Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામરે કાયમી થવા અંગેનો રેફરન્સ ઔદ્યોગિક અદાલત દ્વારા રદ

    June 2, 2025

    Rajkot:મનપાના ફાયર બ્રિગેડ કર્મચારીની સળંગ નોકરી ગણી આપવાના લેબર કોર્ટેના હુકમ સુપ્રીમ યથાવત રાખ્યો

    June 2, 2025

    ભીમ અગિયારસ પૂર્વે,રાજકોટમાં જુગારના પટ મંડાયા: પાંચ સ્થળોએ દરોડા

    June 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામરે કાયમી થવા અંગેનો રેફરન્સ ઔદ્યોગિક અદાલત દ્વારા રદ
    • Rajkot:મનપાના ફાયર બ્રિગેડ કર્મચારીની સળંગ નોકરી ગણી આપવાના લેબર કોર્ટેના હુકમ સુપ્રીમ યથાવત રાખ્યો
    • ભીમ અગિયારસ પૂર્વે,રાજકોટમાં જુગારના પટ મંડાયા: પાંચ સ્થળોએ દરોડા
    • Rajkot: સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર વિરૂધ્ધ પીએમ, સીએમને રાવ
    • Vichhiyaના કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો : પરિવારજનો હત્યાનો આક્ષેપ
    • Rajkot: પૈસા બાબતે ઝઘડો કરી પુત્ર એ માતાને છરી ઝીકી
    • Rajkot: ટ્રેક્ટર એ બાઈકને ઠોકર આધેડ નું મોત
    • Rajkot: ટૂર પેકેજના બદલે માત્ર ફ્લાઈટની ટિકિટ પકડાવી લાખો રૂપિયાનો ચૂનો ચોપડીયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: સોની વેપારીએ ઉછીના આપેલા રૂ. 30 લાખનું બુસા બંધુઓએ ચૂનો ચોપડયો
    રાજકોટ

    Rajkot: સોની વેપારીએ ઉછીના આપેલા રૂ. 30 લાખનું બુસા બંધુઓએ ચૂનો ચોપડયો

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    દોઢ વર્ષ સુધી નાણાં પરત નહિ આપતાં ફરિયાદીએ ઉઘરાણી શરૂ કરી તો નવા નવા બહાના બતાવતા
    Rajkot,તા.31
    શહેરના નિર્મલા રોડ પર આવેલ પારસ સોસાયટીમાં રહેતા સોની વેપારીએ તેમના પાંચ વર્ષ જૂના બે મિત્રોને ફ્લેટ લેવા માટે 29.98 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ત્યારબાદ દોઢ વર્ષ વીતી ગયા છતાં પણ બુસા બંધુએ પૈસા પાછા નહીં આપી અને અલગ અલગ બહાના આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.વધુ વિગતો મુજબ નિર્મળા રોડ પર પારસ સોસાયટી પારસ હોલની સામે શાશ્વત એપાર્ટમેન્ટ એ-વીંગ ફ્લેટ નં.૩૦૧ ચેતનભાઇ વિનોદરાય ધકાણ(ઉ.વ.૫૫)એ કમલેશ બાબુ બુસા અને તેમના ભાઈ રવિન્દ્ર બાબુ વિરુદ્ધ 29.98 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ ડિવિઝન પોલીસ મથકમાં નોંધવામાં આવતા પોલીસે બંનેને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
    ચેતનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,સોનીબજાર ગીરીરાજ ચેમ્બર જુની ગધીવાડમાં વી.પી.જવેલર્સ નામની દુકાન ધરાવી સોનીકામ કરું છું. આ કમલેશભાઇ બાબુભાઇ બુસા તથા રવિન્દ્રભાઈ બાબુભાઇ બુસાનાને હુ તેમની રાજનગર ચોક ખાતે આવેલ શીવમ પાન ખાતે અવાર નવાર બેસવા જતો હોય જેથી આ બન્ને ભાઇઓને છેલ્લા પાંચેક વર્ષથી ઓળખુ છુ. આશરે પોણા ત્રણેક વર્ષ પહેલા કમલેશભાઈ તથા રવિન્દ્રભાઇએ મને વાત કરેલ કે તેઓ તેમના કાકાના દીકરાઓ સાથે સંયુક્ત કુટુંબમા રહેતા હોય અને તેઓને હાલ નવો ફ્લેટ ખરીદવાનો હોય જેથી ફ્લેટ ખરીદવા માટે મને આર્થિક રીતે મદદ કરવાની વાત કરતા હુ આ બન્ને ભાઇઓને છેલ્લા પાંચેક વર્ષથી ઓળખતો હોય અને અમારા વચ્ચે નાણાકીય લેવડ-દેવડનો વ્યવહાર પણ સારી રીતે ચાલતો હોય જેથી મે તેઓ મને પૈસા પરત આપી દેશે તેવો વિશ્વાસ રાખી રૂપીયાની મદદ કરવાની હા પાડેલ હતી. ત્યારે કમલેશભાઈ તથા રવિન્દ્રભાઇએ મારી પાસે રૂ.૩૦ લાખની મદદ કરવાની વાત કરેલ જેથી મે હા પાડી હતી.
    બાદમાં કમલેશભાઇએ મને કહેલ કે હાલ મારા ખાતામા થોડો પ્રોબ્લેમ ચાલે છે તો તમે મારા નાના ભાઇ રવિન્દ્રના ખાતામા રૂ.૩૦ લાખ ટ્રાન્સફર કરી આપજો. જે અંગે મે રવિન્દ્ર સાથે વાત કરતા તેણે કહેલ કે હુ તમને મારી બેંકનો એકાઉન્ટ નંબર આપુ છુ તેમા તમે રૂ.૩૦ લાખ ટ્રાન્સફર કરી આપજો તેમ કહેતા મે તા.૨૬/૦૯/૨૦૨૨ ના રોજ  મારી વી.પી. જવેલર્સ પેઢીનુ એકાઉન્ટ ભુપેન્દ્ર રોડ એક્સિસ બેંકમા હોય તે પેઢીના એકાઉન્ટમાંથી રૂ.૨૯,૯૮,૦૦૦ રવિન્દ્રભાઇ બુસાના એસ.બી.આઇ. બેંકના બેંક એકાઉન્ટમા આર.ટી.જી.એસ. થી ટ્રાન્સફર કરી આપ્યા હતા. બંને સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
    આ મામલે એ ડિવિઝન પોલીસના પીએસઆઇ એમ.આર.મકવાણા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot:મનપાના ફાયર બ્રિગેડ કર્મચારીની સળંગ નોકરી ગણી આપવાના લેબર કોર્ટેના હુકમ સુપ્રીમ યથાવત રાખ્યો

