- ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન
- NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે
- જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી
- Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ
- Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો
- Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો
- Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ
- Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો
Author: Vikram Raval
Jamnagar તા. 07 જામનગર મહાનગર પાલિકા ની ખાસ સામાન્ય સાધારણ સભા અગામી તા. ૧ર ના યોજવામાં આવી છે. આમ બે સપ્તાહ માં જ બીજી વખત સામાન્ય સભા યોજાઈ રહી છે. જામનગર મહાનગર પાલિકાની ખાસ સામન્ય સભા આગામી તા. ૧ર અને બુધવારે સવારે ૧૧-૩૦ કલાકે ટાઉનહોલ માં મેયર ના અધ્યક્ષ સ્થાને મળનાર છે. મનોજ ભટ્ટ અને અન્ય ૧ર કર્મચારીઓ દ્વારા મહાનગર પાલિકા વિસ્તારમાં નગર પાલિકા શિક્ષણ સમિતિ દ્વારા નિમણૂક પામેલ ફૂલ ટાઈમ ચોકીદાર-કમ-પટાવાળા હાઈકોર્ટમાં અલગ અલગ રીટપીટીશન દાખલ કરેલ તેના હુકમ મુજબ તેઓને ટર્મીનલ બેનીફીટ આપવા માટે ની દરખાસ્ત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિમણૂક…
Morbi,તા.07 મોરબી માળિયા નેશનલ હાઈવે પર સોખડા ગામના પાટિયા નજીક ટ્રકના વ્હીલમાં તકલીફ હોવાથી ટ્રક ચાલક નીચે ઉતરી ચેક કરતો હતો ત્યારે પાછળથી આવતા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે દેવભૂમિ દ્વારકા જીલ્લાના સુરજકરાડી ગામે રહેતા ધનાભાઇ દેરાજભાઈ ચાનપાએ અજાણ્યા ટ્રક ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ધનાભાઇ અને તેના મિત્ર નુરમામદ હુશેન રૂંજા બંને ટ્રક ડ્રાઈવિંગ કરે છે અને તા. ૧૫-૦૨ ના રોજ ફરિયાદી અને મિત્ર નુરમામદ બંને ટ્રક લોડ કરીને કચ્છના…
Morbi,તા.07 ગુજરાત રાજ્ય હાલ ઘણાં બધા રાશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી હોય અને આ કામગીરી ૩૧ માર્ચ પહેલા પૂર્ણ કરવાની હોય પોસ્ટ વિભાગને પણ આ કામગીરી ની સેવા સોંપવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસમાં પણ હવે નાગરીકોના પોતાના રાશનકાર્ડના ઈ-કેવાયસી કરાવી શકાશે. તો મોરબી શહેરના તમામ નગરીકો કે જેઓના રાશનકાર્ડ ઈ-કેવાયસી બાકી હોય તેઓએ મોરબી મેઈન પોસ્ટ ઓફીસમાં સવારે ૮:૦૦ થી ૧:૦૦ દરમિયાન રૂબરૂ આવી ઈ-કેવાયસી કરાવી શકશે. આ ઈ કેવાયસી સેવા તદ્દન નિશુલ્ક છે નાગરિકને કોઈ પણ ચાર્જ આપવાનો થતો નથી.
