Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લોધીકા પંથકની કારખાનામાંથી ડેટાની ચોરીમા પકડાયેલા સી એ ના જામીન રદ

    June 19, 2025

    Rajkot: વૃદ્ધા ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે પાછળથી આવેલા બાઈક ઠોકરે લીધા

    June 19, 2025

    Rajkot: મોટર ચાલુ કરવા જતા કરંટ લાગવાથી યુવાનનું મોત

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લોધીકા પંથકની કારખાનામાંથી ડેટાની ચોરીમા પકડાયેલા સી એ ના જામીન રદ
    • Rajkot: વૃદ્ધા ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે પાછળથી આવેલા બાઈક ઠોકરે લીધા
    • Rajkot: મોટર ચાલુ કરવા જતા કરંટ લાગવાથી યુવાનનું મોત
    • Kandla કસ્ટમ કર્મચારી રૂ.૯૮૫૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
    • Savarkundla તાલુકાના ગોરડકા નજીક આવેલું ડાઈવર્ઝન ચોથા દિવસે પણ યથાવત
    • Air India plane crash માં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય
    • Narendra Modi ની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
    • Gandhinagarના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»બાળપણના મિત્રએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી
    મોરબી

    બાળપણના મિત્રએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી

    Vikram RavalBy Vikram RavalMarch 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.25

    બે ઈસમો વિરુદ્ધ યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી

    મોરબીમાં વ્યાજખોરો બેલગામ બન્યા છે પોલીસના લોક દરબાર સહિતના કાર્યક્રમો છતાં વ્યાજખોરો પર અંકુશ લાવવામાં સફળતા મળી નથી અવારનવાર વ્યાજખોરોના ત્રાસથી ફરિયાદો પોલીસ મથકે નોંધાતી રહે છે જેમાં એક યુવાને તેના બાળપણના મિત્ર સહીત બે આરોપીઓ વિરુદ્ધ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

    રાજકોટ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી રોડ પર રહેતા વિકાસભાઈ ધરમશીભાઈ સાદરીયાએ આરોપીઓ સુનીલ પ્રેમજી દલસાણીયા રહે રવાપર રોડ મોરબી અને વિપુલ સવસેટા જેના મોબાઈલ નંબર ૮૭૫૮૭ ૦૬૬૭૨ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી સુનીલ દલ્સાણીયા બાળપણના મિત્ર છે બંને ધ્રોલ તાલુકાની શાળામાં બે વર્ષ સાથે અભ્યાસ કર્યો હતો એકાદ વર્ષ પૂર્વે સુનીલભાઈને રવાપર ચોકડી ખાતે મળ્યા ત્યારે ધંધા માટે વ્યાજે પાંચ લાખ લેવા માટે વાતચીત કરી હતી અને સુનીલભાઈએ પાંચ લાખ સામે દરરોજના ૫ હજાર વ્યાજ આપવાનું થશે તેમ વાત કરતા ફરિયાદી સહમત થયા હતા બીજા દિવસે તા. ૦૨-૦૧-૨૦૨૪ ના રોજ સુનીલભાઈ ભક્તિનગર સર્કલ પાસે રોકડા રૂ ૫ લાખ આપી ગયા હતા જેને અવેજીમાં HDFC બેંકના ૩ કોરા ચેક આપ્યા હતા એક અઠવાડિયા બાદ વધુ રૂપિયાની જરૂરત પડતા ફરી સુનીલભાઈને ફોન કરતા તેના મિત્ર વિપુલ સવસેટાનો કોન્ટેકટ કરાવ્યો હતો જેની સાથે વાતચીત કરતા એક લાખ રૂપિયા સામે દરરોજના એક હજાર વ્યાજ થશે કહેતા યુવાને હા પાડી હતી

