીયુ તીખુ        ૨૦૯૦   – સનફલાવર           ૧૬૩૦   ૧૭૦૦ મકાઈ તેલ            ૧૬૫૦   – તિરૂપતિ ૫ લીટર    ૫૮૦     ૬૧૫ સિંગતેલ ૫ લીટર   ૮૩૦     ૮૫૦

Read More

છેલ્લાં બે વર્ષોમાં, રોમેન્ટિક ડ્રામા અને એક્શનથી ભરપૂર ફિલ્મોએ સ્ક્રીન પર પ્રભુત્વ જમાવ્યું છે Mumbai, તા.૨૪ છેલ્લાં બે વર્ષોમાં, રોમેન્ટિક ડ્રામા અને એક્શનથી ભરપૂર ફિલ્મોએ સ્ક્રીન પર પ્રભુત્વ જમાવ્યું છે, જેના કારણે થ્રિલરના ચાહકો વધુ રોમાંચક અનુભવો શોધી રહ્યા છે. એવું લાગે છે કે તેમની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. આજે, રિહેબ પિક્ચર્સે ‘આલિયા બાસુ ગાયબ હૈ’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરીને ચાહકોને ખુશ કર્યા.  વિનય પાઠક, રાયમા સેન અને સલીમ દીવાન જેવા મહાન કલાકારોને ચમકાવતી આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી વધુ ટિ્‌વસ્ટેડ અને મનોરંજક થ્રિલર બનવા જઈ રહી છે, જે ૯ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ રિલીઝ થશે.હવે ઉપલબ્ધ ફર્સ્ટ…

Read More

તાજેતરમાં અવિકા ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પોડકાસ્ટમાં જોવા મળી હતી Mumbai, તા.૨૪ તમને બધાને કલર્સ ટીવીની ફેમસ સિરિયલ ‘બાલિકા વધૂ’ તો યાદ જ હશે. આ શોની લીડ કેરેક્ટર છોટી આનંદી એટલે કે અવિકા ગૌર આજે પણ લોકો તેને યાદ કરી વખાણ કરતા થાકતા નથી. અવિકા લાંબા સમયથી આ સીરિયલનો ભાગ રહી. આ પછી તે ‘સસુરાલ સિમર કા’માં રોલીના રોલમાં જોવા મળી હતી. હિટ શો કરી ચુકેલી અવિકાએ લગ્નને લઈને હાલ મોટો ખુલાસો કર્યો છે. તાજેતરમાં અવિકા ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પોડકાસ્ટમાં જોવા મળી હતી, જ્યાં અભિનેત્રીએ તેના અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન અવિકાએ એક…

Read More

New Delhi , તા.24 IPLની ક્રિકેટ ટીમ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) માટે છેલ્લા થોડા સમયથી સમય સારો નથી ચાલી રહ્યો. આ ટુર્નામેન્ટમાં તેઓની શરૂઆત અપેક્ષા કરતાં ઘણી સારી રહી હતી. પોતાની પહેલી જ સિઝનમાં આ ટીમે ટાઇટલ જીતી લીધું હતું. તો બીજી સિઝનમાં ફાઇનલ સુધીની સફર ખેડી હતી. પરંતુ ત્યાર પછી ગયા વર્ષે કેપ્ટન હાર્દિક પંડયાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે ટ્રેડ કરવામાં આવતા ટીમ થોડી નબળી પડી હતી. જેની અસર તેઓની ત્રીજી સિઝનમાં પણ દેખાઈ હતી અને તેઓ પ્લેઑફમાં પણ પહોંચી શક્યા નહોતા અને ટીમ આઠમાં ક્રમે રહી હતી. ટીમના માલિકો બદલાય તેવી શક્યતા આ વર્ષે ટીમના ફ્રેન્ચાઇઝ બદલાય અને…

Read More

New Delhi , તા.24 ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ બાદ ICC દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બની શકે છે. પરંતુ તેઓ ઓછા માર્જિનથી ચૂકી ગયા. પરંતુ ઇંગ્લેન્ડના હેરી બ્રુકે જબરદસ્ત છલાંગ લગાવી છે. જેના કારણે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને થોડું નુકસાન થયું છે. તેમ છતાં ભારતના ત્રણ બેટર ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં કેન વિલિયમસન નંબર વન બેટર ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન હજુ પણ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર…

