Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શ્રી મલ્લિકાર્જુનમ્ જ્યોતિલિંગની કથા

    July 26, 2025

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 26, 2025

    27 જુલાઈ નું પંચાંગ

    July 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શ્રી મલ્લિકાર્જુનમ્ જ્યોતિલિંગની કથા
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • 27 જુલાઈ નું પંચાંગ
    • 27 જુલાઈ નું રાશિફળ
    • Rajula ભાજપ પરીવાર દ્વારા કારગીલ વિજય દિવસ નિમિતે શહિદોની યાદમાં મશાલ રેલી યોજાઇ
    • Kutch ના કોન્સ્ટેબલને લાંચના કેસમાં પાંચ વર્ષની જેલ ફટકારાઈ
    • Dhorajiપંથકની સગીરાને પરપ્રાંતિય શખ્સે ગર્ભવતી બનાવી
    • Jetpur માં ફિલ્મી ઢબે કારનો પીછો કરી રૂ. 3.40 લાખનો દારૂ-બિયર ઝડપી લેવાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Bloomberg Billionaire Index માં વર્ષ 2025માં સૌથી વધુ કમાણી કરનારાઓની યાદી જાહેર કરવામાં આવી
    મુખ્ય સમાચાર

    Bloomberg Billionaire Index માં વર્ષ 2025માં સૌથી વધુ કમાણી કરનારાઓની યાદી જાહેર કરવામાં આવી

    Vikram RavalBy Vikram RavalJuly 26, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.26

    બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં વર્ષ 2025માં સૌથી વધુ કમાણી કરનારાઓની યાદી જાહેર કરવામાં આવી છે. સૌથી કમાણી કરનારાઓની યાદીમાં ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન ટોચના ક્રમાંકે આવી ગયા છે, ત્યારબાદ બીજા ક્રમાંકે મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગનું નામ છે, પછી નેવિડાના જેન્સન હુઆંગ, માઈક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ સ્ટીવ બોલમર, થોમસ પીટરફી, કાર્લોસ સ્લિમ અને પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનું નામ છે.

    • ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન 2025માં એલોન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગ જેવા ટેક જાયન્ટ્સને પાછળ છોડીને વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, એલિસને આ વર્ષે જ 70.69 અબજ ડૉલરથી વધુની કમાણી કરી છે. કુલ 296 અબજ ડૉલરની નેટવર્થ સાથે તેઓ હવે વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં બીજા ક્રમે છે.
    • મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ કમાણીની દ્રષ્ટિએ બીજા સ્થાને છે. તેમણે આ વર્ષે 43.2 અબજ ડૉલર ની કમાણી કરી છે, જેનાથી તેમની કુલ નેટવર્થ 251 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. જોકે સૌથા નેટવર્થની યાદીમાં ઝકરબર્ગ ચોથા સ્થાને છે.
    • AI ચિપ્સની વૈશ્વિક માંગને કારણે નેવિડાના CEO જેન્સન હુઆંગ 36.7 અબજ ડૉલરની કમાણી સાથે કમાણીની યાદીમાં ત્રીજા સ્થાને છે. હુઆંગની કુલ સંપત્તિ હવે 151 અબજ ડૉલર છે, જે તેમને વિશ્વના નવમાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
    • માઈક્રોસોફ્ટના પૂર્વ CEO સ્ટીવ બૉલમરએ આ વર્ષે 29.7 અબજ ડૉલરની કમાણી કરી છે, જેના કારણે તેની નેટવર્ક 176 અબજ ડૉલર પર પહોંચ્યા બાદ તેઓ અબજોપતિની યાદીમાં 9માં ક્રમાંકે આવી ગયા છે.
    • થોમસ પીટરફીએ 2025માં 25.2 અબજ ડૉલરની કમાણી કર્યા બાદ તેમની કુલ નેટવર્થ 78.3 અબજ ડૉલર થઈ છે અને હેવ તેઓ વિશ્વ અબજોપતિની યાદીમાં 22માં ક્રમાંકે છે.
    • કાર્લોસ સ્લિમે 2025માં 7.49 અબજ ડૉલરની કમાણી કર્યા બાદ હવે તેઓની નેટવર્થ 73.2 અબજ ડૉલર પર પહોંચી ગયા બાદ તેઓ અબજોપતિની યાદીમાં 17માં સ્થાને છે.
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીએ આ વર્ષે 10 અબજ ડૉલરની કમાણી કર્યા બાદ તેમની નેટવર્થ 101 અબજ ડૉલર પર પર પહોંચી ગઈ છે અને હવે તેઓ અમીરોની યાદીમાં 18માં ક્રમાંકે આવી ગયા છે.

