Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 25, 2025

    CBSEનો નવો પ્લાન! હવે શાળામાં જ NEET, IIT જેવી પરીક્ષાઓની થશે તૈયારી

    September 25, 2025

    હાડકાં મજબૂત બનાવશે આ એક ડ્રાયફ્રૂટ, ઘરડાં થશો તોય કોઈ તકલીફ નહીં પડે!

    September 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
    • CBSEનો નવો પ્લાન! હવે શાળામાં જ NEET, IIT જેવી પરીક્ષાઓની થશે તૈયારી
    • હાડકાં મજબૂત બનાવશે આ એક ડ્રાયફ્રૂટ, ઘરડાં થશો તોય કોઈ તકલીફ નહીં પડે!
    • ₹27000 કરોડના ખર્ચે’Bodyguard’ સેટેલાઇટ્સ બનાવશે ભારત
    • આજે નવોદિત કલાકારો માટે સ્ટારડમ મેળવવું મુશ્કેલ: Urmila Matondkar
    • Bollywood diva Malaika લિપસ્ટિકને મોટી મુડ લિફટર માને છે
    • સ્ત્રીઓએ પોતાની લાચારી ફગાવી દેવી પડશે: Kriti Sanon
    • Bollywood Superstar સલમાન ખાન અને આમિર ખાન ની દોસ્તી ખૂબ જ ગાઢ અને જૂની છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Bollywood diva Malaika લિપસ્ટિકને મોટી મુડ લિફટર માને છે
    મનોરંજન

    Bollywood diva Malaika લિપસ્ટિકને મોટી મુડ લિફટર માને છે

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.25

    પુરુષ-પ્રધાન સમાજમાં બહુ ઓછી સ્ત્રીઓ માનસિક રીતે સ્વતંત્ર રહી પોતાનો માર્ગ જાતે કંડારી શકે છે. શરૂઆતના યુવાનીના વરસોમાં પોતાના હકની આઝાદી ભોગવ્યા બાદ એની માનસિકતા પાછલી વયે બદલાવાની શક્યતા રહે છે. બોલીવૂડમાં એક દિવા છે ૫૧ વરસની ઉંમરે પણ પોતાની લાઈફ પોતાની રીતે જીવે છે અને માણે છે. નામ છે મલઈકા અરોરા. ૨૦-૨૨ વરસની એકટ્રેસને પણ શરમાવે એવી ફિટનેસ ધરાવતી આ ગ્લેમર ક્વિન કોઈ પ્રકારનો રંજ રાખવાનું શીખી નથી. એની ડિક્શનરીમાં ડર, અફસોસ કે ચિંતા જેવા શબ્દો જ નથી. પોતાના કરતા ૧૨ વરસ નાના અર્જુન કપૂર સાથે વરસો સુધી બેધડક અફેરમાં રહી એક યુવાન દીકરાની મમ્મીએ પોતાની નિર્ભીકતાનો પુરાવો આપ્યો હતો.

    હમણાં એક ન્યુસ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની મલઈકાએ પોતાની પર્સનાલિટી વિશે બહુ ખુલીને વાત કરતા કહ્યું, ‘મારી લાઈફ કોઈ પ્રકારના આડંબર કે ભય વિના મેં મારી રીતે મુક્તપણે ખેડેલો પ્રવાસ છે. હું કોઈ પ્રકારનો ગભરાટ મનમાં રાખ્યા વિના પોતે જેવી છું એવી જ રહી છું પછી એ ફિટનેસ, ફેશન હોય કે મારી પર્સનલ લાઈફ હોય, મારા ઓપિનિયનમાં કોન્ફિડન્સ એટલે માત્ર પરફેક્શન નહિ, એની સાથે ઓથેન્ટિસિટી પણ હોવી જરૂરી છે.’

