Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
    • Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર
    • ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા
    • Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો
    • Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે
    • તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી
    • ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી
    • Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar શહેરમાં એક રાતમાં ૨ આગના બનાવ, પ્લાસ્ટિક અને ફર્નિચરના ગોડાઉનમાં આગ
    સૌરાષ્ટ્ર

    Bhavnagar શહેરમાં એક રાતમાં ૨ આગના બનાવ, પ્લાસ્ટિક અને ફર્નિચરના ગોડાઉનમાં આગ

    Vikram RavalBy Vikram RavalOctober 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૧૮

    ભાવનગર શહેરમાં એક રાતમાં ૨ આગ લાગવાના અલગ અલગ કિસ્સાઓ સામે આવ્યા છે. જો કે બંને આગ ગોડાઉનમાં જ લાગી હતી, પરંતુ એક પ્લાસ્ટિક વેસ્ટનું ગોડાઉન અને બીજું લાકડાનું ગોડાઉન છે. ભાવનગર શહેરમાં ગત રાત્રે અને વહેલી સવારે એમ બે આગના બનાવ બન્યા હતા. જૂના બંદર રોડ ઉપર પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી, જ્યારે વહેલી સવારે સીદસર રીડ ઉપર ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે બન્ને બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.

    મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરમાં ગત મોડી રાત્રે ફાયર વિભાગને જાણ કરાઈ હતી કે, જુના બંદર પર એક ગોડાઉનમાં આગ લાગી છે. આથી ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. બનાવને પગલે ફાયર વિભાગ કચેરી દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી કે, ગત રાત્રે ૧૦ કલાકની આસપાસ માહિતી મળી હતી કે, જુના બંદર રોડ ઉપર રીના ટાઇલ્સ વાળા ખાંચામાં આવેલા પ્લોટ નમ્બર ૧૩૦/છ માં આગ લાગી છે. આગ પ્લાસ્ટિકના ગોડાઉનમાં પડેલા પ્લાસ્ટિકના જથ્થામાં લાગી છે. આથી ૨ ગાડી મોકલી પાણી છંટકાવ કરી આગ બુઝાવી દીધી હતી. જો કે બનાવમાં કોઈ જાનહાની થઈ નથી, તેમજ ગોડાઉનના માલિક રાજુભાઇ બધેકા તરફથી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

    ભાવનગર મોડી રાત બાદ વહેલી સવારે બીજો આગનો બનાવ સીદસર રોડ ઉપર બનવા પામ્યો હતો. ફાયર વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ ભાવનગરના સીદસર બુધેલ બાયપાસ રોડ ઉપર આવેલ જગદીશ સોસાયટીમાં પ્લોટ નંબર ૫ માં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી. ફર્નિચર ગોડાઉનના માલિક વિવેક મનીષભાઈ મકવાણાને સવારે ૫ કલાકની આસપાસ જાણ થતાં ગાડીને મોકલી આગ બુઝાવી હતી. જો કે આગનું કારણ જાણી શકાયું નથી તેમજ કોઈ જાનહાની થવા પામી નથી.

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    ગુજરાત

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025

    તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.