Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં
    • મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched
    • નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી
    • જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું
    • Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો
    • Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર
    • તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી
    • Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Saurashtra ના દરિયાકાંઠે ફરી કરોડો રૂપિયાનું ચરસ કબજે, સૂત્રાપાડાના ધામળેજમાં અફઘાની પેકિંગવાળા 9 પેકેટ મળ્યાં
    રાષ્ટ્રીય

    Saurashtra ના દરિયાકાંઠે ફરી કરોડો રૂપિયાનું ચરસ કબજે, સૂત્રાપાડાના ધામળેજમાં અફઘાની પેકિંગવાળા 9 પેકેટ મળ્યાં

    Vikram RavalBy Vikram RavalAugust 2, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Sutrapada,તા.02

    સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી માદક પદાર્થોનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત્ છે. આ દરમિયાન ગીર સોમનાથી જિલ્લાના સૂત્રાપાડાના ધામળેજ ગામના દરિયાકાંઠેથી 5.30 કરોડ રૂપિયાની કિંમતના ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ સૂત્રાપાડા પોલીસ મથકમાં અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    અફઘાનિસ્તાનના પેકિંગવાળા ચરસના નવ પેકેટ કબજે

    મળતી માહિતી અનુસાર, સૂત્રાપાડાના ધામળેજ ગામે દરિયા કિનારે બિનવારસી હાલતમાં નવ પેકેટ પડ્યાં હોવાની માહિતી મળતાં એસઓજીની ટીમ ઘટના સ્થળ પહોંચી હતી.  આ પેકેટનું એફએસએલ અધિકારી પાસે પરિક્ષણ કરાવતાં ચરસ હોવાનો સામે આવ્યું હતું. જે કુલ 10.600 કિલોગ્રામ ચરસનો જથ્થો હતો. તેની આંતરરાષ્ટ્રિય બજાર કિંમત 5.30 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે, ચરસનો આ જથ્થો દરિયામાંથી તરીને કિનારે પહોંચ્યો હતો. ચરસ ઉપર અફઘાનિસ્તાનનું પેકિંગ છે. આ ચરસનો જથ્થો ખરેખર દરિયા કિનારે કઈ રીતે પહોંચ્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

    ગીર સોમનાથ જિલ્લામાં અઢી વર્ષમાં 380 કરોડનું ડ્રગ્સ પકડાયું

    સૌરાષ્ટ્રના દરિયા કિનારે કરોડો રૂપિયાના ડ્રગ્સ મળવાનો સિલસિલો ચાલુ રહેતાં ચર્ચા જાગી છે. માત્ર ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા અઢી વર્ષ દરમિયાન 380 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. છેલ્લા અઢી વર્ષ દરમિયાન માદક પદાર્થોનાં કુલ 19 કેસ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 380 કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ પકડાયું છે, તેમાંથી એકજ કેસમાં 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું હતું. અત્યાર સુધીમાં અંદાજે 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ બિનવારસી હાલતમાં પકડાયું છે.

    Charas drugs Gir-Somnath SOG-Police Sutrapada-beach
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025
    મુખ્ય સમાચાર

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    રાષ્ટ્રીય

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.