    June 2, 2025
    રાજકોટ

    ભીમ અગિયારસ પૂર્વે,રાજકોટમાં જુગારના પટ મંડાયા: પાંચ સ્થળોએ દરોડા

    June 2, 2025
    રાજકોટ

    Rajkot: સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર વિરૂધ્ધ પીએમ, સીએમને રાવ

    June 2, 2025
    રાજકોટ

    Rajkot: પૈસા બાબતે ઝઘડો કરી પુત્ર એ માતાને છરી ઝીકી

    June 2, 2025
    રાજકોટ

    Rajkot: ટ્રેક્ટર એ બાઈકને ઠોકર આધેડ નું મોત

    June 2, 2025
    રાજકોટ

    Rajkot: ટૂર પેકેજના બદલે માત્ર ફ્લાઈટની ટિકિટ પકડાવી લાખો રૂપિયાનો ચૂનો ચોપડીયો

    June 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામરે કાયમી થવા અંગેનો રેફરન્સ ઔદ્યોગિક અદાલત દ્વારા રદ

    June 2, 2025

    Rajkot:મનપાના ફાયર બ્રિગેડ કર્મચારીની સળંગ નોકરી ગણી આપવાના લેબર કોર્ટેના હુકમ સુપ્રીમ યથાવત રાખ્યો

    June 2, 2025

    ભીમ અગિયારસ પૂર્વે,રાજકોટમાં જુગારના પટ મંડાયા: પાંચ સ્થળોએ દરોડા

    June 2, 2025

    Rajkot: સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર વિરૂધ્ધ પીએમ, સીએમને રાવ

    June 2, 2025

    Vichhiyaના કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો : પરિવારજનો હત્યાનો આક્ષેપ

    June 2, 2025

    Rajkot: પૈસા બાબતે ઝઘડો કરી પુત્ર એ માતાને છરી ઝીકી

    June 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામરે કાયમી થવા અંગેનો રેફરન્સ ઔદ્યોગિક અદાલત દ્વારા રદ

    June 2, 2025

    Rajkot:મનપાના ફાયર બ્રિગેડ કર્મચારીની સળંગ નોકરી ગણી આપવાના લેબર કોર્ટેના હુકમ સુપ્રીમ યથાવત રાખ્યો

    June 2, 2025

    ભીમ અગિયારસ પૂર્વે,રાજકોટમાં જુગારના પટ મંડાયા: પાંચ સ્થળોએ દરોડા

    June 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.