Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત

    July 2, 2025

    3 જુલાઈનું રાશિફળ

    July 2, 2025

    3 જુલાઈનું પંચાંગ

    July 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત
    • 3 જુલાઈનું રાશિફળ
    • 3 જુલાઈનું પંચાંગ
    • Supreme Courtના કર્મચારીઓની ભરતીમાં અનામતઃ એસસી એસટી પછી હવે ઓબીસી ક્વોટા માટેની તૈયારી શરૂ
    • દરરોજ ઉપયોગમાં લેવાતી plastic bottle નો વપરાશ હવે બંધ થશે
    • ગુજરાતમાં લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને નકારવાનો નિર્ણય લીધો છે,Kejriwal
    • ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓનું Fixed Traveling Allowance વધારીને રૂ.૨૫૦૦ પ્રતિ માસ કરાયું
    • Junagadhના કેશોદમાં સગીરા પર બે વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot:લાંચના ગુનામાં સૌ. યુનિ.ના ક્લાર્ક હિરેન પદવાણીના જામીન મંજૂર
    રાજકોટ

    Rajkot:લાંચના ગુનામાં સૌ. યુનિ.ના ક્લાર્ક હિરેન પદવાણીના જામીન મંજૂર

    Vikram RavalBy Vikram RavalJuly 2, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Rajkot,તા.02
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા સેમેસ્ટર ૬ નું એટીકેટીનું ફોર્મ શરત ચૂકથી ભરાવાનું રહી જતા ફોર્મ ભરવા રૂ. ૫,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયેલા પરીક્ષા વિભાગમાં કરાર આઘારીત ક્લાર્ક હિરેનભાઈ જગદીશભાઈ પદવાણીને હાઈકોર્ટએ જામીન ઉપર છોડી મૂકવાનો હુકમ કર્યો છે.મળતી માહિતી અનુસાર  પોતે અભ્યાસ કરાતા હોય અને પોતાને સેમેસ્ટર-૬ નું એટીકેટી માટેનું ફોર્મ ભરવાનું શરત ચૂકથી રહી ગયું હતું. જે સેમેસ્ટર-૬ નું લેટ ફોર્મ ભરાવા માટે આ કામના ક્લાર્ક હિરેનભાઈ જગદીશભાઈ પદવાણી ફરિયાદી વિદ્યાર્થી પાસે ગેરકાયદે લાંચ રૂા.૫,૦૦૦ ની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય  ફરીયાદ આધારે   સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ કચેરી ખાતે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન કરાર આધારિત ક્લાર્ક હિરેનભાઈ જગદીશભાઈ પદવાણીએ ફરીયાદી પોલીસમેન પાસેથી  લાંચની રકમ રૂા.૫,૦૦૦   સ્વીકારતા  એ. સી.બી. દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થતા હિરેન પદવાણીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. બાદ આરોપી વિરૂધ્ધ  અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું. ચાર્જશીટ બાદ આરોપી હીરેનભ પદવાણીની રાજકોટ સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી  રદ કરવામાં આવી હતી.  બાદ  ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી.
    આરોપીને આ ગુન્હામાં ખોટી રીતે સંડોવી દીધેલ છે.  લાંચની રકમ  રીકવરી થયેલ નથી  તેઓ ધ્વારા કોઈપણ  રકમની માંગણી કરેલ ન હોવા છતા તેઓને ખોટી રીતે  કેસમાં ફીટ હવામાં આવેલ છે, તમામ તપાસ પુર્ણ થઈ ગયેલ છે તેમજ રીકવરી ડીસ્કવરી પુર્ણ થઈ ગયેલ છે હાલ તપાસના કામે આરોપીની કોઈ જરૂરીયાત રહેતી નથી તેવા સંજોગોમાં આરોપીને જામીન મુકત કરવા જોઈએ તેવી દલીલો કરવામાં આવેલ.  હાઈકોર્ટ ધ્વારા શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો.આ કામમાં  હાઈકોર્ટમાં વિશાલભાઈ આણંદજીવાલા , રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, જય અકબરી તથા યશેશ ખેર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot:આંબેડકરનગરના મકાનના બાથરૂમમાં ચોરખાનામાંથી શરાબ ઝડપાયો

    July 2, 2025
    રાજકોટ

    Rajkot:ઘોડીપાસાનો જુગાર રમતા કુખ્યાત ઇભલા સહીત બે ઝડપાયા

    July 2, 2025
    રાજકોટ

    Rajkot: હુકમનામા સામેની અપીલમાં વિલંબ માફની ડોક્ટરની અરજી નામંજૂર

    July 2, 2025
    રાજકોટ

    Rajkot: દુષ્કર્મના ગુન્હામાં સજાનો હુકમ સ્ટે કરી આરોપીના જામીન મંજૂર

    July 2, 2025
    રાજકોટ

    Rajkot: ઝાડા ઉલટીની ટૂંકી બીમારીથી ધોરણ ૧૧ના વિદ્યાર્થીનું મોત

    July 2, 2025
    રાજકોટ

    Rajkot: સરકારી વકીલોની તાત્કાલીક નીમણુંક કરવા મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર પાઠવતું યુવા લોયર્સ

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત

    July 2, 2025

    3 જુલાઈનું રાશિફળ

    July 2, 2025

    3 જુલાઈનું પંચાંગ

    July 2, 2025

    Supreme Courtના કર્મચારીઓની ભરતીમાં અનામતઃ એસસી એસટી પછી હવે ઓબીસી ક્વોટા માટેની તૈયારી શરૂ

    July 2, 2025

    દરરોજ ઉપયોગમાં લેવાતી plastic bottle નો વપરાશ હવે બંધ થશે

    July 2, 2025

    ગુજરાતમાં લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને નકારવાનો નિર્ણય લીધો છે,Kejriwal

    July 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત

    July 2, 2025

    3 જુલાઈનું રાશિફળ

    July 2, 2025

    3 જુલાઈનું પંચાંગ

    July 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.