Author: snsnews2024@gmail.com

OpenArt AI એ એક બ્રાઉઝર બેઝ્ડ, ઓલ-ઇન-વન AI ક્રિએટિવ પ્લેટફોર્મ છે. તેને Midjourney કે DALL-E જેવું એક જ મોડેલ નથી, પરંતુ તેને એક ક્રિએટિવ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે સમજવું વધુ યોગ્ય છે. OpenArt AIની સ્થાપના 2022માં સાન ફ્રાન્સિસ્કોમાં ભૂતપૂર્વ Google એન્જિનિયરો દ્વારા કરવામાં આવી હતી. તેનો મુખ્ય વિચાર એ છે કે તમારે અલગ અલગ કામ માટે અલગ અલગ AI ટૂલ માટે પૈસા ન ચૂકવવા પડે. OpenArt એક જ જગ્યાએ 100 થી વધુ પ્રીમિયમ AI મોડેલ્સને ભેગા કરે છે, જેમ કે Stable Diffusion XL, Flux, Ideogram V3, અને વિડીયો માટે Sora, Kling, Seedance 2.0 જેવા મોડેલ્સ. તમે OpenArt AIમાં ટેક્સ્ટથી ઈમેજ બનાવી…

Read More