Morbi,તા.07 સિરામિક સીટી નજીકથી હાઈવે પર રીક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રીક્ષા અને દારૂ સહીત ૭૬,૫૩૨ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સિરામિક સીટી પાસે નેશનલ હાઈવે પરથી સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૬૧૮૩ ને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે રીક્ષા અને ઈંગ્લીશ દારૂનો જથ્થો સહીત કુલ રૂ ૭૬,૫૩૨ નો મુદામાલ કબજે લઈને આરોપી સદામ હબીબ મોવર અને સંજય હિમત ખંભાણી રહે બંને શોભેશ્વર રોડ મોરબી વાળાને ઝડપી લીધા છે અન્ય…
Morbi,તા.07 સાસુ અને સસરાને નિર્દોષ છોડવા કોર્ટે હુકમ કર્યો માળિયાના ખાખરેચી ગામે વર્ષ ૨૦૧૬ માં પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી જાત જલાવી આપઘાત કરી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી પતિને કસુરવાન ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે જયારે સાસુ અને સસરાને નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો ગત તા. ૧૭-૦૨-૨૦૧૬ ના રોજ રોહીશાળા ગામના રહેવાસી સવિતાબેન વિરજીભાઈ કાલરીયા નામની મહિલાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરી પુષ્પાબેન (૩૫) ના લગ્ન ખાખરેચી નિવાસી જયેશ ચંદુ પારેજીયા નામના યુવાન સાથે કર્યા હતા જે દરમિયાન તેના પતિ જયેશ ચંદુ પારેજીયા, સસરા ચંદુભાઈ…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૩.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૩૪૦ સામે ૭૪૩૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૦૩૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૩૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૨૦ સામે ૨૨૫૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૫૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯ પોઈન્ટના…
એમસીએક્સ પર કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ.180ની વૃદ્ધિઃ મેન્થા તેલમાં સુધારો સોનાના વાયદાના ભાવમાં રૂ.69 અને ચાંદીમાં રૂ.336ની નરમાઈઃ ક્રૂડ તેલ રૂ.89 સુધર્યુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.7729 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.52310 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.4186 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20527 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.60040.33 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.7729.03 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.52310.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20527 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.916.19 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં…
દર વર્ષે વિશ્વભરમાં તા. ૦૮ માર્ચના રોજ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ઉજવાય છે. કહેવાય છે કે સ્ત્રી એટલે સર્જનહારનું સર્વોત્તમ સર્જન. આમ તો સ્ત્રી સ્વયં જ સર્જનહાર છે. ત્યારે આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ.. પ્રકૃતિ, કલા અને સર્જનાત્મકતાના સમન્વય સમાન એક નારીની.. જેણે ઘરની અગાશીમાં શાકભાજી-ફળો વાવીને કુદરત સાથે સીધું તાદાત્મ્ય સાધ્યું છે. રાજકોટનાં શ્રી મંજુલાબેન ગજેરાની અગાશીમાં નાના-મોટા અનેક પ્લાન્ટ્સનો ઉછેર થાય છે. એમની અગાશીમાં આદું, હળદર કે ગળો જેવા ઔષધિય છોડ પણ જોવા મળે તો રોજીંદા ઉપયોગમાં લેવાતા શાકભાજી પણ તેમણે વાવ્યાં છે. મંજુલાબેન ગજેરા મહિલા દિવસની શુભેચ્છા પાઠવતાં કહે છે…
જ્યારે આપણે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર એવી મહિલાઓ વિશે વિચારીએ છીએ જેમણે ઇતિહાસ રચ્યો છે. જો કે, એવા અસંખ્ય ગાયબ નાયકો છે જેઓ આપણી ઓળખ અને પ્રશંસાને પાત્ર છે. આજે, અમે અમારા જીવનમાં એવી વિશેષ મહિલાઓ પર પ્રકાશ પાડવા માંગીએ છીએ જે દરરોજ બદલાવ લાવે છે. આ મહિલાઓ ભલે સેલિબ્રિટી કે જાહેર વ્યક્તિઓ ન હોય, પરંતુ તેઓ આપણા પરિવારો, સમુદાયો અને સમાજની કરોડરજ્જુ છે. તે માતાઓ, પુત્રીઓ, બહેનો અને મિત્રો છે જેઓ પડદા પાછળ અથાક મહેનત કરે છે, ઘણીવાર ઓળખ કે પુરસ્કાર વિના. દાખલા તરીકે, સિંગલ મધર કે જેઓ તેના બાળકોને પૂરા પાડવા…
તું નારી છે, તું શક્તિ છે મહિલાઓ એ સમાજનાં નિર્માણનો આધાર છે “International Women’s Day” એટલે કે સ્ત્રીઓ માટેનો વિશેષ દિવસ. ઈ.સ 1975માં સંયુકત રાષ્ટ્ર સંઘે આ દિવસ ઉજવવાની માન્યતા આપી અને આજે દુનિયાભરમાં આ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે. સૌ પ્રથમ 28 ફેબ્રુઆરી, 1909નાં રોજ પહેલીવાર અમેરિકામાં “International Women’s Day” ઉજવવામાં આવ્યો હતો. તેમા ‘સોશ્યાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા’એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડાની મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન થતી હતી. એ વખતે પુરા એક વર્ષ તેમની હડતાલ ચાલુ રહી હતી, પરંતુ દુર્ભાગ્યે તેમને સાંભળનારુ કોઈ નહોતું. તેમના આ સંઘર્ષને…
