Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી
    • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ
    • Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા
    • ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ
    • Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
    • Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી
    • Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ
    • Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»BJP membership અભિયાનની પોલ ખૂલી, ટારગેટ પૂરો કરવા વાલીઓને ટાર્ગેટ કરાતાં શાળાને નોટીસ
    સૌરાષ્ટ્ર

    BJP membership અભિયાનની પોલ ખૂલી, ટારગેટ પૂરો કરવા વાલીઓને ટાર્ગેટ કરાતાં શાળાને નોટીસ

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadwan,તા,11

    વઢવાણના અણીન્દ્રામાં આવેલી એમ.આર. ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં મોબાઈલ લાવીને સદસ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ થયા છે. આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાને નોટિસ ફટકારીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ત્યારે આ મામલે વિવાદ થયા બાદ પણ ફરી વખત વાલીઓને આ પ્રકારના સભ્ય બનવા માટેના મેસેજ લિંક મોકલાયાની ચર્ચા થવા લાગી છે.

    ભાજપના સભ્યપદ અભિયાનની પોલ ખૂલી, ટારગેટ પૂરો કરવા વાલીઓને ટાર્ગેટ કરાતાં શાળાને નોટીસ 2 - image

    અણીન્દ્રાની એમ.આર. ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તાજેતરમાં શાળાના વોટસઅપ ગૃપમાં મેસેજ દ્વારા ઘરેથી મોબાઈલ લાવવાનું જણાવતા વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવ્યા હતા અને ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવ્યા હોવાના આક્ષેપ થયા હતા. વધુ સભ્યો નોંધાય તે માટે વિદ્યાર્થીઓની નોંધણી કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

    ભાજપના સભ્યપદ અભિયાનની પોલ ખૂલી, ટારગેટ પૂરો કરવા વાલીઓને ટાર્ગેટ કરાતાં શાળાને નોટીસ 3 - image

    અણીન્દ્રા શાળાના આચાર્યએ જણાવ્યું કે, પોતે બહારગામ હોવાનું જણાવી સરકારની જી-શાળા એપ અને તેની જાણકારી તેમજ ડાઉનલોડ માટે વિદ્યાર્થીઓને મોબાઈલ લાવવા મેસેજ કર્યો હોવાનું જણાવ્યું હતું. અને વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય નહિં બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારના જણાવ્યા મુજબ, કોઈપણ શાળા કે વિદ્યાર્થીને કોઈપણ પક્ષ સાથે કાંઈ લેવા-દેવા નથી છતાં આ બનાવથી વિદ્યાર્થીઓની માનસિકતા પર વિપરીત અસર પડી છે. આથી અણીન્દ્રા શાળાને આ અંગે નોટિસ પાઠવવામાં આવી છે અને તપાસ બાદ કોઈ દોષીત જણાઈ આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

    જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જણાવ્યું કે, સદસ્યતા અભિયાનમાં વધુ સદસ્ય જોડી પક્ષમાં સારૂ દેખાડવા તેમજ જસ મેળવવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી શાળામાં મોબાઈલ દ્વારા ભાજપના સદસ્ય બનાવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે, ભાજપના સદસ્યોની સંખ્યા બહોળી છે અને વિશાળ પક્ષમાં જોડાવવા માટે તેમજ સદસ્યતા અભિયાન માટે વિદ્યાર્થીઓની જરૂર નથી. આથી ભાજપ પક્ષને ઈરાદાપૂર્વક બદનામ કરવાના હેતુથી અન્ય પક્ષો દ્વારા સમગ્ર મામલો ઊભો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

    Anindra BJP-Member Membership-Campaign notice Student Vadhavan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    ગુજરાત

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.