Author: [email protected]

અરબ લીગના મહાસચિવ અહમદ અબુલ ગેતે Dubaiમાં યોજાયેલી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં કહ્યું હતું કે, ’પેલેસ્ટિનિયનોને Gaza અને વેસ્ટ બેંકમાં વિસ્થાપિત કરવા એ Arab Countriesને અસ્વીકાર્ય છે નવીદિલ્હી,૧૨ તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ Donald Trump ગાઝા પ્લેન રજુ કર્યો હતો. જેને લઈને Arab Countriesએ તીખી પ્રતિક્રિયા આપી છે. અરબ લીગના મહાસચિવ અહમદ અબુલ ગેતે દુબઈમાં યોજાયેલી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં કહ્યું હતું કે, ’પેલેસ્ટિનિયનોને ગાઝા અને વેસ્ટ બેંકમાં વિસ્થાપિત કરવા એ અરબ દેશોને અસ્વીકાર્ય છે. અરબ દુનિયા છેલ્લા ૧૦૦ વર્ષથી આ વિચાર સામે લડતા રહી છે.’ આ સિવાય જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્રિતીયએ પણ ટ્રમ્પને સાથે બેઠકમાં જણાવ્યું હતું કે, ’મારો દેશ પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત કરવા…

Read More

Franceના President ઈમેન્યુઅલ મેક્રોન પણ Modi સાથે Parisમાં ૧૪માં ‘India-France CEO Forum’માં હાજરી આપી હતી નવીદિલ્હી,૧૨ PM Narendra Modiએ Franceમાં AI સમિટમાં French રોકાણકારોને આકર્ષિત કરતા સંબોધનમાં કહ્યું કે, India આવવાનો આ શ્રેષ્ઠ સમય છે. PM Narendra Modiએ Franceની કંપનીઓને Indiaની વિકાસ ગાથાનો એક ભાગ બનીને અમર્યાદિત તકોનો વિચાર કરવા આમંત્રણ આપ્યું હતું. Modiએ Franceની કંપનીઓને કહ્યું કે Indiaમાં રોકાણ કરવાનો આ ‘યોગ્ય સમય’ છે. Franceના President ઈમેન્યુઅલ મેક્રોન પણ Modi સાથે Parisમાં ૧૪માં ‘India-France CEO Forum’માં હાજરી આપી હતી. Modiએ તેમના સંબોધનમાં India અને France વચ્ચે વધતા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગ અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને આપેલા…

Read More

આગામી AI એક્શન સમિટ INDIAમાં યોજવાના પ્રસ્તાવને FRANCEનું સમર્થન આપણે સાયબર સિક્યુરિટી, ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતીઓ અને ડીપ ફેક જેવી ચિંતાઓનું નિવારણ કરવું જોઈએ Paris, તા.૧૨ હાલ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) રાજકારણ, અર્થતંત્ર, સુરક્ષા અને સમાજ સહિતની તમામ વસ્તુઓમાં પરિવર્તન લાવી રહી હોવાનું જણાવતાં Prime Minister Narendra Modiએ તેને વધુ વિશ્વસનીય, પારદર્શક અને પૂર્વાગ્રહોથી મુક્ત બનાવવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત modiએ આગામી AI એક્શન સમિટ INDIAમાં યોજવાનો પણ પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવને France સમર્થન આપ્યું હતું. Franceના President ઈમેન્યુઅલ મેક્રોં સાથે અહીં યોજાઈ રહેલી AI એક્શન સમિટની સહઅધ્યક્ષતા કરી રહેલાં વડાપ્રધાન MODIએ જણાવ્યું…

