Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Banks દ્વારા આપવામાં આવતી લોકર સેવાના નિયમો બદલાયા
    વ્યાપાર

    Banks દ્વારા આપવામાં આવતી લોકર સેવાના નિયમો બદલાયા

    Vikram RavalBy Vikram RavalNovember 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બેન્ક લોકર સાથે જોડાયેલી સેવાઓમાં ભાડું, સુરક્ષા અને નોમિની સંબંધિત અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમ એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને પીએનબી જેવી દેશની ટોચની બેન્કોમાં લાગુ થવા જઈ રહ્યો છે. જેના લીધે બેન્ક લોકરના ચાર્જમાં ફેરફાર થયો છે. આવો જાણીએ હવે કેટલા રૂપિયા વધુ ભાડું ચૂકવવુ પડશે.

    બેન્કો દ્વારા જુદી-જુદી કેટેગરીના ગ્રાહક જેમ કે, પર્સનલ ગ્રાહક, પાર્ટનરશિપ ફર્મ, લિમિટેડ કંપનીઓ, ક્લબ વગેરેમાં બેન્ક લોકરની સુવિધા આપવામાં આવે છે. બેન્કો સગીરોને લોકર સેવા આપતી નથી. બેન્ક પોતાના ગ્રાહક પાસેથી લોકર સેવાના બદલામાં વાર્ષિક ધોરણે ચાર્જ વસૂલે છે. અને સુરક્ષાની ગેરેંટી આપે છે. ગ્રાહક પોતાનો કિંમતી સામાન નજીવી ફી ચૂકવી બેન્ક લોકરમાં સુરક્ષિત મુકે છે. 

    સ્થળ અનુસાર જુદો-જુદો ચાર્જ

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક અને પંજાબ નેશનલ બેન્કના લોકરનું ભાડું બેન્કની બ્રાન્ચ, સ્થળ અને લોકરની સાઈઝના આધારે નિર્ધારિત થાય છે. જેના માટે નવા નિયમો હેઠળ નવો રેટ જાહેર કરવામાં આવ્યો છે. 

    એસબીઆઈ લોકરનું ભાડું

    નાનું લોકર: રૂ. 2,000 (મેટ્રો/અર્બન) અને રૂ. 1,500 (અર્ધ-શહેરી/ગ્રામીણ)

    મધ્યમ લોકર: રૂ 4,000 (મેટ્રો/શહેરી) અને રૂ. 3,000 (અર્ધ-શહેરી/ગ્રામીણ)

    મોટું લોકર: રૂ. 8,000 (મેટ્રો/અર્બન) અને રૂ. 6,000 (અર્ધ-શહેરી/ગ્રામીણ)

    અત્યંત મોટું લોકર: રૂ. 12,000 (મેટ્રો/અર્બન) અને રૂ. 9,000 (અર્ધ-શહેરી/ગ્રામીણ)

    ICICI બેન્ક લોકરનું ભાડું

    ગ્રામીણ વિસ્તાર: રૂ. 1,200 થી રૂ. 10,000

    અર્ધ-શહેરી વિસ્તાર: રૂ. 2,000 થી રૂ. 15,000

    શહેરી વિસ્તાર: રૂ. 3,000 થી રૂ. 16,000

    મેટ્રો: રૂ. 3,500 થી રૂ. 20,000

    મેટ્રો+ સ્થાન: રૂ. 4,000 થી રૂ. 22,000

    એચડીએફસી બેન્ક લોકર ચાર્જ

    મેટ્રો બ્રાન્ચ: રૂ. 1,350 થી રૂ. 20,000

    શહેરી વિસ્તાર: રૂ. 1,100 થી રૂ. 15,000

    અર્ધ-શહેરી વિસ્તાર: રૂ. 1,100 થી રૂ. 11,000

    ગ્રામીણ વિસ્તાર: રૂ. 550 થી રૂ. 9,000

    પીએનબી લોકર ભાડું

    ગ્રામીણ વિસ્તાર: રૂ. 1,250 થી રૂ. 10,000

    શહેરી વિસ્તાર: રૂ. 2,000 થી રૂ. 10,000

    ઉલ્લેખનીય છે, બેન્ક ગ્રાહકોને લોકરની 12 ફ્રી વિઝિટની સુવિધા પૂરી પાડે છે, ત્યારબાદ દરેક વધારાની મુલાકાત માટે 100 રૂપિયાની ફી વસૂલે છે.

    Bank-Locker-Rent SBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.