Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના

    June 13, 2025

    Ahmedabad Plane Crash:પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ

    June 13, 2025

    મહિના પહેલાં એર ઈન્ડિયાનું આ પ્લેન ટેક્નિકલ ખામીને લઇ ઉડી શક્યું ન હતું

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના
    • Ahmedabad Plane Crash:પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ
    • મહિના પહેલાં એર ઈન્ડિયાનું આ પ્લેન ટેક્નિકલ ખામીને લઇ ઉડી શક્યું ન હતું
    • ‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’ પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ
    • Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં
    • Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ
    • Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત
    • Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»કોંગ્રેસના દિગ્ગજ નેતાની Radadiyaને મોટી સલાહ, ‘સમય છે પાછા વળો ફાયદામાં રહેશે’
    ગુજરાત

    કોંગ્રેસના દિગ્ગજ નેતાની Radadiyaને મોટી સલાહ, ‘સમય છે પાછા વળો ફાયદામાં રહેશે’

    Vikram RavalBy Vikram RavalFebruary 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૩

    ભાજપમાં જયેશ રાદડીયાના વળતા પાણી થઈ રહ્યાં છે. લાંબા સમયથી સૌરાષ્ટ્રના આ યુવા નેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યાં છે. અનેકવાર તેઓ જાહેર મંચ પરથી નિવેદનો આપી ચૂક્યા છે. ત્યારે આવામાં કોંગ્રેસના નેતાએ જયેશ રાદડિયાને કોંગ્રેસમાં પરત ફરવાની સલાહ આપી છે. કોંગ્રેસના નેતા મનહર પટેલે રાદડીયાને કહ્યું કે, સમય છે પાછા વળો ફાયદામાં રહેશે.

    જેતપુર ભાજપના ડખા પર કોંગ્રેસ નેતા મનહર પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. મનહર પટેલે કહ્યું કે, ભાજપમાં જયેશ રાદડીયા પોતાના બે ઉમેદવારોને ટીકીટ પણ અપાવી શક્તા નથી. મને યાદ છે અને સાક્ષી પણ છું કે વિઠ્ઠલભાઈ રાદડિયા રાજકોટ જીલ્લા પંચાયતના ઉમેદવારોના કોરા મેન્ડેન્ટ મંગાવતા અને ખુદ ઉમેદવાર પસંદ કરતા હતા. આ હતો કોંગ્રેસમાં વિઠ્ઠલ રાદડિયાનો સમય. આજે ભાજપાના જયેશ રાદડિયા પોતાના બે ઉમેદવારોને ટિકિટ પણ અપાવી શક્તા નથી અને સમાજ સામે ભાષણ કરો છો કે માયકાંગલાઓને નેતા ન બનાવો.

    મનહર પટેલે આગળ કહ્યું કે, ૨૦૧૯ માં પોરબંદરના લોકસભાના ઉમેદવારમાં આપનું ન ચાલ્યું. આજે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં ન ચાલ્યું. આ બંને કિસ્સામાં કમલમના રાજકીય સંકેત પડ્યા છે, અને આવનાર સમયમાં જેતપુર વિભાનસભાના ઉમેદવારમાંથી પણ આપને હાથ ધોવાનો સમય આવી શકે તેમ છે. મારી વાત સકારાત્મક લેશો. સમય છે પાછા વળો ફાયદામાં રહેશે.

    ઉલ્લેખનીય છે કે, મનહર પટેલનું આ નિવેદન જેતપુરમાં ટિકિટ ફાળવણી બાદ થયેલા વિવાદ બાદ સામે આવ્યુ છે. જેતપુરમાં રાદડિયા જૂથ અને કોરાટ જૂથનો વિવાદ સામે આવ્યો છે. પાલિકાના પૂર્વ પ્રમુખની ટિકિટ કાપવાનો મામલો ચર્ચાયો છે. સુરેશ સખરેલીયા જયેશ રાદડિયાના નજીકના નેતા છે. પરંતું સુરેશ સખરેલીયાની ટીકીટ પ્રશાંત કોરાટના કહેવાથી કાપી હોવાનો આક્ષેપ ઉઠ્‌યો છે. આ પહેલા એક સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ વિરોધીઓને કહ્યું હતું  કે, મારૂં તીર સીધુ જ આવે વાંકુ ચુકુ ન હોય સીધું નિશાન ઉપર હોય. ત્યારે સુરેશ સખરેલીયાનું પત્તુ કાપવા ગાંધીનગરથી વિરોધીઓનું સીધું તીર આવ્યું છે. ગાંધીનગરથી છુટેલી તીર સીધું જયેશ રાદડિયા માટે હતું કે શું તેવી જેતપુરમાં ચર્ચા ઉઠી છે.

    GADHINAGAR jayesh radadiya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના

    June 13, 2025
    અમદાવાદ

    Ahmedabad Plane Crash:પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ

    June 13, 2025
    અમદાવાદ

    મહિના પહેલાં એર ઈન્ડિયાનું આ પ્લેન ટેક્નિકલ ખામીને લઇ ઉડી શક્યું ન હતું

    June 13, 2025
    અમદાવાદ

    ‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’ પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ

    June 13, 2025
    રાજકોટ

    લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા

    June 13, 2025
    રાજકોટ

    Rajkot: સોની બજાર મકાનમાંથી રૂ. 3.77 લાખની ચોરીમાં ત્રણ કિશોર ઝબ્બે

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના

    June 13, 2025

    Ahmedabad Plane Crash:પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ

    June 13, 2025

    મહિના પહેલાં એર ઈન્ડિયાનું આ પ્લેન ટેક્નિકલ ખામીને લઇ ઉડી શક્યું ન હતું

    June 13, 2025

    ‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’ પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ

    June 13, 2025

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના

    June 13, 2025

    Ahmedabad Plane Crash:પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ

    June 13, 2025

    મહિના પહેલાં એર ઈન્ડિયાનું આ પ્લેન ટેક્નિકલ ખામીને લઇ ઉડી શક્યું ન હતું

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.