Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અક્ષયની ‘Housefull 5’ના શૂટિંગમાં થયો વિરોધ

    June 2, 2025

    કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગણી

    June 2, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અક્ષયની ‘Housefull 5’ના શૂટિંગમાં થયો વિરોધ
    • કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગણી
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!
    • Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો
    • Dhoraji: બોલેરો માંથી 252 બોટલ દારૂ સાથે ઉપલેટા પથકનો શખ્સ ઝડપાયો
    • Dhoraji: સગીરાને સાવકા બાપે ગર્ભવતી બનાવી સર્વત્ર ફિટકાર
    • Dhoraji: ચેક રિટર્ન કેસમાં ભાગીદાર ને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Bhupendra Patel દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે કરી મુલાકાત
    રાષ્ટ્રીય

    Bhupendra Patel દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે કરી મુલાકાત

    Vikram RavalBy Vikram RavalFebruary 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા

    New Delhi, તા.૨૪

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને મળ્યા હતા. જેમાં તેમણે સીએમ પદ માટે રેખા ગુપ્તાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમયે તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલ પ્રચંડ વિજયને લઈને રેખા ગુપ્તાને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ દિલ્હી વિકાસના નવા શિખરો પર પહોંચે તેવી તેમણે દિલ્હીના મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે જનતાના વિકાસને લઈને ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની શપથવિધિમાં હાજર નહોતા રહી શક્યા. જોકે ગુજરાતનું બજેટ રજૂ થયા બાદ તેઓ દિલ્હી પહોંચ્યા અને તેમની સાથે મુલાકાત કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. ગત બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનું નામ સામે આવ્યું હતું. જોકે છેક સુધી ભાજપે કયા નેતાઓને મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યા છે તેને લઈને કોઈ માહિતી સામે નહોતી આવી.

    જ્યારે ભાજપે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. દિલ્હીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્માએ જ રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને ભાજપના દરેક ધારાસભ્ય દ્વારા આ પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે.

    ઉલ્લેખનીય છે કે ગત ૨૯ ફેબ્રુઆરીના રોજ રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમના શપથ સમારોહમાં વડાપ્રધાન મોદી સહિત એનડીએ શાસિક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી હતી. સાથે જ તેમના શપથ સમારોહમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

    Bhupendra Patel Chief Minister Rekha Gupta Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Salman Khurshid પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો,પાડોશી દેશમાં કોઈનું નિયંત્રણ નથી

    May 31, 2025
    રાષ્ટ્રીય

    હું બધા કાર્યકરોને કહું છું કે પૈસા કમાવવા જોઈએ, પરંતુ રાજકારણ પૈસા કમાવવાનો વ્યવસાય નથી,Gadkari

    May 31, 2025
    રાષ્ટ્રીય

    થરૂરના વાંધાને કારણે કોલંબિયાને તેની ‘ભૂલ’નો અહેસાસ, પાકિસ્તાનને મોકલવામાં આવેલ શોક સંદેશ પાછો ખેંચી લીધો

    May 31, 2025
    રાષ્ટ્રીય

    Red alert, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, રાજસ્થાનમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરાઇ

    May 31, 2025
    રાષ્ટ્રીય

    Pakistani જાસૂસ કાસિમ પછી, તેનો ભાઈ આસીમ પણ પોલીસના હાથે ઝડપાયો

    May 31, 2025
    રાષ્ટ્રીય

    મુખ્તાર અંસારીના ધારાસભ્ય દીકરાને 2 વર્ષની સજા, MP-MLA કોર્ટનો ચુકાદો

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અક્ષયની ‘Housefull 5’ના શૂટિંગમાં થયો વિરોધ

    June 2, 2025

    કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગણી

    June 2, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025

    Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો

    June 2, 2025

    Dhoraji: બોલેરો માંથી 252 બોટલ દારૂ સાથે ઉપલેટા પથકનો શખ્સ ઝડપાયો

    June 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અક્ષયની ‘Housefull 5’ના શૂટિંગમાં થયો વિરોધ

    June 2, 2025

    કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગણી

    June 2, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.