Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત

    July 1, 2025

    સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે

    July 1, 2025

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત
    • સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે
    • Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી
    • Gandhinagar ના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મોત
    • કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
    • Ravindra Jadeja ને બહાર કરી કુલદીપને મોકો આપો: પૂર્વ કોચ
    • Flying Taxi: 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે,2026માં આ ફ્લાઇંગ ટેક્સી શરુ થઈ શકે છે
    • વર્ષો સુધી અલગ રહ્યા બાદ હવે વૃદ્ધાવસ્થા સાથે વિતાવતા Randhir Kapoor and Babita
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી
    આંતરરાષ્ટ્રીય

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    Vikram RavalBy Vikram RavalJuly 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Pakistan,તા.01

    ભારતની વિરૂદ્ધ મોરચો છેડવામાં અવ્વલ ચીન અને પાકિસ્તાન એક નવી કૂટનીતિ રમવાની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ મુજબ, પાકિસ્તાન અને ચીન એક નવા પ્રાદેશિક સંગઠનની રચના કરવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. આ નવું સંગઠન સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કોર્પોરેશન (SAARC)ના મહત્ત્વમાં ઘટાડો કરશે. આ પ્રોજેક્ટ ચીન લઈ આવ્યું છે અને પાકિસ્તાન તેને  સમર્થન આપી રહ્યું છે. ચીને હાલમાં જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનના પ્રતિનિધિઓની એક બેઠક યોજી હતી.

    રાજકીય સૂત્રોના હવાલે પાકિસ્તાનના સ્થાનિક અખબારમાં પ્રકાશિત સમાચાર  મુજબ, ઈસ્લામાબાદ અને બેઈજિંગ વચ્ચે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. બંને પક્ષ ક્ષેત્રીય એકીકરણ અને સંપર્ક માટે એક નવુ સંગઠન બનાવવા સહમત થયા છે. આ નવુ સંગઠન સંભવિત રૂપે ક્ષેત્રીય બ્લૉક SAARCનું સ્થાન લઈ શકે છે. SAARCમાં ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા સામેલ છે. ચીન SAARCનો સભ્ય નથી. પરંતુ નવુ સંગઠન બનાવી ચીન દક્ષિણ એશિયાના દેશો પર રાજદ્વારી અને વ્યૂહાત્મક પ્રભાવ જમાવવા માગે છે. SAARCના તમામ દેશો ચીન સાથે ગાઢ આર્થિક સંબંધ ધરાવે છે.

    દક્ષિણ એશિયાઈ દેશોનું એક શક્તિશાળી સંગઠન  SAARC આજે ફક્ત નામ બની ગયું છે. 2014માં કાઠમંડુમાં યોજાયેલી છેલ્લી શિખર બેઠક પછી તેનું દ્વિવાર્ષિક શિખર સંમેલન યોજાયું નથી. 2016ની સાર્ક સમિટ ઇસ્લામાબાદમાં યોજાવાની હતી. પરંતુ તે વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં ભારતીય સૈન્ય છાવણી પર આતંકવાદી હુમલો થયા બાદ ભારતે “વર્તમાન પરિસ્થિતિઓ” ને ટાંકીને સમિટમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો હતો. ભારતના ઈનકાર બાદ બાંગ્લાદેશ, ભૂતાન અને અફઘાનિસ્તાને પણ ઇસ્લામાબાદમાં યોજાનારી આ પરિષદમાં આવવાનો ઇનકાર કર્યો હતો. અંતે પાકિસ્તાનને આ પરિષદ રદ કરવી પડી હતી.

    તાજેતરમાં ચીનના કુનમિંગમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક આ સંગઠનને નક્કર આકાર આપવા માટે રાજદ્વારી દાવપેચનો એક ભાગ હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય SAARCનો ભાગ રહેલા અન્ય દક્ષિણ એશિયન દેશોને નવા જૂથમાં જોડાવા માટે આમંત્રણ આપવાનો હતો. જોકે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે ઢાકા, બેઇજિંગ અને ઇસ્લામાબાદ વચ્ચે કોઈપણ ઉભરતા જોડાણના વિચારને નકારી કાઢ્યો હતો.

    સાઉથ એશિયા એસોસિએશન ફોર રિઝનલ કોર્પોરેશન (SAARC) એ દક્ષિણ એશિયામાં પ્રાદેશિક સહયોગ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે 1985માં સ્થાપિત એક મહત્વપૂર્ણ સંગઠન છે. તેના સભ્ય દેશો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, માલદીવ અને અફઘાનિસ્તાન છે. આ દેશોનો ઉદ્દેશ્ય પ્રાદેશિક એકતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનો છે. SAARC સભ્યો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સહયોગ, ગરીબી નિવારણ, વેપાર, શિક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં પ્રગતિને મજબૂત બનાવવા માટે કાર્ય કરે છે.

    CHINA INDIA Pakistan SAARC
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત

    July 1, 2025
    રાષ્ટ્રીય

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025
    ગુજરાત

    Gandhinagar ના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મોત

    July 1, 2025
    ખેલ જગત

    કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક

    July 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    Flying Taxi: 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે,2026માં આ ફ્લાઇંગ ટેક્સી શરુ થઈ શકે છે

    July 1, 2025
    અન્ય રાજ્યો

    મુંબઈનાં જગવિખ્યાત Siddhi Vinayak Temple નું રૂા. 100 કરોડના ખર્ચે નવનિર્માણ થશે

    July 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત

    July 1, 2025

    સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે

    July 1, 2025

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025

    Gandhinagar ના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મોત

    July 1, 2025

    કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક

    July 1, 2025

    Ravindra Jadeja ને બહાર કરી કુલદીપને મોકો આપો: પૂર્વ કોચ

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત

    July 1, 2025

    સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે

    July 1, 2025

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.