Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી
    • Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા
    • યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ
    • IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
    • Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર
    • ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા
    • Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો
    • Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar વેવિશાળ પ્રસંગમાં હત્યા કેસઃ કોર્ટે ત્રણ શખ્સોને સજા ફટકારી, એકને આજીવન કેદ
    સૌરાષ્ટ્ર

    Bhavnagar વેવિશાળ પ્રસંગમાં હત્યા કેસઃ કોર્ટે ત્રણ શખ્સોને સજા ફટકારી, એકને આજીવન કેદ

    Vikram RavalBy Vikram RavalOctober 26, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૨૬

    ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામે અઢી વર્ષ પૂર્વે વેવિશાળ પ્રસંગે બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ હત્યાનો ગુનો નોંધીને પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. કોર્ટમાં કેસ ચાલી જતા ત્રણ શખ્સોને સજા ફટકારી છે.

    ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ૨૩/૨/૨૦૨૨ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વેવિશાળ બાબતે આંબલા ગામે અશ્વિનભાઈ દિલીપભાઈ વાઘેલા સાથે બોલાચાલી બાદ મારામારી થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેને પગલે ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં કિશનભાઇ ચૌહાણ, વિમલભાઈ ચૌહાણ અને મુકેશભાઈ ચૌહાણે એક સંપ કરીને હુમલો કરી હત્યા નીપજાવી હોવાનું નોંધવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા.

    ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી જતા ત્રણેય શખ્સોને સજા ફટકારી છે, જેમાં વકીલની દલીલો, આધારો, પુરાવો અને સાક્ષીઓના આધારે મુખ્ય આરોપી કિશન પ્રવીણભાઈ ચૌહાણને આજીવન કેદ અને ૧૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે આરોપી મુકેશભાઈ વાઘજીભાઈ ચૌહાણ અને વિમલ મુકેશભાઈ ચૌહાણને સાત વર્ષની સજા અને ૫,૦૦૦ નો દંડ તેમજ વધુ એક વર્ષની કેદ અને ૧,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    ગુજરાત

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.