Read More

New Delhi , તા.24 આજના જમાનામાં ફ્લાઇટ મુસાફરી એટલે કંટાળાજનક સફર. ખાસ તો એટલા માટે કે હવાઈસફર દરમિયાન મોબાઇલમાં ઇન્ટરનેટ નથી ચાલતું. સોશિયલ મીડિયાથી ફરજિયાતપણે પરેજી પાળવી પડે છે. આવા માહોલમાં પ્લેન મુસાફરી કરનાર બહુ બહુ તો મોબાઇલમાં ફિલ્મો અને વેબસિરીઝ જોઈ શકે, સંગીત સાંભળી શકે છે કે પછી પુસ્તકો/અખબારો/મેગેઝિનનું વાંચન કરી શકે. મોટાભાગના મુસાફરો એ રીતે જ હવાઈસફર પૂરી કરતા હોય છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે મનોરંજન કરે એવા કોઈપણ ઉપાય અજમાવ્યા વિના તમારે કલાકોની હવાઈ મુસાફરી કરવાની છે તો? અશક્ય લાગે છે ને ટાસ્ક? પણ એવો એક ટાસ્ક હાલમાં ટ્રેન્ડમાં છે. લોકો હવાઈ મુસાફરીમાં કશું…

Read More

બજેટમાં ફાઈનાન્સિયલ અને નોન ફાઈનાન્સિયલ એસેટ્સ પર લાગુ એલટીસીજી, એસટીસીજી, એસટીટી જેવા ટેક્સ રેટમાં વધારો કરવામાં આવતાં શેરબજારમાં વોલેટિલિટી વધી છે. સેન્સેક્સ આજે 769.07 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 280.16 પોઈન્ટ ઘટી 80148.88 પર બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટી 65.55 પોઈન્ટ ઘટી 24413.50 પર બંધ રહ્યો હતો. કેન્દ્રીય બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર સર્જન અને વિકસિત ભારત મિશન પર ફોકસ કરાતા પીએસયુ અને ઈન્ફ્રા શેર્સમાં તેજી જોવા મળી હતી. શેરબજાર નેગેટીવ ઝોનમાં હોવા છતાં સ્ટોક સ્પેસિફિક તેજીના કારણે રોકાણકારોની મૂડી રૂ. 3.35 લાખ કરોડ વધી હતી. આજે 430 શેર્સમાં અપર સર્કિટ અને 229 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા. એનર્જી, ઓઈલ-ગેસ શેર્સમાં તેજી આજે એનર્જી,…

Read More

નેપાળના કાઠમંડુમાં આવેલ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક-ઓફ દરમિયાન થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. શૌર્ય એરલાઇન્સના વિમાન નંબર MP CRJ 200એ રન-વે બે પરથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે ટેક-ઑફ કર્યા પછી તરત જ વિમાનમાં આગ લાગી હતી. જેમાં વિમાનમાં મુસાફરી કરી રહેલા 19 લોકો માંથી 18ના મોત થયા છે. તો બીજી તરફ, પાઇલટનો આબાદ બચાવ થયો છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નેપાળમાં થયેલી આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે જાન્યુઆરીમાં પણ આવી જ હવાઈ દુર્ઘટના થઈ હતી, જેમાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. નેપાળની સિવિલ એવિએશન…

Read More

Anand, તા.24 સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસ્યા બાદ હવે મેઘરાજાએ આણંદના બોરસદમાં ધબધબાટી બોલાવી છે. ગુજરાતમાં આજે મોટા ભાગના જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. ત્યારે બોરસદમાં મુશળધાર 4 કલાકમાં 13 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ જાણે કે નદીમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવુ લાગી રહ્યું છે. અનેક વિસ્તાર પાણી-પાણી થયા અગાઉ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ત્યારબાદ કચ્છના ભુજ, નખત્રાણા અબડાસા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. હવામાન વિભાગે આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી…

Read More

અનુરાગ કશ્યપે 17 વર્ષ પછી બાળ ફિલ્મ બનાવી  આ ફિલ્મ  મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે, અગાઉ  રિટર્ન ઓફ હનુમાન બનાવી હતી Mumbai તા.24 મારધાડની ફિલ્મો બનાવવા માટે જાણીતા અનુરાગ કશ્યપે ૧૭ વર્ષ પછી એક બાળ ફિલ્મ પણ પ્રોડયૂસ કરી છે. ‘લીટલ થોમસ’ નામની આ બાળ ફિલ્મમાં રસિકા દુગ્ગલ અને ગુલશન દેવૈયા સહિતના કલાકારો છે. અનુરાગે અગાઉ ૨૦૦૭માં ‘રિટર્ન ઓફ હનુમાન’ એનિમેટેડ ફિલ્મ બનાવી હતી.  તેની નવી બાળ ફિલ્મ ‘લીટલ થોમસ’ મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવમલાં રજૂ થવાની છે. આ ફિલમમાં બાળ કલાકારની ભૂમિકા  હૃદયાંશ પારેખે ભજવી છે.  જ્યારે તેનું દિગ્દર્શન કૌશલ ઓઝાનું છે. આ ફિલ્મ ગોવાના એક પરિવાર પર આધારિત છે. એક…

Read More