Author: Vikram Raval

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘કેટનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે, ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે’ Mumbai, તા.૧૫ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની ઉજવણીઓ ચાલુ છે. કેટરિના તેના પતિ અને અભિનેતા વિકી કૌશલ સાથે લગ્નના ફંક્શનમાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રી સાદી લાલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરિનાએ અનકટ ડાયમંડ સેટ પહેર્યો હતો, જે તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યો હતો. જ્યારે વિકી કોસલ ક્રીમ રંગની શેરવાની પહેરીને જોવા મળ્યો હતો. જો કે આ કપલની વેડિંગ એન્ટ્રી સાથે જોડાયેલા વીડિયો જોઈને કેટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ ફરી એકવાર તેજ…

Read More

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી હતી Mumbai, તા.૧૫ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ૧૨ જુલાઈ ૨૦૨૪ના રોજ ખૂબ જ ધામધૂમથી થયા હતા. દેશના સૌથી ધનિક પરિવારના દીકરાના લગ્ન હોયને ચર્ચા ન થાય તે બને જ નહીં. ચોક્કસપણે લાઈમલાઈટમાં અનંત અંબાણી અને રાધિકાના લગ્નના વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છે. આ લગ્નમાં બોલીવુડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સે હાજરી આપી હતી. ધક ધક ગર્લ તરીકે પ્રખ્યાત માધુરી દીક્ષિત પણ આ લગ્નનો ભાગ હતી અને આ ખાસ અવસર પર તે જોરશોરથી ડાન્સ કરતી પણ જોવા મળી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર…

Read More