Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    • અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
    • 20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ
    • વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી
    • ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu
    • બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે
    • ક્રિકેટ બોર્ડના સ્ટાફને દૈનિક ભથ્થા માટે નવી નીતિ
    • World Test Championship:ત્રણ વર્ષમાં 27 સિરીઝમાં 9 દેશો 71 ટેસ્ટ મેચ રમશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»ChatGPTમાં નવીન અપગ્રેડ
    ટેક્નોલોજી

    ChatGPTમાં નવીન અપગ્રેડ

    Vikram RavalBy Vikram RavalNovember 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    OpenAIના ChatGPTમાં નવું સર્ચ ફીચર લોન્ચ કરતાં તેણે ગૂગલને ચેલેન્જ આપી છે. OpenAIના ચેટબોટમાં અત્યાર સુધી સર્ચ કરવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો. મોટાભાગના AI હાલમાં ગૂગલ સર્ચ અને માઇક્રોસોફ્ટ બિંગનો ઉપયોગ કરે છે. જો કે, અન્ય સર્ચ એન્જિન પર ડિપેન્ડ રહેવા કરતાં OpenAIએ પોતાનું સર્ચ ફીચર લોન્ચ કર્યું છે.

    પેઇડ યુઝર્સ માટે ફીચર

    OpenAIના ChatGPTના પેઇડ યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. આ ફીચર અત્યારે ફ્રી યુઝર્સ ઉપયોગ કરી શકશે નહીં. સમય સાથે એ ફીચર દરેક યુઝર્સ ઉપયોગ કરી શકે એ માટે પૂરી પાડવામાં આવશે. જોકે હાલમાં તો એ ફક્ત પેઇડ યુઝર્સ અને સબસ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ છે. પેઇડ યુઝર્સ માટે GPT-4ઓ મોડલનો ઉપયોગ કરવામાં આવે છે. OpenAI તેના યુઝર્સને થર્ડ પાર્ટી સર્ચ એન્જિનની સાથે તેના ડાયરેક્ટ પાર્ટનર દ્વારા મળતી માહિતી પણ પૂરી પાડશે.

    કોલેબરેશન અને ફીડબેક

    OpenAI હાલમાં ન્યુઝ ઇન્ડસ્ટ્રી સાથે કોલેબરેશન કરી રહ્યું છે. ChatGPTના ડેવલપમેન્ટ માટે ન્યુઝ ઇન્ડસ્ટ્રી સાથેનું કોલેબરેશન અને તેમને મળતું ફીડબેક ખૂબ જ જરૂરી છે. આ માટે OpenAIએ દરેક કંપનીને ખાતરી આપી છે કે તેમના ન્યુઝને સર્ચ રિઝલ્ટમાં દેખાડવામાં આવશે. આ માટે ગૂગલની જેમ સર્ચ રિઝલ્ટમાં ઉપર આવવા માટે પૈસા ચૂકવવાની જરૂર નહીં હોય. સર્ચ GPT વિશે જુલાઇમાં ચર્ચા ચાલી હતી. આ એક પ્રોટોટાઇપ હતું જે રિયલ-ટાઇમમાં ઇન્ટરનેટને એક્સેસ કરીને રિઝલ્ટ આપી રહ્યું હતું. સર્ચ ફીચરને એપ્લિકેશનમાં આપવા માટે આ પ્રોટોટાઇપ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.

    CEOની ભવિષ્યવાણી

    OpenAIના ચીફ એક્સીક્યુટિવ ઓફિસર સેમ અલ્ટમેન આ નવા ફીચરની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘અમે જ્યારથી ChatGPTને લોન્ચ કર્યું, ત્યારથી આજ સુધીમાં સર્ચ ફીચર મારું ફેવરિટ છે. છેલ્લાં થોડા અઠવાડિયાથી આ ફીચરના કારણે હું આ એપ્લિકેશનનો ઉપયોગ બમણો કરી રહ્યો છું.’

    સ્ટુડન્ટ્સને પ્રથમ ફાયદો

    ChatGPTનું સર્ચ ફીચર હાલમાં પેઇડ યુઝર્સ માટે છે. જો કે, એ હવે એન્ટરપ્રાઇઝ અને એજ્યુકેશન યુઝર્સ એટલે કે સ્ટુડન્ટ્સ માટે પણ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ આ ફીચર આગામી થોડા મહિનામાં તમામ ફ્રી યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

    ગૂગલને ચેલેન્જ

    આ ફીચરના કારણે OpenAIએ સીધા ગૂગલને ચેલેન્જ કરી છે. સર્ચ એન્જિનમાં ગૂગલનું ડોમિનેશન હતું જે હવે OpenAI તોડી રહ્યું છે. મેટા કંપની પણ પોતાનું સર્ચ એન્જિન બનાવી રહી છે. આથી, હાલ OpenAIએ સીધા ગૂગલને જ ચેલેન્જ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    ભારતના Shubhanshuની અંતરિક્ષ યાત્રા ફરી ટળી : રોકેટમાં ખરાબીના કારણે લોન્ચીંગ રોકાયું

    June 11, 2025
    રાષ્ટ્રીય

    મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા

    June 10, 2025
    રાષ્ટ્રીય

    Starlink ને લીલીઝંડી : ભારતમાં સેટેલાઈટથી લિંક થઈ ચાલશે ઈન્ટરનેટ

    June 7, 2025
    રાષ્ટ્રીય

    ‘Cooling Fan’ નવો સ્માર્ટ ફોન લોન્ચ,મોબાઇલ હવે ‘ગરમી’થી પણ બચાવશે!

    June 7, 2025
    રાષ્ટ્રીય

    Shubhaanshu Shukla અંતરિક્ષમાં મગ-મેથી ઉગાડશે : લાંબો વખત ટકી શકતા ભોજન પર રિસર્ચ થશે

    June 3, 2025
    રાષ્ટ્રીય

    AI Replace Jobs In Next 5 Years: ગૂગલ ડીપમાઇન્ડના CEO Demis Hassabis

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025

    વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી

    June 16, 2025

    ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu

    June 16, 2025

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.