    તા. ૧૩-૦૧-૨૦૨૪ ના રોજ ભક્તિનગર સર્કલ પાસે રૂપિયા ૫ લાખ આપી ગયા હતા જેના અવેજીમાં HDFC બેંકના ૩ કોરા ચેક આપ્યા હતા બંને પાસેથી રૂપિયા લીધેલ તારીખથી દર દસ દિવસે બંનેને ૫૦,૦૦૦ વ્યાજ ચુકવતા હતા જે વ્યાજ ગૂગલ પે દ્વારા સુનીલભાઈ દલસાણીયાને રૂ ૧૦,૦૦,૦૦૦ વ્યાજ ચૂકવેલ છે ઈમ્પોર્ટ/એક્સપોર્ટ કરવા પેઢી ક્રિષ્ના ટ્રેડ ઝોન નામની પેઢીમાંથી રૂ ૨,૭૫,૦૦૦ નેટ બેન્કિંગ દ્વારા તેમજ ધર્મેન્દ્રભાઈ અને ભાભીના નામે રહેલ ક્રિષ્ના ઓશિયન પ્રાઈવેટ લીમીટેડ પેઢીના ખાતામાંથી રૂ ૨,૪૫,૦૦૦ નેટ બેન્કિંગ દ્વારા ચૂકવ્યા તથા મિત્ર ભાવેશ ભાવેશ જયંતી ફેફરના ખાતામાંથી ૧,૯૯,૯૦૦ ચૂકવી નેટ બેન્કિંગ દ્વારા ચૂકવેલ છે માસીના દીકરા વિમલ મેઘજી સવેરાના ગૂગલ પેથી ૧ લાખ, રમેશ કાંતિ આંગડીયા રાજકોટ દ્વારા ૬૩,૫૦૦ અને ૬૦,૦૦૦ જુદી જુદી તારીખે ચૂકવ્યા હતા

    આમ આરોપી સુનીલભાઈ દલસાણીયા પાસેથી રૂ ૫ લાખ વ્યાજે લીધા જેની સામે ૧૭,૪૩,૫૦૦ વ્યાજ ચૂકવેલ અને વિપુલ સવસેટા પાસેથી ૫ લાખ લીધા હતા જેની સામે રૂ ૭,૭૦,૦૦૦ ચૂકવ્યા છતાં વ્યાજ ના આપું to ફોન પર ગાળો આપી ધમકી આપે છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi:માળિયાના ખીરઈ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા

    June 17, 2025
    મોરબી

    વાંકાનેરના ભોજપરામાં દુકાનના તાળા તોડી રૂ ૧૦ હજારની રોકડ ચોરી

    June 17, 2025
    મોરબી

    Morbi: પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી ભાવનગર જેલ ધકેલાયો

    June 17, 2025
    મોરબી

    Morbi: વાંકાનેરમાં અપમૃત્યુના ચાર બનાવમાં મહિલા સહીત ચારના મોત

    June 17, 2025
    મોરબી

    Morbi: માળિયાના ભાવપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, બે ફરાર

    June 17, 2025
    મોરબી

    Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: લોધીકા પંથકની કારખાનામાંથી ડેટાની ચોરીમા પકડાયેલા સી એ ના જામીન રદ

    June 19, 2025

    Rajkot: વૃદ્ધા ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે પાછળથી આવેલા બાઈક ઠોકરે લીધા

    June 19, 2025

    Rajkot: મોટર ચાલુ કરવા જતા કરંટ લાગવાથી યુવાનનું મોત

    June 19, 2025

    Kandla કસ્ટમ કર્મચારી રૂ.૯૮૫૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

    June 19, 2025

    Savarkundla તાલુકાના ગોરડકા નજીક આવેલું ડાઈવર્ઝન ચોથા દિવસે પણ યથાવત

    June 19, 2025

    Air India plane crash માં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લોધીકા પંથકની કારખાનામાંથી ડેટાની ચોરીમા પકડાયેલા સી એ ના જામીન રદ

    June 19, 2025

    Rajkot: વૃદ્ધા ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે પાછળથી આવેલા બાઈક ઠોકરે લીધા

    June 19, 2025

    Rajkot: મોટર ચાલુ કરવા જતા કરંટ લાગવાથી યુવાનનું મોત

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.