Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar:મહિલા ચાર વ્યાજખોર પિતા પુત્રોની ચુંગાલમાં ફસાઈ જતાં બંદૂકની અણીએ ધમકી મળી

    July 3, 2025

    Jamnagar:સિદી બાદશાહના બે જૂથ વચ્ચે ફરીથી ઝઘડો થયો અને મારામારીમાં પરિવર્તિત થયો

    July 3, 2025

    Jamnagar: છ માસ પહેલાં એક સગીરાને ઉઠાવી જનાર શખ્સ કચ્છમાંથી પકડાયો

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar:મહિલા ચાર વ્યાજખોર પિતા પુત્રોની ચુંગાલમાં ફસાઈ જતાં બંદૂકની અણીએ ધમકી મળી
    • Jamnagar:સિદી બાદશાહના બે જૂથ વચ્ચે ફરીથી ઝઘડો થયો અને મારામારીમાં પરિવર્તિત થયો
    • Jamnagar: છ માસ પહેલાં એક સગીરાને ઉઠાવી જનાર શખ્સ કચ્છમાંથી પકડાયો
    • સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનીઉજવણી કરાઈ
    • Tankaraના ઘુનડા (ખા) ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
    • Wankaner માં ઉલટી-શ્વાસ ચડ્તા આધેડને હોસ્પિટલ ખસેડ્યા, સારવારમાં મોત
    • Morbi: મુસાફરને રીક્ષામાં બેસાડી ધક્કામુકી કરી રૂ ૧૮,૦૦૦ ની ચોરીની ફરિયાદ
    • Morbi: વાડીની ઓરડીમાં રેડથી જુગારીઓમાં નાસભાગ, બે ઝડપાયા-ચાર નાસી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ભારતમાં iPhone ઉત્પાદન સાથે જોડાયેલા ચાઇનીઝ એન્જીનીયરોને પરત બોલાવી લેતુ ચીન
    રાષ્ટ્રીય

    ભારતમાં iPhone ઉત્પાદન સાથે જોડાયેલા ચાઇનીઝ એન્જીનીયરોને પરત બોલાવી લેતુ ચીન

    Vikram RavalBy Vikram RavalJuly 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 3
    અમેરિકા સાથેના ટેરીફ વોરના પગલે અને ચીનમાં જે રીતે વિદેશી કંપનીઓ પોતાના ફેકટરી સહિતના કામકાજ ભારતમાં ફેરવી રહી છે તેમજ ખાસ કરીને આઇફોન દ્વારા ભારતમાં જ એક બાદ એક પ્લાન્ટ ચાલુ કરવામાં આવી રહ્યા છે તેને આંચકો આપતા ચીને ભારતમાં ફોકસકોન કે જે આઇફોન ઉત્પાદક ચાઇનીઝ કંપની છે.

    તેમાં કામ કરતા તમામ ચાઇનીઝ એન્જીનીયર્સને તથા સુપરવાઇઝરને ચીન પરત ચાલ્યા આવવા આદેશ આપ્યો છે.  આ ઉપરાંત ભારતમાં આઇફોન એસેમ્બલી સહિતની લાઇનો માટે જે મશીનરી ચીનથી મંગાવવામાં આવી રહી છે તેની ડિલીવરી પણ વિલંબમાં પડે તે રીત અપનાવી છે.

    ભારતમાં ફોકસકોનની ફેકટરીઓમાં ચાઇનીઝ નાગરિકોની સંખ્યા એક ટકાથી ઓછી છે પરંતુ તેઓ એસેમ્બલી લાઇનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ચીને તેની ભારતમાં ઓપો અને વીવો કંપનીમાં પણ કામ કરતા ચાઇનીઝ એન્જીનીયર્સ એન અન્ય અધિકારીઓને પણ ભારત છોડવા જણાવે તેવી શકયતા છે.