Read More

ટ્રાન્સપરન્સી રેન્કિંગ-૨૦૨૪નો અહેવાલ ડેનમાર્ક નંબર વન પર યથાવત, ફિનલેન્ડ બીજા સ્થાને અને સિંગાપુર ત્રીજા સ્થાને નવી દિલ્હી, તા.૧૨ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ૧૧ ફેબ્રુઆરીએ ૧૮૦ દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યો. ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. ૨૦૨૪ની યાદીમાં તે ૩ સ્થાન ઘટીને ૯૬માં નંબર પર આવી ગયો છે. ૨૦૨૩માં ભારત ૯૩માં નંબરે હતું. મતલબ કે અહીં ભ્રષ્ટાચાર વધ્યો છે.પાડોશી દેશ ચીન ૭૬માં નંબર પર છે. ૨ વર્ષથી તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સાથે જ પાકિસ્તાનમાં પણ ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. તે ૧૩૩મા સ્થાનેથી ૧૩૫મા સ્થાને આવી ગયો છે. શ્રીલંકા ૧૨૧મા અને બાંગ્લાદેશ ૧૪૯મા ક્રમે છે.ડેનમાર્ક નંબર વન પર યથાવત છે. ત્યાં ઓછામાં…

Read More

નવી દિલ્હી, તા.૧૨ વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લાના માલિક Elon Musk આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની OpenAIને આશરે રૂ. ૮૪૬૦૦ કરોડમાં ખરીદવાની ઓફર આપી છે. Elon Musk AI કંપની X-AIને સાથે-સાથે વેલોર ઇક્વિટી પાર્ટનર્સ, બેરન કેપિટલ જેવા ઈન્વેસ્ટર્સે આ ઓફર આપી છે. જોકે, Elon Muskની ઓફર નકારીને OpenAIના CEO સેમ ઓલ્ટમેને એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘નો થેન્ક્યુ, જો તમે(Elon Musk) ઈચ્છો તો અમે TWITTER (હવે X)ને લગભગ ૮૪૬૦૦ કરોડમાં ખરીદી લઈશું.’ આના જવાબમાં Elon Musk ઓલ્ટમેનને ‘સ્કેમ ઓલ્ટમન’ કહ્યા છે. Elon Musk કહ્યું કે, OpenAI માટે Open-સોર્સ, સેફ્ટી ફોક્સ્ડ ફોર્સ પર પરત ફરવાનો સમય આવી ગયો છે. અમે સુનિશ્ચિત…

Read More

બ્રસેલ્સ, તા.૧૨Americaમાં પ્રમુખપદ સંભાળ્યા પછી Donald Trump Teriffની તલવાર વીંઝવા માંડી છે. Donald Trump તાજેતરમાં અમેરિકામાં આયાત થતા વિદેશી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૨૫ ટકા ટેરિફ લાદવાનું એલાન કર્યું છે. ટ્રમ્પના આ નિર્ણયથી યુરોપના અનેક દેશો પર વિપરિત અસરની સંભાવાના હોવાથી યુરોપિયન યુનિયનમાં નારાજગી ફેલાઈ છે. યુરોપિયન યુનિયનના ૨૭ દેશોએ અમેરિકાએ લાદેલા ટેરિફનો જડબાતોડ જવાબ આપવા કમર કસી છે, જેના પગલે અમેરિકા અને યુરોપના દેશો વચ્ચે ટ્રેડ વોર શરૂ થવાની શક્યતા છે. યુરોપિયન યુનિયનના વડા ઉરસુલા વોન ડેર લેઈને ટ્રમ્પ સરકારના પગલાનો નક્કર જવાબ આપવાની તૈયારી દર્શાવી હતી અને યુરોપિયન યુનિયનના આર્થિક હિતોને જાળવવાનો હુંકાર કર્યો હતો. વધુમાં ડેર લેઈને…

Read More

Bajaj Discover 150 એ એક શાનદાર અને સસ્તું બાઇક છે, જે ભારતીય બજારમાં તેની તાકાત અને પ્રદર્શન માટે જાણીતી છે. જેઓ સ્ટાઇલિશ, પાવરફુલ અને આરામદાયક રાઇડ ઇચ્છે છે તેમના માટે આ બાઇક એક આદર્શ વિકલ્પ છે. Bajaj Discover 150ની કિંમત Bajaj Discover 150ની કિંમત ₹70,000 થી ₹75,000 ની આસપાસ છે, જે તેને એક સસ્તું અને પ્રીમિયમ બાઇક બનાવે છે. તેના પરફોર્મન્સ, માઇલેજ અને ડિઝાઇનને ધ્યાનમાં રાખીને, કિંમત સંપૂર્ણપણે વાજબી છે. Bajaj Discover 150ની માઇલેજ અને રેન્જ Bajaj Discover 150 એક એવું બાઇક છે, જે તમને ઉત્તમ માઇલેજ પણ આપે છે. આ બાઇકનું માઇલેજ લગભગ 50-55 kmpl છે, જે તેને કિફાયતી…