      સૌથી વધુ નેટવર્થ ધરાવતા ટોપ-50ની યાદી

      1. એલોન મસ્ક – 362 અબજ ડૉલર
      2. લેરી એલિસન – 296 અબજ ડૉલર
      3. જેફ બેઝોસ – 252 અબજ ડૉલર
      4. માર્ક ઝકરબર્ગ – 251 અબજ ડૉલર
      5. સ્ટીવ બૉલમર – 176 અબજ ડૉલર
      6. લેરી પેજ – 174 અબજ ડૉલર
      7. સર્ગેઈ બ્રિન – 163 અબજ ડૉલર
      8. બર્નાર્ડ આર્નોલ્ટ – 162 અબજ ડૉલર
      9. જેન્સન હુઆંગ – 151 અબજ ડૉલર
      10. વોરન બફેટ – 146 અબજ ડૉલર
      11. માઈકલ ડેલ – 136 અબજ ડૉલર
      12. બિલ ગેટ્સ – 124 અબજ ડૉલર
      13. જિમ વોલ્ટન – 121 અબજ ડૉલર
      14. રોબ વોલ્ટન – 119 અબજ ડૉલર
      15. એલિસ વોલ્ટન – 118 અબજ ડૉલર
      16. એમેન્સિયો ઓર્ટેગા – 108 અબજ ડૉલર
      17. કાર્લોસ સ્લિમ – 103 અબજ ડૉલર
      18. મુકેશ અંબાણી – 101 અબજ ડૉલર
      19. ફ્રાન્કોઈઝ બેટનકોર્ટ મેયર્સ – 93.4 અબજ ડૉલર
      20. ગૌતમ અદાણી – 80.8 અબજ ડૉલર
      21. જુલિયા ફ્લેશર કોચ અને પરિવાર – 80.5 અબજ ડૉલર
      22. થોમસ પીટરફી – 78.3 અબજ ડૉલર
      23. ચાર્લ્સ કોચ – 73.2 અબજ ડૉલર
      24. ઝોંગ શાનશાન – 68.9 અબજ ડૉલર
      25. જેફ યાસ – 63.8 અબજ ડૉલર
      26. મા હુઆટેંગ – 60.8 અબજ ડૉલર
      27. ચાંગપેંગ ઝાઓ – 60.0 અબજ ડૉલર
      28. ઝાંગ યિમિંગ – 59.6 અબજ ડૉલર
      29. સ્ટીફન શ્વાર્ઝમેન – 57.1 અબજ ડૉલર
      30. જિયોવાન્ની ફેરેરો અને પરિવાર – 52.9 અબજ ડૉલર
      31. જેક્વેલિન બેજર માર્સ – 50.3 અબજ ડૉલર
      32. જોન માર્સ – 50.3 અબજ ડૉલર
      33. તાદાશી યાનાઈ – 49.3 અબજ ડૉલર
      34. કેન ગ્રિફીન – 48.3 અબજ ડૉલર
      35. લેઈ જુન – 47.3 અબજ ડૉલર
      36. ગેરાલ્ડ વર્થેઇમર – 45.2 અબજ ડૉલર
      37. એલન વર્થેઇમર – 45.2 અબજ ડૉલર
      38. એબીગેઇલ જોહ્ન્સન – 44.0 અબજ ડૉલર
      39. જર્મન લારિયા – 43.5 અબજ ડૉલર
      40. વિલિયમ ડિંગ – 42.9 અબજ ડૉલર
      41. મેકેન્ઝી સ્કોટ – 42.9 અબજ ડૉલર
      42. ઝેંગ યુક્યુન – 42.6 અબજ ડૉલર
      43. લુકાસ વોલ્ટન – 42.0 અબજ ડૉલર
      44. કોલિન હુઆંગ – 41.7 અબજ ડૉલર
      45. ડિએટર શ્વાર્ઝ – 41.6 અબજ ડૉલર
      46. જેક મા – 41.2 અબજ ડૉલર
      47. ક્લાઉસ-માઈકલ કુહને – 41.2 અબજ ડૉલર
      48. મિરીયમ એડેલ્સન – 39.6 અબજ ડૉલર
      49. લેન બ્લાવત્નિક – 38.8 અબજ ડૉલર
      50. એડ્યુઆર્ડો સેવેરિન – 38.5 અબજ ડૉલર

      આ વર્ષે સૌથી વધુ ટેક અબજોપતિઓનું વર્ચસ્વ જોવા મળ્યું છે, જેમાં તેઓની આવકમાં વધારો થયો છે. ત્યારબાદ રિટેલનું પ્રભુત્વ વધ્યું છે. એલિસનની ઓરેકલે ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જબરદસ્ત કમાણી કરી છે.

    Bloomberg Billionaire earners in 2025 Index reveals list of highest
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 26, 2025
    આંતરરાષ્ટ્રીય

    Maldives ના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બન્યા PM મોદી

    July 26, 2025
    ખેલ જગત

    Asia Cup માં એકથી વધુ વખત થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર

    July 26, 2025
    રાષ્ટ્રીય

    Russian President Putin ભારત આવશે : મોટા કરાર થવા સંકેત

    July 26, 2025
    રાષ્ટ્રીય

    UPI ફ્રી નહીં રહે? : RBIના ગવર્નરનો સંકેત

    July 26, 2025
    મુખ્ય સમાચાર

    છોકરી સાથેની મિત્રતા તેની સાથે સંબંધ બાંધવાનો અધિકાર આપતી નથી: Delhi High Court

    July 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શ્રી મલ્લિકાર્જુનમ્ જ્યોતિલિંગની કથા

    July 26, 2025

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 26, 2025

    27 જુલાઈ નું પંચાંગ

    July 26, 2025

    27 જુલાઈ નું રાશિફળ

    July 26, 2025

    Rajula ભાજપ પરીવાર દ્વારા કારગીલ વિજય દિવસ નિમિતે શહિદોની યાદમાં મશાલ રેલી યોજાઇ

    July 26, 2025

    Kutch ના કોન્સ્ટેબલને લાંચના કેસમાં પાંચ વર્ષની જેલ ફટકારાઈ

    July 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શ્રી મલ્લિકાર્જુનમ્ જ્યોતિલિંગની કથા

    July 26, 2025

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 26, 2025

    27 જુલાઈ નું પંચાંગ

    July 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.