    ચીનના આ પગલાને કારણે ભારતમાં આઇફોનના વધતા જતા ઉત્પાદનને અને એપલ કંપનીને મોટો ફટકો પડે તેવી ધારણા છે. ચીને આ રીતે પ્રેસર ટેકનીક અપનાવીને તેની અનેક કંપનીઓને જે રીતે ભારતમાં પ્રવેશબંધી લાદવામાં આવી છે તેમાં ભારત સરકાર પોતાનું વલણ હળવુ બનાવે તે જોવા માંગતી હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

    ભારતમાં ચાઇનીઝ કંપની ફોકસકોેન જે દુનિયાભરમાં એપલના ઉત્પાદનો બનાવવાની મોનોપોલી જેવી સ્થિતિમાં છે તેના અનેક પ્લાન્ટ ભારતમાં શરૂ થઇ રહ્યા છે અને ભારતે આઇફોનના ઉત્પાદન માટેનું હબ બની ગયું છે. પણ ચીનની સરકાર ફકત ફોકસકોન જ નહીં વીવો અને ઓપો જેવી  મુળ ચાઇનીઝ કંપનીઓને પણ નિશાન બનાવે તેવી ધારણા છે.

    આ બંને કંપનીઓમાં પણ ચાઇનીઝ એન્જીનીયર્સ સહિતના નિષ્ણાંતો કામ કરે છે અને આગામી દિવસોમાં ભારત છોડવા જણાવે તેવી ધારણા છે. ભારતે ટીકટોક સહિતની અનેક ચાઇનીઝ એપને પણ ભારતમાં પ્રવેશવા દીધા નથી.

    બીજી તરફ ચાઇનાની ઇ-કોમર્સ કંપનીઓ પણ ભારતમાં બિઝનેસ કરી શકતી નથી તે સંદર્ભમાં હવે ચીને દબાણ નીતિ અપનાવી હોય તેવું માનવામાં આવે છે.

     

    China recalls Chinese engineers iPhone production in India
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Reservation Chart માં બદલાયો સમય, ટિકિટ બુક કરાવતાં પહેલાં ટાઇમ ટેબલ વાંચી લેવું જોઈએ

    July 3, 2025
    રાષ્ટ્રીય

    Supreme Court ની વકીલ પણ સાઈબર ક્રિમિનલ્સના જાળમાં ફસાઈ, 3 કરોડ ગુમાવ્યા

    July 3, 2025
    આંતરરાષ્ટ્રીય

    New Jersey માં ટેક ઓફ દરમ્યાન સ્કાય ડાયવીંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

    July 3, 2025
    આંતરરાષ્ટ્રીય

    Indonesia ના બાલીમાં રજા માણવા આવેલા લોકોની નાવ ડુબી: 4ના મોત, 38 લાપતા

    July 3, 2025
    ગુજરાત

    રાજ્યમાં તુટેલા રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા Order : કેબિનેટ સુધી ચર્ચા

    July 3, 2025
    અમદાવાદ

    વીજ કરંટના કારણે યુવાનના મૃત્યુ બદલ વીજ કંપનીએ યુવકની માતાને વળતર આપવું પડે: HC

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar:મહિલા ચાર વ્યાજખોર પિતા પુત્રોની ચુંગાલમાં ફસાઈ જતાં બંદૂકની અણીએ ધમકી મળી

    July 3, 2025

    Jamnagar:સિદી બાદશાહના બે જૂથ વચ્ચે ફરીથી ઝઘડો થયો અને મારામારીમાં પરિવર્તિત થયો

    July 3, 2025

    Jamnagar: છ માસ પહેલાં એક સગીરાને ઉઠાવી જનાર શખ્સ કચ્છમાંથી પકડાયો

    July 3, 2025

    સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનીઉજવણી કરાઈ

    July 3, 2025

    Tankaraના ઘુનડા (ખા) ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

    July 3, 2025

    Wankaner માં ઉલટી-શ્વાસ ચડ્તા આધેડને હોસ્પિટલ ખસેડ્યા, સારવારમાં મોત

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar:મહિલા ચાર વ્યાજખોર પિતા પુત્રોની ચુંગાલમાં ફસાઈ જતાં બંદૂકની અણીએ ધમકી મળી

    July 3, 2025

    Jamnagar:સિદી બાદશાહના બે જૂથ વચ્ચે ફરીથી ઝઘડો થયો અને મારામારીમાં પરિવર્તિત થયો

    July 3, 2025

    Jamnagar: છ માસ પહેલાં એક સગીરાને ઉઠાવી જનાર શખ્સ કચ્છમાંથી પકડાયો

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.