Read More

સામાન્ય રીતે આજનો યુવાધન નશો કરવાનો શોખીન હોય છે એક વાર નશાની લત લાગી જાય તો તેને કોઇપણ સંજોગોમાં નશો કરવો જ પડે છે અને જે દેશની યુવા પેઢીને સાવ શક્તિવિહીન કરી નાંખે છે દેશમાં ધણા પ્રકારના નશાની ચીજવસ્તુઓનો વેપાર થાય છે જે લોકોની અધોગતિ નોતરે છે.નેચરલ ડ્રગ્સ ( ભાંગ, ચરસ, ગાંજા અફિણ, કોકોપતિ )સેમી સીન્થેટીક ડ્રગ્સ ( હેરોઇન, કોકેઇન )સીન્થેટીક ડ્રગ્સ ( એમફીટામાઇન, એકસટેસી, એલએસડી, એમડીએમએ.નેચરલ ડ્રગ્સમાં કેમીકલ ઉમેરવા પડે છે અને આ રીતે નવાનવા ડ્રગ્સ તૈયાર થાય છે. અલગ અલગ ડ્રગ્સ કેવી રીતે તૈયાર થાય છે તેની માહિતી નીચે મુજબ છે.અફિણની કેમીકલ પ્રકીયા પછી હેરોઇન બને છે જેને…

Read More

આર્થિક, વ્યાપારી, સંરક્ષણ વગેરે જેવા ક્ષેત્રે ચીને હરણફાળ ભરીને દુનિયાના વિકસિત તેમજ વિકાસશીલ દેશોને ક્યાંય પાછળ રાખી દીધા છે એ જાણીતી વાત છે. સહેજ ઓછી વાત એ કે હરીફ દેશોને ઓવરટેક કરી ગયેલું ચીન હવે શિક્ષણની બાબતે પણ નંબર વનનો દરજ્જો પ્રાપ્ત કરવા જઇ રહ્યું છે. એક તાજા સમાચાર મુજબ ચીનના શિક્ષણખાતાએ થોડા દિવસ પહેલાં દેશની પ્રાઇમરી એજ્યુકેશન સિસ્ટમમાં સુધારા આણતો દસેક મુદ્દાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો અને દેશવ્યાપી ધોરણે રાતોરાત તેને અમલમાં પણ મૂકી દીધો. આ કાર્યક્રમ મુજબ ચીનની સરકારી કે ખાનગી સ્કૂલોએ હવેથી ૧ થી ૬ ધોરણના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપવાનું નથી. હોમવર્કની અવેજીમાં દરેક સ્કૂલે વાલીઓના સહયોગમાં વિદ્યાર્થીઓને વિવિધ…

Read More

વૉશિગ્ટન, તા.૩૧અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ BRICS દેશોથી ભારે નારાજ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલ હતા કે બ્રિક્સ દેશો પોતાની કરન્સી લાવશે. પણ હવે ટ્રમ્પે આ મામલે બ્રિક્સ દેશોને ખુલ્લી ધમકી આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે બ્રિક્સ દેશો સમજી લે કે તે અમેરિકન ડૉલરનું સ્થાન નહીં લઈ શકે. જો એવું થશે તો બ્રિક્સ દેશો ૧૦૦% ટેરિફ ચૂકવવા તૈયારી કરી લે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્‌્રુથ પર કહ્યું કે બ્રિક્સ દેશો અમેરિકન ડૉલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમે તમાશો જોઇ રહ્યા છીએ પણ હવે આવું નહીં ચાલે. હું તમાશો નથી…

Read More