    એમ ટીવી ઇન્ડિયાની વીડિયો જોકી (વીજે) તરીકે કરિયર શરૂ કરનાર પંજાબી ક્રિશ્ચિયન પરિવારની આ માનુનીએ મોડલિંગની દુનિયામાં પ્રવેશતાવેંત પોતાનો સિક્કો પાડી દીધો. મલઇકા આજે ૩૦ વરસ પછી પણ દેશની એક હાઇએસ્ટ પેઈડ મોડલ છે. આલ્બમ સોંગ્સ ઉપરાંત એ બોલીવુડમાં પણ એ ‘છૈયા છૈયા’ અને ‘મુન્ની બદનામ હુઈ’ જેવા આઇટમ સોંગ્સ કરીને છવાઈ ગઈ. મિસ અરોરાએ ‘કાંટે’ (૨૦૦૨) અને ‘ઇએમઆઈ’ (૨૦૦૮) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ કોઈક અકળ કારણસર એણે ફુલ ફ્લેજ્ડ એકટ્રેસ બનવામાં કદી રસ નથી દાખવ્યો.

    ઘણી બ્યુટી પ્રોડકટ્સની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચુકેલી મલઈકાના મેકઅપ વિશે પોતાના મંતવ્યો છે. થોડીક ટિપ્સ આપતા દિવા કહે છે, ‘મેકઅપ કદી પણ હેવી ન લાગવો જોઈએ એવું હું હમેશાં માનતી આવી છું. તમારો મેકઅપ તમને સેકન્ડ સ્કિન (ત્વચા) જેવો લાગવો જોઈએ. મેકઅપમાં મને લિપસ્ટિક સૌથી ગમતી વસ્તુ છે. ખાસ તો એટલા માટે કે લિપસ્ટિક લગાડવાવેંત આપણો મૂડ તરત સુધરી જાય છે અને કોન્ફિડન્સ વધે છે. લિપસ્ટિકમાં એ ચમત્કારી ગુણ છે. એને તમે ઇન્સ્ટંટ મૂડ-લિફટર કહી શકો. એ એક નાનકડી પ્રોડક્ટ છે અને છતાં એનો યોગ્ય શેડ આપણને બોલ્ડ, કોન્ફિડન્ટ, રમતિયાળ અને રોમાંટિક બનાવી દે છે.’

    Bollywood considers lipstick Malaika Arora
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    આજે નવોદિત કલાકારો માટે સ્ટારડમ મેળવવું મુશ્કેલ: Urmila Matondkar

    September 25, 2025
    મનોરંજન

    સ્ત્રીઓએ પોતાની લાચારી ફગાવી દેવી પડશે: Kriti Sanon

    September 25, 2025
    મનોરંજન

    Bollywood Superstar સલમાન ખાન અને આમિર ખાન ની દોસ્તી ખૂબ જ ગાઢ અને જૂની છે

    September 25, 2025
    મનોરંજન

    Sameer Wankhede એ શાહરૂખ ખાન વિરૂદ્ધ દિલ્હી HCમાં કર્યો માનહાનિનો કેસ

    September 25, 2025
    સૌરાષ્ટ્ર

    નવરાત્રિએ ‘જેઠાલાલ’ પહોંચ્યા Gadhada, કહ્યું-વ્યસનથી દૂર રહો અને માતા-પિતાનું સન્માન કરો

    September 25, 2025
    મનોરંજન

    મને લોકોએ દેશવિરોધી કહ્યો,પહલગામ હુમલા બાદ ભારત-પાક.ની મેચ રમાઈ: Diljit Dosanjh

    September 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 25, 2025

    CBSEનો નવો પ્લાન! હવે શાળામાં જ NEET, IIT જેવી પરીક્ષાઓની થશે તૈયારી

    September 25, 2025

    હાડકાં મજબૂત બનાવશે આ એક ડ્રાયફ્રૂટ, ઘરડાં થશો તોય કોઈ તકલીફ નહીં પડે!

    September 25, 2025

    ₹27000 કરોડના ખર્ચે’Bodyguard’ સેટેલાઇટ્સ બનાવશે ભારત

    September 25, 2025

    આજે નવોદિત કલાકારો માટે સ્ટારડમ મેળવવું મુશ્કેલ: Urmila Matondkar

    September 25, 2025

    સ્ત્રીઓએ પોતાની લાચારી ફગાવી દેવી પડશે: Kriti Sanon

    September 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 25, 2025

    CBSEનો નવો પ્લાન! હવે શાળામાં જ NEET, IIT જેવી પરીક્ષાઓની થશે તૈયારી

    September 25, 2025

    હાડકાં મજબૂત બનાવશે આ એક ડ્રાયફ્રૂટ, ઘરડાં થશો તોય કોઈ તકલીફ નહીં પડે!

    September 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.