Jetpur,તા.27
રાજ્યભરમાં અસામાજિકતત્વો સામે સો કલાક માં કાર્યવાહીના ડીજીપી વિકાસ સહાય ના આદેશોના પગલે રાજકોટ પોલીસ અધિક્ષક હિમકરસિંહ જેતપુર નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા, ના માર્ગદર્શન ગુનેગાર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેતપુર રબારીકા રોડ કેરાળેશ્વર મહાદેવ મંદિર પાછળ ભાદર નદીના કાંઠે તપાસ દરમિયાન દેશી દારૂ બનાવવાનો 300 લીટર આપો અને ઉદ્યોગ નગર પોલીસ મથક ની હદમાં આવેલ પ્રકાશ મિલ ની બાજુમાં નદી કાંઠેથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લેવાય હતી આ કામગીરીમાં પી.આઈ એમ એમ ઠાકોર, પી.એસ.આઇ બીઆર ચૌધરી, એલ ડી મહેતા સંજય પરમાર, હિતેશ વરુ, વાસુદેવસિંહ જાડેજા, અતુલ વાઘેલા અને ચેતન ઠાકોર ની ટીમ નીબજહેમત ઉઠાવી હતી